Home Archive by category ગુજરાત (Page 424)

ગુજરાત

ગુજરાત
નારોલ ગામ રહેતા યુવકના મોટાભાઈ સાથે અગાઉ તકરાર થઇ હતી જેની અદાવત રાખીને નારોલના ત્રણ શખ્સો પાન પાર્લર ઉપર આવ્યા હતા અને તારો મોટોભાઈ ક્યા છે કહીને ગાળો બોલીને તકરાર કરી હતી અને તલવારનો ઘા મારીને યુવલક અને તેના મિત્રોને પણ લોહી લુહાણ કરી મૂક્યા હતા એટલું જ નહી દુકાનમાં તોડફોડ કરીને નાસી ગયા હતા. […]Continue Reading
ગુજરાત
અમદાવાદમાં નિકોલના યુવાન પીડિતે ફરિયાદ નોંધાવવા માટે વર્ષ સુધી કચેરીઓના ધક્કા ખાધા ત્યારે હવે ફરિયાદનો મેળ પડ્યો છે. લોભ અને લાલચ જ્યારે માનવીમાં જાગે છે ત્યારે ધૂતારા ફાવી જાય છે. અમદાવાદના નિકોલના યુવાન સાથે પણ આવો જ કિસ્સો બન્યો છે. ઠગ દંપતીએ આઇપીઓમાં રોકાણના બહાને ઠગાઈ કરી છે. અમદાવાદમાં નિકોલના પીડિતે ફરિયાદ નોંધાવવા માટે વર્ષ […]Continue Reading
ગુજરાત
ફાજલપુર એક્સપ્રેસ હાઇવે પર બાઇક સ્લિપ થઇ જતા બાઇક પર જતા ત્રણ વ્યક્તિઓને ઇજા થઇ હતી. જે પૈકી એકનું મોત થયું છે. નંદેસરી પોલીસે આ અંગે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શહેર નજીકના સાંકરદા ગામ ઇન્દિરા નગરમાં રહેતો વિજય ચુનારા છૂટક મજૂરી કામ કરે છે.ગઇકાલે સાંજે સાત વાગ્યે વિજય, તેના કાકાનો દીકરો […]Continue Reading
ગુજરાત
નાગરિક સંરક્ષણ કચેરીમાંથી છૂટા કરાયેલા કર્મચારી દ્વારા મહિલા કર્મચારીનો પીછો કરી એસિડ એટેકની ધમકી આપનાર સામે રાવપુરા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કારેલીબાગ હરિભક્તિની ચાલીમાં રહેતા જ્યોતિબેન ભરતબાઇ બારોટ ત્રણ સંતાનો સાથે રહે છે. તેમના પતિનું વર્ષ – ૨૦૧૦ માં અવસાન થયું છે. રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, […]Continue Reading
ગુજરાત
જાંબુવાથી તરસાલી જતા રોડ પર ખુલ્લા મેદાનમાં કારમાં દારૃ ભરીને ડિલીવરી માટે ઉભેલા બૂટલેગરના ડ્રાઇવરને મકરપુરા પોલીસે ઝડપી પાડયો છે. જ્યાર અન્ય કારમાં બેઠેલો બૂટલેગર અને તેનો સાગરિત પોલીસને જાેઇને ભાગી ગયા હતા. પોલીસે ૭.૬૨ લાખનો વિદેશી દારૃ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે રેડ પાડવા માટે થર્મલ ડ્રોન કેમેરાનો ઉપયોગ કર્યો હતો. […]Continue Reading
ગુજરાત
જાંબુવામાં આવેલા આવાસ યોજનાના ખખડધજ થઇ ગયેલા મકાનની છતનો થોડો ભાગ ધરાશાયી થઇને પડતા એક બાળકીને ઇજા થઇ હતી. જેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેની હાલત સ્થિર છે. શહેરના જાંબુવા વિસ્તારના વુડાના મકાનો છેલ્લા કેટલાય સમયથી ખખડધજ હાલતમાં છે. કોર્પોરેશનના વિપક્ષી નેતાએ પણ આ અંગે અગાઉ રજૂઆત કરી હતી.તેમ છતાંય તંત્ર […]Continue Reading
ગુજરાત
અજાણી સ્ત્રી દ્વારા તરછોડાયેલી ૩ દિવસની બાળકી જંગલમાં અડધી દાટેલી હાલતમાં જીવિત મળતા ચકચાર મચી સુરેન્દ્રનગર જિલ્લામાં રાક્ષસને પણ શરમાવે તેવું માણસે કૃત્ય કરતા લોકોમાં ફિટકારની લાગણી વરસી રહી છે. અજાણી સ્ત્રી દ્વારા તરછોડાયેલી ૩ દિવસની બાળકી જંગલમાં અડધી દાટેલી હાલતમાં જીવિત મળતા ચકચાર મચી છે. ધ્રાંગધ્રાના હરિપર ગામની સીમમાં માલધારી પશુ ચરાવવા ગયા ત્યારે […]Continue Reading
ગુજરાત
અમદાવાદમાં પોલીસની ઓળખ આપીને એક પરિવાર પર હુમલો કરવામાં આવ્યો છે. અસારવા સિવિલની કેન્સર હોસ્પિટલના ગેટ સામે મારામારી થઈ હતી. બાદમાં આશાપુરા પાર્લર માં કામ કરતા વેપારી અને તેના પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હતો. અમદાવાદમાં પોલીસની ઓળખ આપીને એક પરિવાર પર હુમલો કરવામાં આવ્યો છે. અસારવા સિવિલ ની કેન્સર હોસ્પિટલ ના ગેટ સામે મારામારી […]Continue Reading
ગુજરાત
જૂનાગઢમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ જાેવા મળ્યું છે. ગિરનાર પર ભારે વરસાદના કારણે ભવનાથ ક્ષેત્રમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું તો દામોદર કુંડ બે કાંઠે વહેતો થયો હતો. જૂનાગઢમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ જાેવા મળ્યું છે. ગિરનાર પર ભારે વરસાદના કારણે ભવનાથ ક્ષેત્રમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું તો દામોદર કુંડ બે કાંઠે વહેતો થયો હતો.સોનરખ નદીમાં […]Continue Reading
ગુજરાત
વિશ્વામિત્રી કાલાઘોડા બ્રિજની જળ સપાટીમાં સતત વધારો થતાં પૂર આવી શકવાની વડોદરા શહેરમાં ભારે વરસાદને કારણે આજે શહેરની શાળાઓમાં રજા જાહેર કરાઈ છે. વિશ્વામિત્રી કાલાઘોડા બ્રિજની જળ સપાટીમાં સતત વધારો થતાં પૂર આવી શકવાની વધુ સંભાવના હોવાથી તંત્ર એલર્ટ થઈ ગયું છે. શહેરમાં આજે ઓરેન્જ એલર્ટ અપાયું છે. આજવા ડેમની ભયજનક સપાટી ૨૧૬ ફૂટ છે. […]Continue Reading