Home Archive by category ગુજરાત (Page 431)

ગુજરાત

ગુજરાત
અમદાવાદ ક્રાઈમ બ્રાંચે મોટી કાર્યવાહી કરી છે. ૧૨ દેશી પિસ્તોલ અને ૫૦ જેટલા જીવતા કારતૂસ સાથે ત્રણ લોકોની ધરપકડ કરી છે. અમદાવાદ સહિત અન્ય જગ્યાઓ પર ક્રાઈમ બ્રાંચે કાર્યવાહી કરી છે. એક આરોપી પાલનપુર લૂટનો વોન્ટેડ છે. બીજાે આરોપી કર્ણાટકમાં થયેલી લૂંટનો વોન્ટેડ છે. ત્રીજાે આરોપી રાજસ્થાનમાં મારામારીના ગુનામાં સંડોવાયેલો છે.Continue Reading
ગુજરાત
સુરતમાં દેશી હાથ બનાવટની પિસ્તોલ સાથે એક આરોપી ઝડપાયો હોવાનું સામે આવ્યુ છે. સુરતના કતારગામ પોલીસે પિસ્તોલ સાથે પાંચ જીવતા કારતૂસ જપ્ત કર્યા છે. અરવિંદ નામના યુવક પાસેથી પિસ્તોલ ખરીદી હોવાનો ખુલાસો થયો છે. આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી આરોપી પ્રદીપ વર્માની ધરપકડ કરવામાં આવી છે. જાે કે ક્યાં ઈરાદે આરોપીએ દેશી પિસ્તોલ અને જીવતા […]Continue Reading
ગુજરાત
અમદાવાદ ક્રાઇમ બ્રાંચના તાબા હેઠળ મહિલા પોલીસની ટીમોની તૈનાતી કરવામાં આવશે નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે અમદાવાદમાં નવરાત્રી દરમિયાન મહિલાઓની સુરક્ષા માટે પોલીસેવિશેષ આયોજન કર્યું છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચના તાબા હેઠળ મહિલા પોલીસની ટીમોની તૈનાતી કરવામાં આવશે. શહેરમાં આયોજીત મોટા ગરબા આયોજનમાં મહિલાઓ પોલીસકર્મીઓને ફરજ સોંપાશે. આ મહિલા પોલીસ કર્મચારીઓ ગરબાના Continue Reading
ગુજરાત
એસએઆઈ દ્વારા ઓડિટ અને મૂલ્યાંકન ન માત્ર જાહેર ભંડોળનું સુરક્ષા કરે છે પરંતુ શાસનમાં જનતાના વિશ્વાસમાં પણ વધારો કરે છે ઃ રાષ્ટ્રપતિ મુર્મુ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (૨૪ સપ્ટેમ્બર, ૨૦૨૪) ??નવી દિલ્હીમાં ભારતના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (ઝ્રછય્) દ્વારા આયોજિત ૧૬મી એશિયન ઓર્ગેનાઇઝેશન ઑફ સુપ્રીમ ઑડિટ ઇન્સ્ટિટ્યુશન (છર્જીંજીછૈં) એસેમ્બલીના ઉદઘાટન સમારોહમાં Continue Reading
ગુજરાત
પાણી વ્યવસ્થાપનઃ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (એસએમસી) એ ૧૧૬ એમએલડીની સ્થાપિત ક્ષમતાવાળા ૪ ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ સ્થાપીને શહેરમાં ઉત્પન્ન થતા ગંદાપાણીને સંસાધનમાં રૂપાંતરિત કર્યા છે જેથી તાજા પાણીના સંસાધનો પરની ર્નિભરતા ઓછી કરી અને ટ્રીટેડ ગંદાપાણીને આર્થિક સંસાધન તરીકે ઘડવામાં આવી રહ્યું છે, કે જેથી સ્થિરતા અને પરિપત્ર અર્થતંત્રને પ્રોત્સાહન આપી શકાય. સુરતે ડાયરેક્ટ Continue Reading
ગુજરાત
ગુજરાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વિકસાવેલા રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા માર્ગના નિર્માણ કામોની પ્રગતિમાં અપનાવેલી નવીન ટેકનોલોજી, પી.પી.પી. મોડેલના અભ્યાસ માટે આંધ્રપ્રદેશના માર્ગ મકાન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ મંત્રી શ્રી બી. સી. જનાર્ધન રેડ્ડીના વડપણ હેઠળ ઉચ્ચસ્તરીય ડેલીગેશન ગુજરાતની બે દિવસે મુલાકાતે આવેલું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે Continue Reading
ગુજરાત
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત ભારતીય સેનાના દક્ષિણ કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠે ગાંધીનગરમાં લીધી હતી. ૧ જુલાઈ ૨૦૨૪થી લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠે ભારતીય સેનાના દક્ષિણ કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફનો પદ ભાર સંભાળ્યો છે. તેઓએ આ પદભાર સંભાળતા પૂર્વે દિલ્હી એરિયા મુખ્યાલય તથા દક્ષિણ પશ્ચિમી કમાન્ડમાં સેવાઓ આપી […]Continue Reading
ગુજરાત
અરજદારો, રજૂઆતકર્તાઓ સવારે ૮-૩૦થી ૧૧.૩૦ સુધી પોતાની રજૂઆતો મુખ્યમંત્રીના જનસંપર્ક એકમમાં આપી શકશે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રાજ્યના નાગરિકો, પ્રજાજનોની રજૂઆતો અને સમસ્યાઓના ઓનલાઈન નિવારણ માટેનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ ગુરૂવાર, તા. ૨૬ સપ્ટેમ્બરે બપોરે યોજાશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ ૨૦૦૩થી શરૂ થયેલા સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ Continue Reading
ગુજરાત
મંડપ હાયરર્સ ઈલેક્ટ્રિકલ એસોસિએશન ગુજરાતના ૩૦માં વાર્ષિક અધિવેશનમાં ત્રણ વ્યક્તિ વિશેષોનું લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી મુખ્યમંત્રીશ્રી દ્વારા સન્માનદેશના વિવિધ રાજ્યોની ૨૫૦થી વધુ ડેકોરેશન એન્ડ ઇવેન્ટ કંપનીઓ ત્રિ-દિવસીય પ્રદર્શનમાં સહભાગી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ડેકોરાઈઝ વેલફેર એસોસિએશન અમદાવાદના સહયોગથી ગાંધીનગરમાં યોજાઈ રહેલા ત્રિ-દિવસીય પાંચમાં ડેકોરાઈઝ-૨૦૨૪ Continue Reading
ગુજરાત
ગાંધીનગર શહેર નજીક આવેલા ચિલોડા પંથકમાં છાલા ગામમાં રહેતી સગીરા ગત ગુરુવારે લાપતા થયા બાદ અજાણ્યા યુવાન સામે અપહરણનો ગુનો ચિલોડા પોલીસ મથકમાં દાખલ થયો હતો ત્યારે કાનપુરના યુવાન અને આ સગીરાના મૃતદેહ કલોલની જાસપુર નર્મદા કેનાલમાંથી મળી આવ્યા છે. આ ઘટના અંગે મળતી વિગતો પ્રમાણે છાલા ગામમાં રહેતી ૧૫ વર્ષીય સગીરા ગત ગુરુવારે બપોરના […]Continue Reading