ગાંધીનગર શહેર નજીક રાંધેજા હાઇવે ઉપર કારમાં પસાર થઈ રહેલા સેક્ટર ૨૯ના પરિવારની કારને ઉભી રખાવીને તેમાં સવાર બે શખ્સો દ્વારા પુત્ર અને પિતા તેમજ માતાને લાફા ઝીંકી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાની ઘટના બહાર આવી છે. જે સંદર્ભે પેથાપુર પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી હતી. આ ઘટના અંગે પોલીસ […]Continue Reading



















Recent Comments