Home Archive by category ગુજરાત (Page 427)

ગુજરાત

ગુજરાત
સાંજે વાવાઝોડા સાથે ખાબક પડેલા ભારે વરસાદે વડોદરા શહેર,જિલ્લો અને પંચમહાલના કાલોલમાં કુલ ૭ વ્યક્તિઓના જીવ લીધા હતા. જેમાં વડોદરા કપુરાઇ ચોકડી પાસે સુરતના ટ્રાન્સપોર્ટર, વડોદરાના એન્જિનિયર, વડોદરાના સિક્યુરિટી જવાન અને પાદરાના બે યુવાન તેમજ કાલોલના માતા પુત્રીએ જીવ ગુમાવ્યા હતા. પિતાના શ્રાદ્ધ માટે વતન જતા સુરતના ટ્રાન્સપોર્ટરની કાર પર કપુરાઇ ચોકડી પાસે કિલોમીટર દર્શાવતું Continue Reading
ગુજરાત
વડોદરામાં વિશ્વામિત્રી નદીના કિનારે આવેલા અગોરા મોલના ક્લબ હાઉસ પરના દબાણો તોડવાની કામગીરી કોર્પોરેશને શરૂ કરી છે. આજે સવારે વડોદરા કોર્પોરેશનની દબાણ શાખા ૬ જેસીબી, અધિકારીઓ અને પોલીસ સહિત ૨૫ કર્મચારીઓ તૈનાત સાથે કામ કરી રહી છે. વડોદરામાં વિશ્વામિત્રી નદીના કિનારે આવેલા અગોરા મોલના ક્લબ હાઉસ પરના દબાણો તોડવાની કામગીરી કોર્પોરેશને શરૂ કરી છે. આજે […]Continue Reading
ગુજરાત
શહેરમાં લાયસન્સ વગરની વધુ એક સિક્યુરિટી એજન્સીના સંચાલક સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ,વાઘોડિયા રોડ વૃન્દાવન ચાર રસ્તા પાસેની સ્ટેન્ઝા લિવિંગ હેમિલ્ટન હાઉસ નામની ગર્લ્સ હોસ્ટેલના સિક્યુરિટી ગાર્ડની તપાસ બાદ એસએમએસ એજન્સીના સંચાલક રામકિશન પ્રહલાદરામ બરોલા(ઓકલેન હાઉસ,ખટંબા પાસે,વાઘોડિયારોડની પૂછપરછ કરાઇ હતી. તેમણે સિક્યુરિટી એજન્સી અંગે પોલીસની મંજૂરી Continue Reading
ગુજરાત
સાંજે વાવાઝોડા સાથે પડેલા વરસાદના કારણે વડોદરા શહેરના ૪૦ ફીડરો પર વીજ પુરવઠો ખોરવાયો હતો અને પાંચ થી ૬ લાખ લોકો અંધારામાં રહ્યા હતા.કેટલાક વિસ્તારોમાં મોડી રાત સુધી અંધારપટ છવાયેલો રહ્યો હોવાથી લોકોમાં મધ્ય ગુજરાત વીજ કંપનીની કામગીરી સામે રોષની લાગણી જાેવા મળી હતી. મળતી વિગતો પ્રમાણે વીજ કંપનીને શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાંથી ૧૫૦૦ જેટલી […]Continue Reading
ગુજરાત
ન્યુ વીઆઇપી રોડ વિસ્તારમાં રહેતો અને દારૃના ગુનામાં વોન્ટેડ આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો છે. ન્યુ વીઆઇપી રોડ પર શિલ્પ ગ્રીન ફ્લેટ્‌સ ખાતે રહેતો હિમાંશુ ઉર્ફે હેરી રમેશભાઇ લુધવાણી નડિયાદમાં દારૃ સાથેની કાર તેમજ મોબાઇલ મળી કુલ ૧૬ લાખના થયેલા કેસમાં વોન્ટેડ હતો.જ્યારે,વારસીયા શીવધારા એપાર્ટમેન્ટ પાસે સ્કૂટર,મોબાઇલ અને દારૃ મળી થયેલા રૃ.૮૦ હજારના કેસમાં પણ […]Continue Reading
