Home Archive by category ગુજરાત (Page 418)

ગુજરાત

ગુજરાત
કુરુક્ષેત્ર, ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે હરિયાણામાં મિર્ઝાપુર સ્થિત શાસકીય પ્રાથમિક શાળામાં બૂથ નં. ૧૫૭ પર પરિવાર સાથે મતદાન કર્યું ‘પહેલા મતદાન, પછી જલપાન’નું અનુસરણ કરતાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ સવારે ૭ઃ૧૦ વાગ્યે મતદાન કર્યું. આ પ્રસંગે લેડી ગવર્નર શ્રીમતી દર્શના દેવી, તેમના પુત્ર ગૌરવ આર્ય અને પુત્રવધુ કવિતા ચૌધરીએ પણ મતાધિકારનો ઉપયોગ કર્યો. Continue Reading
ગુજરાત
સુરતમાં સ્કૂલ વાનચાલકે વિદ્યાર્થીની છેડતી કરી છે. સ્કૂલ વાનચાલકે વિદ્યાર્થીની છેડતી કરતાં તેની સામે કેસ નોંધાયો છે. પોલીસે બે સંતાનના પિતા સ્કૂલ વાન ચાલકની ધરપકડ કરી છે. સ્કૂલ વાનચાલક છેલ્લા એક મહિનાથી વિદ્યાર્થીની છેડતી કરતો હતો. સુરતમાં સ્કૂલ વાનચાલકે વિદ્યાર્થીની છેડતી કરી છે. સ્કૂલ વાનચાલકે વિદ્યાર્થીની છેડતી કરતાં તેની સામે કેસ નોંધાયો છે. પોલીસે બે […]Continue Reading
ગુજરાત
સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેકટના ફેઝ-ટુ અંતર્ગત પશ્વિમમાં આવેલા ટોરેન્ટ પાવરહાઉસથી શાહીબાગ સુધી રુપિયા ૩૬૭ કરોડના ખર્ચથી બેરેજ કમ બ્રિજ બનાવવામાં આવનાર છે. આ બ્રિજ બનાવવા માટે થનાર તમામ ખર્ચ ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ તરફથી મળનારી ગ્રાન્ટમાંથી કરવામાં આવશે. રિવરફ્રન્ટ પ્રોજેકટ અંતર્ગત થનારા બરાજમાં રબર બેરેજનું ઓપરેશન અને મેઈન્ટેનન્સ ઓટોમેટીક કંટ્રોલ સિસ્ટમ Continue Reading
ગુજરાત
ભુજના સંજાેગનગર મોટા પીર ચોકડી પાસે એક હજાર પર ન આપવા મુદે યુવાનને છરીના ઘા ઝીંકી હત્યા નીપજાવનારા આરોપીને મોડી રાત્રે જ એ ડિવિઝન પોલીસે ખાસરા ગ્રાઉન્ડ રાણાવાડી ખાડમાંથી ઝડપી લીધો હતો. આરોપીને આગળની કાર્યવાહી માટે કોર્ટમાં રજુ કરવા તજવીજ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો મુજબ ભુજના ભારતનગરમાં રહેતા રૂજૈન અબ્દુલરજાક હિંગોરજા પર મુસ્તફાનગરમાં રહેતો […]Continue Reading
ગુજરાત
ભારતના દરેક રાજયોમાં શકિતની ભકિતના નવલા નવરાત્રિ મહોત્સવની પોતાની આગવી પરંપરા પ્રમાણે ઉજવણી કરાય છે. ગુજરાત રાજયમાં નવરાત્રિમાં રાસ ગરબાનું અનોખુ મહત્વ છે. જેમાં અનેક સ્થળોએ પશ્ચિમની સંસ્કૃતિના આંધળા અનુકરણને લઈને વિશિષ્ઠ ભારતીય સંસ્કૃતિનું હરણ પણ થાય છે. સૌરાષ્ટ્રમાં કેટલાક સ્થળોએ પ્રાચીન પરંપરાગત રાસ ગરબા અને શેરી નાટકો દ્વારા નવરાત્રિ ઉજવાય છે. જયારે બરવાળામાં આવેલા Continue Reading
ગુજરાત
કઠલાલના રઈજીપુરા પાટિયા પાસે રિક્ષામાં દર્દીને લઈ જતી રિક્ષાને કારે ટક્કર મારી હતી. અકસ્માતમાં રિક્ષામાં સવાર એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે રિક્ષા ચાલક સહિત પાંચ ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા હતા. અકસ્માતમાં રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો. મહુધા તાલુકાના રૂપપુરા તાબેના શિવપુરા વિસ્તારના દીનેશભાઈ જશુભાઈ પરમારના પત્ની મંગુબેનની તબિયત ૨૦ દિવસથી ખરાબ […]Continue Reading
ગુજરાત
૧૫૦ ફૂટ રિંગ રોડ પર આરએમસી આવાસ યોજનાના ક્વાર્ટર પાસે અર્જુન પાર્કમાં રહેતા અતિક સલીમભાઇ મેતર ને એસઓજીએ તેના મકાનમાંથી ૭.૧૨૦ કિલોગ્રામ ગાંજા સાથે ઝડપી લઇ તપાસ આગળ ધપાવી છે. આરોપી ફ્રૂટની લારી ચલાવે છે. દોઢ-બે વર્ષથી ગાંજાનો વેપલો કરતો હોવાનું એસઓજીને જાણવા મળ્યું છે. શહેરમાં માદક પદાર્થોનો વપરાશ ખૂબ જ વધી ગયો છે. જેને […]Continue Reading
ગુજરાત
રાજકોટમાં રહી નર્સિંગનો અભ્યાસ કરતી ૧૯ વર્ષની યુવતી પર તેના કૌટુંબીક કાકાના પુત્રએ દુષ્કર્મ ગુજાર્યાની કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.ફરિયાદમાં એક વખત આરોપીએ ટ્રેનના જનરલ ડબ્બાના શૌચાલયમાં બળજબરી કર્યાનો આરોપ મૂકાયો છે. જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીની અટકાયત કરી તપાસ જારી રાખી છે. ભોગ બનનાર યુવતીએ પોલીસને જણાવ્યું કે તેના કૌટુંબીક કાકાનો […]Continue Reading
ગુજરાત
શાહીબાગમાં કોમ્પલેક્ષના બેઝમેન્ટમાં સાગરીતો સાથે બેસી રહેતા શખ્સને સિક્યુરીટી ગાર્ડે ઠપકો આપ્યો હતો. જેેની અદાવત રાખીને શખ્સે તેના ત્રણ મિત્રો સાથે મળીને ગાર્ડને માર મારી છરીના ઘા મારતા લોહી લુહાણ થઇ ગયો હતો. ઇજાગ્રસ્ત સિક્યુરીટી ગાર્ડને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે શાહીબાગ પોલીસે ચાર લોકો સામે ગુનો નોંધી વધુ […]Continue Reading
ગુજરાત
ગાંધીનગરના જીઇબી પાસે અગાઉ માનસિક દિવ્યાંગ સગીરા ઉપર બળાત્કાર ગુજરનાર આરોપી સામે ગુનો દાખલ થયા બાદ ગાંધીનગર સ્પેશિયલ પોક્સો કોર્ટમાં કેસ ચાલ્યો હતો અને સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટ દ્વારા પોક્સોના ગુનામાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો છે. આ કેસની મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર શહેર નજીક જીઇબી પાસે શ્રમજીવી વસાહતમાં […]Continue Reading