Home Archive by category રાષ્ટ્રીય (Page 1344)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
કેપ્ટન અમરિંદરસિંહ અને નવજાેતસિંહ સિદ્ધુ વચ્ચે પંજાબમાં વિવાદ ચાલી રહ્યો હતો. જે દરમિયાન કોંગ્રેસે પંજાબના મુખ્યમત્રી પદેથી કેપ્ટનને હટાવ્યા ત્યારથી તેઓ નારાજ હતા. બાદમાં તેમણે કોંગ્રેસ છોડી દીધી અને પોતાનો પક્ષ રચવાની જાહેરાત કરી હતી. તેમણે પોતાના નવા પક્ષનું નામ પંજાબ લોક કોંગ્રેસ આપ્યું છે. જ્યારે કેપ્ટનને પૂછવામાં આવ્યુ કે શું મોટા નેતાઓ આ પક્ષમાં […]Continue Reading
રાષ્ટ્રીય
કેટલાક વિપક્ષો દ્વારા શાસિત રાજ્યો હાલ બુસ્ટર ડોઝની માંગ કરી રહ્યા છે પરંતુ આઘાતજનક બાબત તો એ છે કે તે રાજ્યો જ હજુ સુધી પોતાની પ્રજાને પૂરતા પ્રમાણમાં રસીના ડોઝ આપી શક્યા નથી. વાસ્તવમાં આ રાજ્યો રસીકરણના મુદ્દાને પણ રાજકીય રંગ આપી રહ્યા છે જેખરેખર દુખદ છે એમ સૂત્રોએ કહ્યું હતું. ભાજપે કાયમ એવો આક્ષેપ […]Continue Reading
રાષ્ટ્રીય
સરકાર દ્વારા આ પ્રકારની અપીલ કરવાનું કારણ એ છે કે મસ્કની ઇન્ટરનેટ કંપનીએ હજી સુધી ભારતમાં કામ કરવાનું લાઇસન્સ મેળવ્યું નથી. કેન્દ્ર સરકારનું કહેવું છે કે ઇલોન મસ્કની કંપની સ્ટારલિંકને ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા પૂરી પાડવાનું લાઇસન્સ મળ્યું નથી. આ સંજાેગોમાં લોકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ તેની સબસ્ક્રીપ્શન ન ખરીદે. તેનાથી તેમને નુકસાન […]Continue Reading
રાષ્ટ્રીય
દક્ષિણ આફ્રિકા, ચીન, બોત્સવાના, બ્રાઝિલ, ઇઝરાયેલ, બાંગ્લાદેશ, મોરેશિયસ, ન્યૂઝીલેન્ડ, ઝિમ્બાબ્વે, સિંગાપોર અને હોંગકોંગ સહિત યુરોપના દેશો વાઇરસના પ્રભાવના લીધે સમગ્ર વિશ્વમાં એલર્ટ મોડમાં છે. ગયા સપ્તાહે એલન મસ્કને ૮.૩૮ અબજ ડોલરનો ફટકો પડયો. જેફ બેઝોસને ૩.૯૦ અબજ ડોલરનો તો બર્નાર્ડ આર્નોલ્ટને ૮.૨૬ અબજ ડોલરનો ફટકો પડયો. બિલ ગેટ્‌સની સંપત્તિમાં ૨.૬૮ અબજ ડોલરનો ઘટાડો થયો હતો. Continue Reading
રાષ્ટ્રીય
મધ્ય અને પૂર્વ યુરોપના દેશોને મોંઘવારીનો માર સૌથી વધુ સહનકરવો પડી રહ્યો છે. ખાદ્ય વસ્તુઓ ખરીદવા અને પોતાના વાહનોમાં ઇંધણ પુરાવવામાં અહીંના લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. બુડાપોસ્ટ ફૂડ માર્કેટના એક દુકાનદારના જણાવ્યા અનુસાર તેમના બિઝનેસમાં ઘટાડો જાેવા મળી રહ્યો છે. તેમના જણાવ્યા અનુસાર મલ્ટીનેશનલ શાપિંગ મોલ હોલસેલમાં ખરીદી કરવા પર ડિસ્કાઉન્ટ […]Continue Reading
રાષ્ટ્રીય