ગુજરાત
શહેરના વિવિધ વિસ્તારમાં ચોરીના ત્રણ બનાવો બનતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ગોરવા પંચવટી નજીક બરોડા સ્કાયમાં રહેતા શીખાબેન પટેલે પોલીસને કહ્યું છે કે,ગઇ તા.૨૩મીએ હું રૃમમાં ગઇ ત્યારે મારે ત્યાં કામ કરતી મહિલા મારા પતિનું પર્સ જાેઇ રહી હતી.જેથી મેં તેને પૂછતાં પર્સ પડી ગયું હોવાથી અંદર ડ્રોઅરમાં મૂકી રહી હતી તેમ […]Continue Reading
ગુજરાત
ભાવનગરમાં રાત્રે મુસાફરોથી ભરેલ એક બસ નાળામાં ખાબકી. બસના મુસાફરોએ બચવા માટે બારીના કાચ તોડી બહાર નીકળ્યા. ભાવનગરમાં રાત્રે મુસાફરોથી ભરેલ એક બસ નાળામાં ખાબકી. બસના મુસાફરોએ બચવા માટે બારીના કાચ તોડી બહાર નીકળ્યા. રાત્રે અંદાજે ૯ વાગ્યાની આસપાસ મહાદેવના દર્શન કરી પરત ફરતા શ્રદ્ધાળુઓની બસ ભાવનગરના માર્ગ પરથી પસાર થતી હતી. ત્યારે કોળીચોક ગામના […]Continue Reading
ગુજરાત
અરવલ્લી પોલીસે હેવાનીયતની હદ વટાવ્યાનો યુવાનો દ્વારા આક્ષેપ કરાયો છે. પોલીસકર્મીઓએ પકડાયેલા આરોપી બે યુવાનોને ઢોર માર મારી રૂપિયા પડાવ્યા. અરવલ્લી પોલીસે હેવાનીયત ની હદ વટાવ્યાનો યુવાનો દ્વારા આક્ષેપ કરાયો છે. પોલીસકર્મીઓએ પકડાયેલા આરોપી બે યુવાનોને ઢોર માર મારી રૂપિયા પડાવ્યા. પીડિત યુવાનોએ પોલીસકર્મીઓ પર આ આક્ષેપ કરતા જિલ્લા પોલીસ અધિક્ષકને લેખતિમાં ફરિયાદ કરી. યુવાનોએ Continue Reading
ગુજરાત
સુરત તીર્થવાસી ભલે પધાર્યા  સ્વામી વિવેકાનંદજી કહેલ વાક્ય અધ્યામિકતા વગર વૈજ્ઞાનિકતા  પાંગળી છે. જીવન માં એક વાર ચારઘામ યાત્રા જરૂર કરવી જોઈએ તેથી હિન્દૂ સંસ્કૃતિ ની મહત્તા સમજાય જશે સુરત થી ચારધામ યાત્રા એ ગયેલ લોકદ્રષ્ટિ ટ્રસ્ટ ના દિનેશભાઈ જોગાણી સહિત યાત્રા સંધ  ઉતરાખંડ યમુનોત્રી, ગંગોત્રી , કેદારનાથ, બદ્રીનાથ એકવાર જીવન માં દરેક હિન્દૂ એ […]Continue Reading
ગુજરાત
ખેડા તાલુકાના ગોબલજ ગામની સીમમાં આવેલા ગોડાઉનમાં ધમધમતી ડુપ્લીકેટ ઇનો બનાવવાની ફેક્ટરી ઝડપાઈ છે. પોલીસને સાથે રાખીને પડાયેલી રેડમાં રૂપિયા ૨.૨૯ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આ મામલે ખેડા શહેર પોલીસે ત્રણ ઇસમો વિરુદ્ધ કોપી રાઈટ ભંગનો ગુનો નોંધ્યો છે. આ તરફ ખેડા જિલ્લામાં એક બાદ એક નકલી સામગ્રી બનતી હોવાનું સામે આવતા જિલ્લો જાણે […]Continue Reading