Home Archive by category ગુજરાત (Page 432)

ગુજરાત

ગુજરાત
રાજકોટ નજીક માલીયાસણ ચોકડી બ્રીજ નીચેથી પસાર થયેલી સ્વીફટ કારમાંથી એલસીબી ઝોન-૧ના સ્ટાફે ૩.૮૯૬ કિલોગ્રામ ગાંજા સાથે બે આરોપી રાહીલ અમીન મીનાપરા (ઉ.વ.૨૧, રહે. ઘનશ્યામનગર મેઇન રોડ, દેવપરા) અને અલીઅહેમદ હનીફ નકાણી (ઉ.વ.૨૩, રહે. સાગરનગર, ભવાની ચોક, કોઠારીયા રોડ)ને ઝડપી લીધા હતા. જ્યારે બે આરોપી ફૈઝાન જાહીદ ડેલા અને અદનાન ધાડા (રહે. બંને સુમરા સોસાયટી, […]Continue Reading
ગુજરાત
જામનગર નજીક સપડા ડેમમાં આજે નાહવા માટે ગયેલા ત્રણ મિત્રો પૈકીના એક યુવાનનું ડેમના પાણીમાં ગરકાવ થઈ જતાં કરૃણ મૃત્યુ નીપજયું છે. જેથી યુવાનના પરિવારમાં માતમ છવાયો છે. જામનગરમાં કાલાવડ નાકા બહાર સનમ સોસાયટીમાં રહેતો શહેજાદ સુમારભાઈ શેખ નામનો ૧૮ વર્ષનો યુવાન પોતાના જ અન્ય બે મિત્રો સાથે રવિવારે બપોરે ચારેક વાગ્યાના અરસામાં જામનગરથી સપડા […]Continue Reading
ગુજરાત
લીમખેડા તા.૨૨ દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના તોયણી ગામની પ્રાથમિક શાળામાંથી છ વર્ષની માસૂમ ધોરણ-૧ની વિદ્યાર્થિનીની મળેલી લાશનો ભેદ ઉકેલી પોલીસે શાળાના આચાર્યની ધરપકડ કરી છે. આચાર્યએ પોતાની કારમાં માસૂમ વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલા કરતા વિદ્યાર્થિનીએ બૂમાબૂમ કરતાં કારમાં જ વિદ્યાર્થિનીને મોતને ઘાટ ઉતાર્યા બાદ લાશને શાળામાં મૂકી દીધી હોવાનો ઘટસ્ફોટ થયો છે. દાહોદ જિલ્લા Continue Reading
ગુજરાત
ગિરનારના જંગલમાં યુવક અને યુવતીએ આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ છે. આ કિસ્સાની પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે સુરતની પરીણિતાએ પ્રેમી સાથે આત્મહત્યા કરી છે. ગોરખધુણા નજીકની ખીણમાંથી બંનેના મૃતદેહ મળી આવ્યા છે. ગિરનારના જંગલમાં યુવક અને યુવતીએ આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ છે. આ કિસ્સાની પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે સુરતની પરીણિતાએ […]Continue Reading
ગુજરાત
મહુધા તાલુકાના મહીસા ગામમાં પરીણિતાએ તેના સાસુ, સસરા અને ભાભીના ત્રાસથી કંટાળીને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. આ બનાવ સંદર્ભે મહુધા પોલીસે ત્રણેય સાસરીયાઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મહુધા તાલુકાના મહીસા ગામમાં પરીણિતાએ તેના સાસુ, સસરા અને ભાભીના ત્રાસથી કંટાળીને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. આ બનાવ સંદર્ભે મહુધા […]Continue Reading
ગુજરાત
પાટણના ચાણસ્મા તાલુકામાં સગીર બાળકી પર દુષ્કર્મની ચોંકાવનારી ઘટનામાં મહેસાણા જિલ્લાના ભાજપ યુવા મોરચાના આગેવાનની સંડોવણી બહાર આવી છે. ભુવાની પૂછપરછના આધારે પોલીસે ભાજપ યુવા મોરચાના રાજ્યકક્ષાના મંત્રી ગૌરવ ચૌધરીની ધરપકડ કરીને તેમને જેલમાં મોકલી દીધા છે. પાટણના ચાણસ્મા તાલુકામાં સગીર બાળકી પર દુષ્કર્મની ચોંકાવનારી ઘટનામાં મહેસાણા જિલ્લાના ભાજપ યુવા મોરચાના આગેવાનની સંડોવણી Continue Reading
ગુજરાત
સુરતમાં રોગચાળાની સાથે સુરતમાં મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. આજે ડેન્ગ્યુના કારણે એક દર્દીનું મોત થયું છે. આ સાથે સુરતમાં મૃત્યુઆંક ૯ પર પહોંચ્યો છે. સુરતમાં રોગચાળાની સાથે સુરતમાં મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. આજે ડેન્ગ્યુના કારણે એક દર્દીનું મોત થયું છે. આ સાથે સુરતમાં મૃત્યુઆંક ૯ પર પહોંચ્યો છે. તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં […]Continue Reading
ગુજરાત
પાટણમાં સગીરા સાથે દુષ્કર્મના કિસ્સામાં નોંધપાત્ર વધારો થયો છે. દહાડો ઉગતો નથીને સગીરા પર દુષ્કર્મનો કિસ્સો સામે આવ્યા વગર રહેતો નથી. આ કિસ્સામાં સાવકી માતાના પ્રેમીએ સગીરા પર દુષ્કર્મ આચર્યુ છે. પાટણમાં સગીરા સાથે દુષ્કર્મના કિસ્સામાં નોંધપાત્ર વધારો થયો છે. દહાડો ઉગતો નથીને સગીરા પર દુષ્કર્મનો કિસ્સો સામે આવ્યા વગર રહેતો નથી. આ કિસ્સામાં સાવકી […]Continue Reading
ગુજરાત
જામનગર નજીક સપડા ડેમમાં આજે નાહવા માટે ગયેલા ત્રણ મિત્રો પૈકીના એક યુવાનનું ડેમના પાણીમાં ગરકાવ થઈ જતાં કરૃણ મૃત્યુ નીપજયું છે. તેના લીધે યુવાનનું કુટુંબ શોકમાં છે. જામનગર નજીક સપડા ડેમમાં આજે નાહવા માટે ગયેલા ત્રણ મિત્રો પૈકીના એક યુવાનનું ડેમના પાણીમાં ગરકાવ થઈ જતાં કરૃણ મૃત્યુ નીપજયું છે. તેના લીધે યુવાનનું કુટુંબ શોકમાં […]Continue Reading
ગુજરાત
મહેસાણાના ખેરાલુમાં સતલાસણા હાઇવે પર અકસ્માતમાં પોલીસ કર્મચારીનું મોત થયું છે. અરઠી અને કાદરપુર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતા મોત થયું હતુ. બાઇક પર પોલીસ કર્મચારીને તેની પત્ની સવાર હતી. પોલીસ કર્મચારીની પત્નીના હાથના ભાગે ઇજા થઈ હતી. મહેસાણાના ખેરાલુમાં સતલાસણા હાઇવે પર અકસ્માતમાં પોલીસ કર્મચારીનું મોત થયું છે. અરઠી અને કાદરપુર […]Continue Reading