Home Archive by category ગુજરાત (Page 434)

ગુજરાત

ગુજરાત
સુરતના કીમ સ્ટેશન પાસે ભાંગફોડિયા તત્વો દ્વારા ટ્રેનને પાટા પરથી ઉથલાવવાના પ્રયાસનો ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, તે દરમિયાન અજાણ્યા લોકોએ ટ્રેનના પાટા પર ફિશ પ્લેટ ખોલી હતી. મળતી માહિતી મુજબ વડોદરા ડિવિઝનમાં ટ્રેનને પલટી મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સુરતના કીમ સ્ટેશન પાસે ભાંગફોડિયા તત્વો દ્વારા ટ્રેનને પાટા પરથી ઉથલાવવાના પ્રયાસનો ગંભીર કિસ્સો પ્રકાશમાં […]Continue Reading
ગુજરાત
એમપીમાંથી ઝડપાયેલ ડ્રગ્સ ગાડીના છેડા હવે અમદાવાદ-ગાંધીનગર અને ભાવનગર થઈને વડોદરા સુધી અડ્યા છે. વડોદરાના રાવપુરા વિસ્તારમા આવેલી ક્લોરોફિલ્સ બાયોટેક પ્રાઇવેટ લિમિટેડને ત્યાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એ સ્થાનિક અધિકારીઓ સાથે તપાસ અભિયાન હાથ ધર્યુ હતુ. એમપીમાંથી ઝડપાયેલ ડ્રગ્સ ગાડીના છેડા હવે અમદાવાદ-ગાંધીનગર અને ભાવનગર થઈને વડોદરા સુધી અડ્યા છે. વડોદરાના રાવપુરા વિસ્તારમા Continue Reading
ગુજરાત
અમદાવાદની નામાંકિત શાળાઓના વિધાર્થીઓ બન્યા અમરેલી કલામ કેમ્પસના મહેમાન,વિધાર્થીઓ અને એમના જાગૃત વાલીઓ ખાસ કલામ કેમ્પસમાં પધાર્યા અને રોબોટીક્સ, લેઝર કટર, વાહ કમ્યુનિટી સાયન્સ સેન્ટરની  અંદર વિશેષ પ્રવૃતિઓ કરી. કલામ કેમ્પસના વિધાર્થીઓ અમદાવાદની નામાંકિત સંસ્થાઓના વિધાર્થીઓને વિશેષ ટ્રેનિંગ આપી અને વિવિધ કલામ કેમ્પસમાં ચાલતા વિવિધ સ્કીલ પ્રોગ્રામથી મહિગાર કર્યા.સામાન્ય રીતે Continue Reading
ગુજરાત
ગાંધીનગર તાજેતરમાં રાજ્ય ના ૧૧૦ કલા ઉપાસકો નું તારીખ  ૨૨મી સપ્ટેમ્બર ૨૦૨૪ ના રોજ રાજભવન ગાંધીનગર ખાતે હસ્તે સન્માન કરાયુંગુજરાતના મહામહિમ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી એ સમગ્ર ગુજરાતના ૧૧૦ જેટલા  ચિત્રકાર,સંગીતકાર,સાહિત્યકાર જેવી વિવિધ કલાના મૂર્ધન્ય ઉપાસકોને રાજભવન ખાતે આમંત્રિત કરી ગુજરાતના  કલા વૈભવના જતન સૌવર્ધન અંગે ગોષ્ઠી કરેલ જેમાં પોરબંદરના ચિત્રકાર બલરાજ પાડલિયાએ Continue Reading
ગુજરાત
ભાવનગરમાં શિક્ષક સાથે ઓનલાઇન ઠગાઈ થઈ છે. સાઇબર ક્રાઇમની ટીમે ઠગાઈ કરનારા ત્રણ શખ્સોને ઝડપી લીધા છે. આ ત્રણેય શખ્સ અમદાવાદથી ઝડપાયા છે. શિક્ષક સાથે છેતરપિંડી કરનારા ત્રણ આરોપી ઝડપાયા છે. ભાવનગરમાં શિક્ષક સાથે ઓનલાઇન ઠગાઈ થઈ છે. સાઇબર ક્રાઇમની ટીમે ઠગાઈ કરનારા ત્રણ શખ્સોને ઝડપી લીધા છે. આ ત્રણેય શખ્સ અમદાવાદથી ઝડપાયા છે. શિક્ષક […]Continue Reading
