આઠમી ડિસેમ્બરે ભારત બંધનું આહ્વાન કર્યું, ખેડૂતોના આંદોલનને પં.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનો પણ સાથ મળ્યો, ભારતીય કિસાન સંઘના સેક્રેટરીએ સરકારને અલ્ટિમેટમ આપ્યું, મોદીના પૂતળા દહન કરવામાં આવશે સરકારે પસાર કરેલા કૃષિ કાયદા અંગે ખેડૂતો હવે આક્રમક મૂડમાં આવી ગયા છે. ત્યારે ભારતીય કિસાન સંઘના
આગામી ૧૪ અને ૧૫ ડિસેમ્બરે સોલાર પ્લાન્ટ તથા એનર્જીપાર્કનું છે ખાતમૂહુર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૧૪ અને ૧૫ ડિસેમ્બરે કચ્છની મુલાકાતે આવે તેવી શક્યતા છે. વડાપ્રધાનના આ બે દિવસીય પ્રવાસના આયોજન માટે કચ્છ જિલ્લા વહીવટીતંત્ર તેમજ રાજ્ય સ્તરેથી વિવિધ તૈયારીઓ કરવામાં આવી રહી છે. જાે કે સત્તાવાર રીતે હજી આ કાર્યક્રમની પુષ્ટી કરવામાં આવી નથી. […]
શિવસેનાએ દેશમાં મસ્જિદોમાં લાઉડ સ્પીકરો પર પ્રતિબંધ લગાવવા કેન્દ્ર સરકાર પાસે વટહુકમ લાવવાની માગણી કરી છે. શિવસેનાએ મુખપત્ર સામનામાં છપાયેલા લેખમાં કહ્યું છે કે ધ્વનિ પ્રદૂષણના નિયમો બધા માટે જરૂરી છે. આથી સરકારે વટહુકમ લાવીને મસ્જિદોમાં વાગતા લાઉડ સ્પીકરો પર પ્રતિબંધ મૂકવો જાેઈએ.રૂસામનામાં છપાયેલા લેખમાં કહેવાયું છે કે દેશમાં ધ્વનિ પ્રદૂષણના મામલા સતત વધી રહ્યા […]
કૃષિ કાયદાઓની વિરોધમાં દેશમાં ખેડૂતો મોટાપાયે આંદોલન કરી રહ્યા છે અને હવે તે વધુ ઉગ્ર બનતું જઈ રહ્યું છે. આ દરમિયાન પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને અકાલી દળના વરિષ્ઠ નેતા પ્રકાશ સિંહ બાદલે કૃષિ કાયદાઓની વિરોધમાં પોતાનું પદ્મ વિભૂષણ સન્માન પરત કરી દીધું છે. પ્રકાશ સિંહ બાદલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને લગભગ ત્રણ પાનાના પત્ર લખીને કૃષિ […]
વાવાઝોડું નિવારના એક સપ્તાહની અંદર ફરીથી વધુ એક વાવાઝોડું ત્રાટકવાની સંભાવના છે. દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પર સર્જાયેલું દબાણ મજબૂત થઇને વાવાઝોડું ‘બુરેવી’ પરિવર્તિત થયું છે. શ્રીલંકાના દરિયાકાંઠે આ વાવાઝોડું ત્રાટકે તેવી શક્યતા છે.ભારતીય હવામાન વિભાગ(આઇએમડી)એ પણ બુરેવી વાવાઝોડા અંગે એલર્ટ જારી કરી છે. હવામાન વિભાગે કેરળના ચાર જિલ્લાઓ તિરૂવનંતપુરમ, કોલ્લમ, પઠાનમિથટ્ટા અને
કોરોના વાયરસ સંક્રમણના નિયંત્રણ અને પ્રબંધન માટે દુનિયાના અલગ-અલગ દેશોમાં કોશિષો ચાલુ છે. રૂસ, ચીનઅને બ્રિટનએ જ્યાં રસી પ્રાપ્ત કરી લીધી છે ત્યાં કેટલાંય દેશોમાં હજુ પણ રિસર્ચ ચાલુ છે. આપને જણાવી દઇએ કે ચીને બીજી ચાર અને રૂસે ૨ વેકસીનના ક્લિનિકલ ટ્રાયલને પૂરી કર્યા બાદ મંજૂરી આપી દીધી. ત્યારબાદ બ્રિટેનએ ફાઇઝરની રસીને ઇમરજન્સીમાં ઉપયોગ […]
દેશની અગ્રણી મસાલા કંપની ‘મહેશિયા દી હટ્ટી’ના માલિક મહાશય ધર્મપાલજી ગુલાટીનું નિધન થયું છે. આજે સવારે ૫.૩૮ વાગ્યે તેમણે છેલ્લાં શ્વાસ લીધા. તેઓ ૯૮ વર્ષના હતા. કોરોનાથી સ્વસ્થ થયા બાદ હાર્ટ એટેકથી નિધન થયું. મહાશય ધર્મપાલ ૧૯૪૭માં થયેલા ભારત-પાકિસ્તાનના વિભાજન બાદ ભારત આવ્યા હતાં. અહીં તેમને ઘોડા-ગાડી ચલાવીને સંઘર્ષપૂર્ણ જીવનની શરૂઆત કરી હતી અને આજે […]
કોંગ્રેસ સાંસદ શશિ થરૂરએ કોરોના મહામારીને લઇ પાકિસ્તાની મીડિયાને લઇ પાકિસ્તાની મીડિયાની સામે ભારતનું અપમાન કર્યું છે. થરૂરે કોરોના મામલામાં ભારતની સ્થિતિને પાકિસ્તાનથી ખરાબ ગણાવ્યા. થરૂરે કહ્યું કે જાે આપણે કોરોનાને સારી રીતે ઉકેલવા પર અમને પાકિસ્તાનથી ઈર્ષા થઇ રહી છે. શશી થરૂરે ભારતમાં તબલીગી જમાતને પીડિત ગણાવ્યા હતા. શશી થરૂર લાહોર થિંક ફેસ્ટ નામના […]
ફોચ્ર્યુન ઇન્ડિયાએ દેશની ૫૦૦ દિગ્ગજ કંપનીઓની યાદી જાહેર કરી છે. આ યાદીમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની આગેવાનીવાળી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ શિખર પર રહી. ફોચ્ર્યુન ઇન્ડિયાએ કહ્યું કે ભારતની સૌથી મોટી ઓઇલ કંપની ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશન બીજા સ્થાન પર રહી. ત્યારબાદ ઓએનજીસીનું સ્થાન છે. યાદીમાં દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ચોથા સ્થાન પર છે. […]
પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંઘે ગૃહમંત્રી અમિત શાહને મળી ખેડૂતોની સમસ્યાનો ઝડપથી ઉકેલ લાવવાનું કહ્યું છે. તેનાથી રાષ્ટ્રીય સુરક્ષા પર અસર થઇ રહી છે. છેલ્લા એક સપ્તાહથી દિલ્હી-એનસીઆરમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન વચ્ચે ગુરુવારે અમરિન્દર સિંઘે શાહ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ કેપ્ટને કહ્યું કે અમે આ વિવાદને જલદી ઉકેલ ઇચ્છીએ છીએ. પંજાબના […]
Recent Comments