Home Archive by category ગુજરાત (Page 435)

ગુજરાત

ગુજરાત
ગોંડલમાં પતિ સાસુ-સસરા, જેઠ જેઠાણી, નણંદ અને કાકાજી સસરાએ પરિણીતાને છૂટાછેડા માટે દબાણ કરી શારીરિક અને માનસિક ત્રાસ આપતાં કંટાળી ગયેલી પરિણીતાએ ઝેરી દવા પી આપઘાત કરી લેતાં ગોંડલ પોલીસે સાસરિયાઓ સામે મરવા મજબુર કર્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મધ્યપ્રદેશના બુરહાનપુર પંથકમાં રહેતાં ક્રિષ્નાભાઈ મહીપતભાઇ સીરતુરે (ઉ.વ.૫૯ […]Continue Reading
ગુજરાત
ગાંધીનગર કોર્ટ સંકુલમાં આજે હત્યાના ગુનાની મુદત ભરવા આવેલા મહિલા સહિતના છ આરોપીઓ ફરિયાદી અને સાક્ષીઓને ધાકધમકી આપવા માટે હથિયારો સાથે ઘૂસી ગયા હતા. જાેકે એક આરોપીના હાથમાંથી છરો પડી જતા ભાંડો ફૂટયો હતો અને સ્થાનિક પોલીસને બોલાવી લેવામાં આવતા આરોપીઓની અટકાયત કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી હતી. ગાંધીનગર શહેર નજીક આવેલા ચાંદખેડામાં બે […]Continue Reading
ગુજરાત
કલોલમાં રહેતા એક યુવકને ઓનલાઇન ઘરે બેઠા કમાવાનું મોંઘું પડયું હતું તેણે જાહેરાતની લીંકમાં ફોન કરતા તેની સાથે રૃપિયા બે લાખ દસ હજારની છેતરપિંડી થઈ હતી તેના ખાતામાંથી બે લાખ દસ હજારની રકમ ઉપડી ગઈ હતી જે અંગે તેને પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ ચલાવી છે. આ બાબતે મળતી વિગતો અનુસાર […]Continue Reading
ગુજરાત
કલોલના બિલેશ્વરપુરા ગામેથી ગાયની ચોરી થઈ હતી અને ગાયની ચોરી કરનાર બે યુવકોને ગાયના માલિકે ઝડપી લીધા હતા તેમાંથી એક યુવકને ઝાડ સાથે બાંધીને માર મારવામાં આવતા તેને ફેક્ચર થયું હતું ત્યારબાદ તેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને યુવક નું  સારવાર દરમિયાન મોત નિપજ્યું  હતું જે અંગે પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરાવવામાં આવતા પીએમ રિપોર્ટમાં […]Continue Reading
ગુજરાત
સુરતના ઉધનામાં હરતાંફરતા મોતના ડમ્પરે દંપતીને કચડીનાખ્યુ હતુ. ડમ્પર ચાલકે બાઇક સવાર દંપતીને પાછળથી ટક્કર મારી હતી. બાઇક પર જઈ રહેલા દંપતીને ડમ્પર ચાલકે ટક્કર મારી હતી. ડમ્પરની ટક્કરના લીધે પત્નીનું ઘટનાસ્થળે મોત થયું હતું. સુરતના ઉધનામાં હરતાંફરતા મોતના ડમ્પરે દંપતીને કચડીનાખ્યુ હતુ. ડમ્પર ચાલકે બાઇક સવાર દંપતીને પાછળથી ટક્કર મારી હતી. બાઇક પર જઈ […]Continue Reading
ગુજરાત
ભાવનગરનાં મોખડાજી સર્કલ પાસે મોડી રાત્રે યુવાન પર તલવાર, ધોકા વડે જીવલેણ હુમલો કરતા યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.  ભાવનગરનાં મોખડાજી સર્કલ પાસે મોડી રાત્રે યુવાન પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ગાડી પાર્ક કરવાની બોલાચાલીને લઈ હુમલો કરાયો હોવાનું જાણવા મળ્યું છે. તલવાર, ધોકા જેવા હથિયારોથી હુમલો કર્યો હતો. સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી […]Continue Reading
ગુજરાત
છોટાઉદેપુરમાં ભૂતપૂર્વ સાંસદના ભત્રીજાનું ફાયરિંગમાં મોત થયું છે. ભૂતપૂર્વ સાંસદ રામસિંહ રાઠવાના ભત્રીજાનું ફાયરિંગમાં મોત થયું છે. ક્વાંટ તાલુકાના પીપલદી ગામે ઘટના બની છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. છોટાઉદેપુરમાં ભૂતપૂર્વ સાંસદના ભત્રીજાનું ફાયરિંગમાં મોત થયું છે. ભૂતપૂર્વ સાંસદ રામસિંહ રાઠવાના ભત્રીજાનું ફાયરિંગમાં મોત થયું છે. ક્વાંટ તાલુકાના પીપલદી ગામે Continue Reading
ગુજરાત
અમદાવાદમાં સુભાષબ્રિજ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક જાેવા મળી રહ્યો છે. કાઠિયાવાડી હોટેલ માં અસામાજિક તત્વોએ તોડફોડ કરી છે. તેઓએ હથિયારો સાથે હુમલો કરીને તોડફોડ કરી છે. અમદાવાદમાં સુભાષબ્રિજ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક જાેવા મળી રહ્યો છે. કાઠિયાવાડી હોટેલ માં અસામાજિક તત્વોએ તોડફોડ કરી છે. તેઓએ હથિયારો સાથે હુમલો કરીને તોડફોડ કરી છે. અસામાજિક તત્વોના આ […]Continue Reading
ગુજરાત
સુરતમાં પાંચ કરોડ રૂપિયાની લૂંટનો મામલો પોલીસે ગણતરીના કલાકોમાંઉકેલી નાખ્યો છે. તેણે પાંચ લૂંટારુઓને વલસાડ જિલ્લામાંથી ઝડપ્યા છે. વલસાડ એલસીબી અને એસઓજી પોલીસની કાર્યાહી કરવામાંઆવી છે. સુરતમાં પાંચ કરોડ રૂપિયાની લૂંટનો (ન્ર્ર્ં) મામલો પોલીસે ગણતરીના કલાકોમાંઉકેલી નાખ્યો છે. તેણે પાંચ લૂંટારુઓને વલસાડ જિલ્લામાંથી ઝડપ્યા છે. વલસાડ એલસીબી અને એસઓજી પોલીસની કાર્યાહી કરવામાંઆવી Continue Reading
ગુજરાત
ભારતીય રેલવે એ સંગાલ્દનથી રેઇસી સુધી ચિનાબ બ્રીજ ઉપર ઇલેક્ટ્રિક એન્જીન નો સફળતા પૂર્વક ટ્રાયલ રન હાથ ધર્યો હતો અનેક ખાસિયત ધરાવતા ભારતીય ઇજનેરી કૌશલ્ય ની કમાલ કહી શકાય તેવા ફ્રાન્સ ના એફિલ ટાવર થી પણ ૩૫ મીટર વધુ ઉંચો આ પુલ કાશ્મીર જમ્મુ અને કાશ્મીર ના રિયાસી જિલ્લા માં બકકલ અને કૌરી વિસ્તાર વચ્ચે […]Continue Reading