ગુજરાત
ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું વિદાય લે તે પહેલા ભારે વરસાદના વધુ એક રાઉન્ડની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા આગામી ૨૬મી અને ૨૭મી સપ્ટેમ્બરના દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જાે કે, હાલની સ્થિતિ પ્રમાણે નવરાત્રિમાં વરસાદની સંભાવના નહિવત્‌ છે. ચોમાસાની વર્તમાન સિઝનમાં ગુજરાતમાં હજુ સુધી સરેરાશ ૪૩.૫૨ ઇંચ સાથે સરેરાશ ૧૨૫.૨૧ ટકા વરસાદ નોંધાઈ […]Continue Reading
ગુજરાત
આણંદ-ભાલેજ રોડ ઉપર મોટા મદ્રેસા નજીક લક્ઝરી બસની પાછળની સીટમાં કપડા નીચે છુપાવેલા ૭૯.૦૬ કિલો ગાંજાના જથ્થા સાથે આણંદના શખ્સને એલસીબીએ ઝડપી પાડયો હતો. ગાંજાનો જથ્થો મહેસાણાથી ભરી લાવી આણંદના બે શખ્સોને આપવાનો હોવાની કબુલાત કરતા એલસીબીએ રૂ. ૭.૯૦ લાખનો ગાંજાે જપ્ત કરી ચાર શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. આણંદના ઈસ્માઈલનગર વિસ્તારમાં ગોલ્ડ સોસાયટીમાં રહેતો […]Continue Reading
ગુજરાત
રેલિયા ચેક પોસ્ટ ઉપરથી દારૂની ૮,૧૬૧ બોટલો આઈશરમાં લઈ જતા રાજસ્થાનના બે શખ્સો પોલીસે ઝડપી પાડયા હતા. પોલીસે રૂા. ૯.૭૬ લાખના દારૂ સાથે રૂા. ૧૮.૮૭ લાખનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. કપડવંજ તાલુકાના રેલિયા ચેક પોસ્ટ ઉપર તા. ૧૯-૯-૨૪ના રોજ રાત્રે ૮.૪૫ કલાકે રાજેસ્થાનની આઈશરમાં આરોપીઓ વિરસિગ રતીરામ ગુજ્જર, જ્ઞાનસિંહ ઈશારામ ગુજ્જર […]Continue Reading
ગુજરાત
ઠાસરા તાલુકાના આગરવા ગામની સીમમાં સગર્ભાનું લાકડી અને કુહાડીના ઘા મારી હત્યા કરી દેવાઈ હતી. અજાણ્યા શખ્સો પરિણીતાની કરપીણ હત્યા કરી નાસી છૂટયા હતા. આ મામલે મૃતક પરિણીતાના પતિએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જે સંદર્ભે પુછતાછ દરમિયાન પરિવારના એક સગીરે જ સગર્ભાના માથામાં લાકડાનો દંડો ફટકારી મોતને ઘાટ ઉતારી દીધી હોવાનું ખૂલ્યું છે. ઠાસરા તાલુકાના આગરવાની […]Continue Reading
ગુજરાત
ભચાઉનાં કકરવા અને રાપરનાં પાવર હાઉસ પાસે રમાતી જુગાર પર પોલીસે બે દરોડા પાડી જુગાર રમતા ૧૭ શખ્સોને રોકડા રૂ. ૧,૨૧,૧૨૦ સાથે બે વાહન અને ૧૧ મોબાઈલ ફોન સહીત કુલ રૂ. ૪,૩૪,૧૨૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ભચાઉના કકરવા ગામના પંખડી વાડી વિસ્તારમાં રમાતી જુગાર પર બાતમી આધારે ભચાઉ પોલીસે દરોડો પાડયો હતો. જે દરોડામાં પોલીસે […]Continue Reading