Home Archive by category ગુજરાત (Page 428)

ગુજરાત

ગુજરાત
જામનગરમાં શાંતિ હાર્મોનીમાં રહેતા પર પ્રાંતિય વેપારી યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી લીધી હતી. જે પ્રકરણમાં પોલીસની ઊંડાણપૂર્વકની તપાસના અંતે ભાગીદારના ૫૦ લાખ રૂપિયા ના ગોટાળાના કારણે પોતે આર્થિક તંગીમાં આવી જતા આત્મહત્યાનું પગલું ભરેલું હોવાનું જાહેર થયું છે, અને પોલીસે પરપ્રાંતિય વેપારીને આત્મહત્યાની ફરજ પાડવા અંગે તેના ભાગીદાર સામે ગુનો […]Continue Reading
ગુજરાત
જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં બે વર્ષ પહેલાં એક તરૂણીનું અપહરણ અને તેના ન્યૂડ ફોટા વાયરલ કરવા અંગે યુવાન સામે ગુનો નોંધાયો હતો, જ્યારે તેમાં મદદગારી કરનાર તેના માતા-પિતાના પણ નામ ખુલ્યા હતા. ત્રણેય નાસતા ફરતા આરોપીઓને એલસીબીની ટુકડીએ ઝડપી લીધા છે, અને સીટીબી ડિવિઝન પોલીસમાં સુપ્રત કર્યા છે. આ બનાવની વિગત એવી છે […]Continue Reading
ગુજરાત
આરોપી અને પીડિતા વચ્ચે પ્રેમસબંધ હોવાથી પતિ-પત્ની તરીકે રહ્યા ભોગ બનનાર સગીર હોઈ કાયદાની દ્વષ્ટિએ તેની સંમતિ પણ નિરર્થક છે. મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના વતની ૨૮ વર્ષીય આરોપી વિજય વાસુદેવ બલાઈને ગઈ તા.૨૭-૬-૨૦૧૮ના રોજ પોતાની સાથે મજુરીકામ કરતી ફરિયાદી માતાની ૧૫ વર્ષ પાંચ માસની વયની તરૃણીને લગ્નની લાલચે કાયદેસરના વાલીપણાના કબજામાંથી ભગાડી ગયો હતો.આરોપીએ ભોગ […]Continue Reading
ગુજરાત
શહેરના કોટ વિસ્તારમાં ઇલેકટ્રીકની ચોરીના બનાવો વધી રહ્યા છે, બીજીતરફ વીજ કંપની દ્વારા આવા બનાવો રોકવા માટે ચેકિંગમાં જાય તો તેમના ઉપર હુમલા થઇ રહ્યા છે. ગઇકાલે શાહપુરમાં વીજ કંપનીની ટીમ વીજ ચોરી થતી હોવાથી તેને રોકવા માટે નવા કેબલ નાંખવા ગઇ હતી. ત્યારે સ્થાનિક યુવકે વીજ કંપનીના જુનિયર એક્જીક્યુટીવ અધિકારીને માર મારીને ધમકી આપી […]Continue Reading
ગુજરાત
પૂર્વ વિસ્તારમાં અસામાજિક તત્વો માથું ઉચકીને નિર્દોષ લોકો ઉપર ઘાતક હુમલા કરી રહ્યા છે. નરોડામાં ગઇકાલે જીમમાં ગયા બાદ મિત્રો રોડ ઉપર કોમ્પેલક્ષ પાસે બેઠા હતા આ સમયે અજાણ્યા ત્રણ શખ્સોએ આવીને અહીયાં કેમ બેઠા છો કહીને એક યુવકને માર માર્યો હતો જ્યારે બીજા યુવક ઉપર ચાકુથી હુમલો કર્યા બાદ ફરિથી અહિયાં આવશો તો બધાને […]Continue Reading
ગુજરાત
આજવા રોડ એકતા નગરમાં યુવતી સાથે વાતચીત કરવાના મુદ્દે હુમલાખોરે એક યુવકના ઘરે જઇ ધમકી આપી ચપ્પુથી હુમલો કર્યો હતો. જે અંગે બાપોદ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આજવા રોડ એકતા નગરમાં રહેતી મહિલાએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત તા.૨૩ મી ના રોજ રાતે સાડા દશ વાગ્યે […]Continue Reading
ગુજરાત
ગાંધીઘામ-બેંગ્લોર એક્સપ્રેસ ટ્રેનના રિઝર્વેશન કોચમાં ટિકિટ વગર ઝડપાયેલા બે પ્રવાસીઓને દંડ ભરવાનું કહેતાં મહિલા ટીટીઇ અને બે પ્રવાસી વચ્ચે ઉગ્ર બોલાચાલી અને મારામારી વડોદરા રેલવે સ્ટેશન પર થતા જાહેરમાં તમાશો થયો હતો. વડોદરાના નવાપુરા વિસ્તારમાં પ્રેરણા કોમ્પ્લેક્સમાં રહેતા ટીટીઇ મંજુલા સુરેશભાઇ ચૌહાણે રેલવે પોલીસમાં નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના વિજલપોર ગામે મારૃતિનગરમાં Continue Reading
ગુજરાત
વડોદરામાં વાવાઝોડા સાથે તૂટી પડેલા ધોધમાર વરસાદને કારણે ઠેરઠેર વૃક્ષો ધરાશાયી થઇ ગયા હતા.પ્રાથમિક માહિતી મુજબ ઝાડ પડવાથી ત્રણ વ્યક્તિને ઇજાઓ પહોંચી છે. સાંજે એકાએક ચારે બાજુ વાદળો ઘેરાઇ જતાં અંધારું થઇ ગયું હતું અને પ્રચંડ વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ તૂટી પડતાં વાહનચાલકો અને રાહદારીઓએ નાસભાગ કરી મૂકી હતી અને તેને કારણે અંધાધૂંધીનો માહોલ સર્જાયો […]Continue Reading
ગુજરાત
આગાહીને પગલે સુરતમાં ગઈકાલે ૩ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. અવિરત વરસાદથી હવામાન વિભાગે રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવશે તેવી આગાહી કરી હતી. આગાહીને પગલે સુરતમાં ગઈકાલે ૩ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. અવિરત વરસાદથી હોસ્પિટલો, ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા. શાળાએ જતા બાળકો ફસાઈ ગયા હતા. સામાન્ય વરસાદમાં તંત્રની પોલ ખુલ્લી પડી ગઈ […]Continue Reading
ગુજરાત
અમદાવાદમાં શહેર પૂર્વ વિસ્તારમાં આગ દુર્ઘટના બનવા પામી. શહેરના ગીચ વિસ્તાર એવા પાનકોરનાકામાં રમકડાંના ગોડાઉનમાં ભીષણ આગ લાગી. અમદાવાદમાં શહેર પૂર્વ વિસ્તારમાં આગ દુર્ઘટના બનવા પામી. શહેરના ગીચ વિસ્તાર એવા પાનકોરનાકા માં રમકડાંના ગોડાઉનમાં ભીષણ આગ લાગી. પાનકોરનાકા પાસેના પાસેના રમકડાં ગોડાઉન ઉપરાંત બંગડીના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ત્રણ દરવાજા Continue Reading