Home Archive by category ગુજરાત (Page 419)

ગુજરાત

ગુજરાત
નારોલમાં પતિ પત્ની વચ્ચે ચારિત્ર્યની શંકાને લઇને અવાર નવાર તકરાર થતી હતી. આજે સવારે પતિએ છારીના ૨૦ ઘા મારીને પત્નીની હત્યા કરી હતી અને આરોપીએ સાળાને ફોેન કરીને મૈને તેરી દીદી કો માર ડાલી હૈ કહ્યું હતું. આ કરુણ ઘટનામાં પત્નીનું મોત થયું અને પતિ હવે જેલમાં જશે માટે ત્રણ સંતાનો નિરાધાર થયા છે. આ […]Continue Reading
ગુજરાત
માણસા શહેરમાં મુખ્ય બજારના મીઠાના ચોક વિસ્તારમાં એક જ રાતમાં તસ્કરોએ ચાર દુકાનોના તાળા તોડી નેવું હજાર થી વધુની રોકડ રકમની ચોરી કરી પલાયન થઈ ગયા હતા જે બાબતે દુકાનદારોને વહેલી સવારે ખબર પડતા તેમણે માણસા પોલીસ સ્ટેશને અજાણ્યા ચોર ઇસમો વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. માણસા શહેરમાં રિદ્ધિ […]Continue Reading
ગુજરાત
બનાસકાંઠાના વડગામના પેપોળ ગામનો જવાન શહીદ થઈ ગયો છે. કલકત્તાના કૂચબિહારમાં ગોળી વાગવાથી શહીદ થયો છે. તે ૪૫ બીએસએફ બટાલિયનમાં ફરજ બજાવતા હતા. ઓ ૪૫ બીએસએફ બટાલિયનમાં ફરજ બજાવતા હતા. બનાસકાંઠાના વડગામના પેપોળ ગામનો જવાન શહીદ થઈ ગયો છે. કલકત્તાના કૂચબિહારમાં ગોળી વાગવાથી શહીદ થયો છે. તે ૪૫ બીએસએફ બટાલિયનમાં ફરજ બજાવતા હતા. ઓ ૪૫ […]Continue Reading
ગુજરાત
શહેર નજીકના વિરોદ ગામ પાસે ઘર નજીક ઉભેલી બે વર્ષની બાળકીને એક ટ્રક ચાલકે અડફેટે લઇ ઢસડી જતા બાળકીનું સ્થળ પર જ કમકમાટીભર્યુ મોત થયું હતું. જ્યારે અન્ય એક બનાવમાં પદમલા ગામ મીની નદીના બ્રિજ પર ખાડામાં બાઇક પડતા પાછળ બેસેલી મહિલા ઉછળીને રોડ પર પટકાતા તેનું મોત થયું હતું. ભરૃચ જિલ્લાના જંબુસર તાલુકાના આસોજ […]Continue Reading
ગુજરાત
વરસાદ બંધ થયા પછી હવે સરિસૃપોના કરડવાના બનાવો વધી ગયા છે. ભરૃચ જિલ્લાના ગડીયા ડુંગર ગામે આધેડને ડાબા પગે સાપ કરડતા મોત થયું છે. જ્યારે કરજણ, સયાજીપુરા માર્કેટ યાર્ડ અને વારસિયામાં પણ સાપ કરડવાના બે બનાવો બન્યા છે. ભરૃચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગડીયા ડુંગર ગામે રહેતા ૪૫ વર્ષના અરવિંદભાઇ ગંભીરભાઇ વસાવાને ડાબા પગે સાપ કરડતા […]Continue Reading
ગુજરાત
નિઝામપુરા વિસ્તારના ડાન્સ ક્લાસનો ટીચર તેને ત્યાં ડાન્સ શીખવા આવતી યુવતીને પજવતો હોવાથી ટીચરને સમજાવવા માટે સાત થી આઠ મિત્રો સાથે ગયેલા યુવતીના બોય ફ્રેન્ડ અને તેના મિત્ર પર ડાન્સ ટીચરે ખૂની હુમલો કરતાં બંનેને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં લઇ જવાયા હતા. કારેલીબાગના સ્કેટિંગ રિંગ પાછળ સત્યમ સોસાયટીમાં રહેતા અને જીએસએફસી કોલેજમાં અભ્યાસ કરતા મંત્ર અમીને […]Continue Reading
ગુજરાત
અમદાવાદમાં રેલ્વે એન્જિનિયરે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો છે. મણિનગર રેલ્વે ક્રોસિંગ પાસે આપઘાત કર્યો છે. આપઘાતના લાઇવ સીસીટીવી ફૂટેજ આવ્યા છે. આત્મહત્યા કરનાર રેલ્વેમાં જુનિયર એન્જિનિયર તરીકે ફરજ બજાવતો હતો. તેણે જામનગર હમસફર ટ્રેન નીચે પડતું મૂક્યું હતું. અમદાવાદમાં રેલ્વે એન્જિનિયરે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો છે. મણિનગર રેલ્વે ક્રોસિંગ પાસે આપઘાત […]Continue Reading
ગુજરાત
રાજકોટમાં વહેલી સવારથી જ ધુમ્મસ જાેવા મળી રહ્યુ છે. ધુમ્મસના લીધે રાજકોટમાં રીતસરના હિલ સ્ટેશન જેવા દ્રશ્યો સર્જાયા હતા. ગાઢ ધુમ્મસને લઈને હાઈવે પર ચાલતા વાહનોની ગતિ ધીમી પડી ગઈ હતી. તેમા પણ ગાઢ ધુમ્મુસના લીધે કશું દેખાતું ન હોવાથી ભારે વાહનોના તો પૈડા જ થંભી ગયા હતા. રાજકોટમાં વહેલી સવારથી જ ધુમ્મસ જાેવા મળી […]Continue Reading
ગુજરાત
રાજકોટ ના માધવપ્રિયદાસ સ્વામી ના આગોતરા જામીન રદ કરાયા છે. માધવપ્રિયદાસ સ્વામીએ સેશન કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. રાજકોટ ના માધવપ્રિયદાસ સ્વામી ના આગોતરા જામીન રદ કરાયા છે. માધવપ્રિયદાસ સ્વામીએ સેશન કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. કોર્ટે સ્વામીની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે. માધવપ્રિયદાસ સ્વામી સામે ત્રણ કરોડની ઠગાઈ મામલે શહેરના ભક્તિનગર […]Continue Reading
ગુજરાત
ખેરોજ પોલીસે ૮ લાખ ૬૦ હજાર કરતાં વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી કરી છે. સાબરકાંઠામાં રાજસ્થાન કોટડા ગઢીથી લાંબડીયા તરફ લવાતો વિદેશી દારૂનો ૮ લાખથી વધુનો જથ્થો ખેરોજ પોલીસે ઝડપી પાડ્યો છે તેમજ ગુનો નોંધ્યો છે. ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ હોવા છતાં દારૂની રેલમછેલ જાેવા મળતી હોય છે. દારૂની હેરાફેરી થવાના દરરોજ અગણિત કેસો સામે […]Continue Reading