પાંચ ઓગસ્ટ, ૨૦૧૯ના રોજ કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જાે આપતી બંધારણની કલમ ૩૭૦ નાબૂદ કરી હતી અને રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશો જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં વહેચી દીધા હતાં. કૌલે વધુમાં જણાવ્યું હતું કે કાશ્મીરમાં પસંદગી કરાયેલા લોકોની હત્યાથી ભાજપ ચિંતિત છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભાજપના કાર્યકરોને નિશાન બનાવી તેમની પણ હત્યા કરવામાં […]Continue Reading
રાષ્ટ્રીય
ટિ્‌વટરના સીઇઓ પદેથી જેક ડોર્સીએ રાજીનામુ આપ્યા પછી નવા સીઇઓ તરીકે પરાગ અગ્રવાલની નિમણૂક થઈ છે. આમ ટિ્‌વટર હવે પરાગ અગ્રવાલના હાથમાં હશે. પરાગ અગ્રવાલ કંપનીમાં સીટીઓ તરીકે કામ કરી રહ્યા છે. પરાગ અગ્રવાલે આઇઆઇટી બોમ્બેમાં અભ્યાસ કર્યો છે. અહેવાલ મુજબ ટિ્‌વટર બોર્ડે પણ તેમના સીઇઓ તરીકેની નિમણૂકને બહાલી આપી છે. એટી એન્ડ ટી, યાહૂ […]Continue Reading
રાષ્ટ્રીય
વેક્સિનને મરિયમ વેબ્સ્ટરે ૨૦૨૧ના વર્ડ ઓફ ધ યર તરીકે પસંદ કર્યો છે. વર્તમાન સ્થિતિનું પ્રતિબિંબ પાડવાના હેતુથી અને તે વર્ષની સ્થિતિને એક જ શબ્દમાં દર્શાવવાના હેતુથી આ શબ્દની વર્ડ ઓફ ધ યર તરીકે પસંદગી કરવામાં આવી છે. મરિયમ વેબ્સ્ટરના એડિટરે જણાવ્યું હતું કે ૨૦૨૧માં આ શબ્દનો દૈનિક ધોરણે સૌથી વધુને વધુ ઉપયોગ થતો જાેવા મળ્યો. […]Continue Reading
રાષ્ટ્રીય
કોરોના વાઇરસનો નવો ઓમિક્રોન વેરિયન્ટ વધારે ચેપી હોવાની આશંકાની સાથે તે કેટલાય દેશોમાં ઝડપથી ફેલાયેલો હોવાના પગલે કેન્દ્રે જાેખમી દેશોમાંથી આવતા પ્રવાસીઓ માટે આકરી ગાઇડલાઇન્સ જારી કરી છે. તેની સાથે રાજ્યોને પણ ટેસ્ટિંગ અને સરવેલન્સની વધારવા અને આરોગ્યના મોરચે અપડેટ થવા જણાવ્યું છે. કર્ણાટકના આરોગ્યપ્રધાન કે. સુધાકરે જણાવ્યું હતું કે બેંગ્લુરૂમાં સાઉથ આફ્રિકાથી આવેલા બેમાંથી Continue Reading
રાષ્ટ્રીય
ગત સપ્તાહે સંસદની નાણાંકીય બાબતોની સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ અને બીજેપી સાંસદ જયંત સિન્હા ક્રિપ્ટો એક્સચેન્જ, બ્લોકચેન અને ક્રિપ્ટો એસેટ કાઉન્સિલ (મ્છઝ્રઝ્ર) અને અન્યના પ્રતિનિધિઓને મળ્યા અને એવા નિષ્કર્ષ પર આવ્યા હતા કે ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ ન મૂકવો જાેઈએ. તેને બદલે તેનું નિયમન કરવું જાેઈએ.કોવિડ-૧૯ના નવા વેરિયેન્ટનું નામ વિશ્વ આરોગ્ય સંસ્થાએ ઓમિક્રોન આપ્યું છે. તેજ Continue Reading