Home Archive by category ગુજરાત (Page 425)

ગુજરાત

ગુજરાત
પોલીસ ઘટના સ્થળે પહોંચી અકસ્માતની તપાસ કરી રહી છે. બનાસકાંઠાના કાંકરેજમાં ગોઠડા નજીક મોડી રાત્રે કારે પલ્ટી ખાતા અકસ્માતમાં એકનું મોત નિપજ્યું છે. ચાલકે સ્ટિરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો, જેમાં ૩ ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બનાસકાંઠા જીલ્લામાં કાંકરેજ તાલુકામાં ગોઠડા નજીક મોડી રાત્રે કાર પલ્ટી ખાતા અકસ્માત […]Continue Reading
ગુજરાત
શહેરમાં લાંબા સમયથી અચાનક બેભાન થવા કે છાતીમાં દુઃખાવો ઉપડયા બાદ એક પછી એક મોત થવાના બનાવમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. તેવા સમયે અડાજણ રોડ પર રિક્ષામાં છાતીમાં દુઃખાવો થયા બાદ બેભાન થયેલો વરાછાનો ૨૧ વર્ષીય કોલેજીયન તથા ખટોદારામાં ૨૪ વર્ષીય યુવાન અને ૪૪ વર્ષીય મહિલાની તબિયત બગડયા બાદ મોતને ભેટયા હતા. નવી સિવિલથી […]Continue Reading
ગુજરાત
રામોલમાં પતિ-પત્ની વચ્ચે અણબનાવના કારણે પત્ની પિયરમાં રહેવા જતી રહી હતી. જેને લઇને તેના ભાઇએ બહેનની સાસરીમાં જઇને તકરાર કરીને વાહનોની તોડફોડ કરી હતી. જે બદલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી. જેની અદાવત રાખીને બહેનના ભાઇએ રામોલમાં જઇને બહેનના સસરાને કેમ મારા વિરુધ્ધમાં તારી ભાભીએ ફરિયાદ નોધાવી કહીને તલવારથી હુમલો કર્યો હતો. આ બનાવ અંગે […]Continue Reading
ગુજરાત
ગાંધીનગરના આલમપુર ગામ ખાતે એક વર્ષ અગાઉ સગીરાને ઘરે બોલાવીને અવારનવાર બળાત્કાર ગુજરનાર આરોપી સામે ગુનો દાખલ થયા બાદ ગાંધીનગર સ્પેશિયલ પોક્સો કોર્ટમાં કેસ ચાલ્યો હતો અને સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટ દ્વારા પોક્સોના ગુનામાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો છે. આ કેસની મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર શહેર નજીક આવેલા […]Continue Reading
ગુજરાત
કલોલ શહેરના પંચવટી વિસ્તારમાં મોડી રાત્રે પસાર થઈ રહેલા યુવકના ગળામાંથી સોનાના દોરા ની લૂંટનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે યુવક એકટીવા ઉપર પસાર થઈ રહ્યો હતો અને પલ્સર બાઈક ઉપર આવેલા બે યુવકો તેના ગળામાં પેરેલ સોનાના દોરાની લૂંટ કરીને ભાગી છુટયા હતા બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી તપાસ ચલાવી છે. આ બાબતે […]Continue Reading
ગુજરાત
કિમ ખાતે કંપનીમાં નોકરી જતી વખતે અમરોલીમાં આઉટર રિંગરોડ પર આજે બાઇકને કારે ટક્કર મારતા ગંભીર ઇજા થતા આધેડનું ઘટના સ્થળે મોત નીંપજયું હતું. સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ ચોકબજારના વેડ રોડ પર ઓમ વિધ્નશ્વર એપાર્ટમેન્ટમાં રહેતા ૫૩ વર્ષીય રાજેસભાઇ મધુભાઇ વેગડ આજે શુક્રવારે સવારે બાઇક પર કિમખાતે કંપનીમાં નોકરી જવા નીકળ્યા હતા. તે સમયે […]Continue Reading
ગુજરાત
ઉધના મગદલ્લા ખાતે અંબાનગરમાં શ્રમજીવી મહિલાના એક રૃમમાં સિલિન્ડર માંથી ગેસ લીકેજ થવાના લીધે આગ ફાટી નીકળતા ત્યાં ભાગદોડ થઈ થઈ જવા પામી હતી. ફાયર બ્રિગેડ પાસેથી મળેલી વિગત મુજબ ઉધના મગદલ્લા રોડ આવેલા અંબાનગરમાં એક રૃમમાં ૨૩ વર્ષીય અનિતા પટાર તેના બે સંતાન સાથે રહે છે. અને તે મજૂરી કરીને પરિવારનું ભરણપોષણ કરે છે. […]Continue Reading
ગુજરાત
ઉધના મગદલ્લા ખાતે અંબાનગરમાં શ્રમજીવી મહિલાના એક રૃમમાં સિલિન્ડર માંથી ગેસ લીકેજ થવાના લીધે આગ ફાટી નીકળતા ત્યાં ભાગદોડ થઈ થઈ જવા પામી હતી. ફાયર બ્રિગેડ પાસેથી મળેલી વિગત મુજબ ઉધના મગદલ્લા રોડ આવેલા અંબાનગરમાં એક રૃમમાં ૨૩ વર્ષીય અનિતા પટાર તેના બે સંતાન સાથે રહે છે. અને તે મજૂરી કરીને પરિવારનું ભરણપોષણ કરે છે. […]Continue Reading
ગુજરાત
સગીરાને ભગાડી જઇને બળાત્કાર ગુજારવાના કેસમાં સાવલી પોલીસ મથકમાં વર્ષ ૨૦૨૧ની સાલમાં નોંધાયેલી ફરિયાદના આરોપી સામે પોકસો સહિતના વિવિધ એક્ટ હેઠળ કોર્ટમાં કેસ ચાલ્યો હતો જેમાં કોર્ટે આરોપીને કુલ ૫૮,૦૦૦ નો દંડ અને ૨૦ વર્ષની સજા ફટકારી છે. પ્રાપ્ત માહિતી અનુસાર સાવલી પોલીસ મથકે ૨૦૨૧ ની સાલમાં કમલેશ રાજેન્દ્ર ભાઈ વસાવા ની સામે સગીરાને ભગાડી […]Continue Reading
ગુજરાત
પાલિતાણા તાલુકાના સાંજણાસર-રાજપરા ગામની સીમમાંથી રાજપરાના એક શખ્સને વિલાયતી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો. આ દારૂનો જથ્થો તળાજાના કુંઢડા ગામના બુટલેગર પાસેથી લાવ્યાની ઝડપાયેલા શખ્સે કબૂલાત આપી હતી. બનાવની મળતી વિગત અનુસાર પાલિતાણા તાલુકાના રાજપરા (ઠાડચ) ગામે રહેતો જયપાલસિંહ સાબુભા ગોહિલ નામના શખ્સે રાજપરા ગામના ડુંગરમાં જવાના રસ્તે આવેલ સાંજણાસર-રાજપરા ગામની સીમ Continue Reading