Home Archive by category રાષ્ટ્રીય (Page 1343)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
વિશ્વના અનેક દેશોમાં ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટિક ફ્લાઈટ્‌સના બૂકિંગ પર ઓમિક્રોન વેરિઅન્ટની અસર જાેવા મળી છે. બ્રિટનની એરલાઈન ઈઝીજેટે કહ્યું કે, ઓમિક્રોન વેરિઅન્ટના સમાચાર પછી ટિકિટોના બૂકિંગમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જાેકે, ઓમિક્રોન વેરીઅન્ટની વિમાન કંપનીઓ પર કેટલી અસર થશે તે કહેવું હજુ ઘણું વહેલું છે. સ્કોટલેન્ડમાં ઓમિક્રોનના ત્રણ કેસ નોંધાયા પછી બ્રિટનમાં ઓમિક્રોન Continue Reading
રાષ્ટ્રીય
સ્વાસ્થ્ય વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ભારતી પ્રવીણ પવારે મંગળવારે રાજ્યસભામાં જણાવ્યું કે, સરકાર સતત દેશમાં કોરોનાની સ્થિતિ પર નજર રાખી રહી છે. દેશમા કોરોના મહામારીની ત્રીજી લહેર અંગે સ્વાસ્થ્ય નિષ્ણાતોની ચેતવણીની સરકારે નોંધ લીધી છે. દેશમાં છેલ્લા કેટલાક મહિનાથી કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો જાેવા મળ્યો છે. જાેકે, કોરોના વાઈરસનું સ્વરૂપ સતત બદલાતું હોવાથી કોરોનાના કેસ Continue Reading
રાષ્ટ્રીય
એપ્રિલથી સપ્ટેમ્બર સુધીના અર્ધવાર્ષિક સમયગાળા દરમિયાન ૨૦૧૧-૧૨ના આધાર વર્ષે જીડીપી ૬૮.૧૧ લાખ કરોડનું હતું, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં ૫૯.૯૨ લાખ કરોડ હતું. આ દર્શાવે છે કે ગયા વર્ષના અર્ધવાર્ષિક સમયગાળાના ૧૫.૯ ટકાના સંકોચન સામે ચાલુ વર્ષે એટલા જ સમયગાળામાં ૧૩.૭ ટકાની વૃદ્ધિ જાેવા મળી છે. એનએસઓ આંકડા મુજબ મેન્યુફેક્ચરિંગ સેક્ટરે બીજા ક્વાર્ટરમાં ૫.૫ ટકાની […]Continue Reading
રાષ્ટ્રીય
કેન્દ્ર સરકારે ટેકાના ભાવ(એમએસપી) અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે સમિતિની રચના કરવા માટે સંયુક્ત કિસાન મોરચા(એસકેએમ)ના પાંચ લોકોનાં નામ મંગાવ્યા છે. તેમ ખેડૂત નેતા દર્શન પાલે જણાવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે ખેડૂત સંગઠનો ચાર ડિસેમ્બરે યોજાનારી બેઠકમાં આ અંગે ર્નિણય લેશે. આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે એક દિવસ પહેલા […]Continue Reading
રાષ્ટ્રીય
વિધાનસભાની ચૂંટણી પહેલા પણ દેવસૃથાનમ બોર્ડનો મુદ્દો ખુબ ચર્ચામાં રહ્યો હતો. કોંગ્રેસના ચૂંટણી પ્રભારી હરીશ રાવતે અગાઉ જ એ વાતની જાહેરાત કરી દીધી હતી કે કોંગ્રેસની સરકાર બનવા પર દેવસૃથાનમ બોર્ડને ખતમ કરી દેવામાં આવશે. તેથી વર્તમાન ભાજપ સરકાર પર તેનું પણ દબાણ છે. આ પહેલા ચાર ધામના પુરોહિતોંની સંસૃથાએ પણ કહ્યું હતું કે ચૂંટણીમાં […]Continue Reading
રાષ્ટ્રીય
ભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે માછીમારોને આગામી ૫ દિવસ સુધી મહારાષ્ટ્ર અને ગોવાના દરિયામાં માછીમારી કરવા માટે ન જવાની સલાહ આપી છે. તે સિવાય આગામી ૫ દિવસ સુધી દરિયામાં ૪૦થી ૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે. કમોસમી વરસાદે ફરી એક વખત લોકોને છત્રી લઈને ઘરની બહાર નીકળવા માટે મજબૂર કરી […]Continue Reading
રાષ્ટ્રીય
ટ્‌વીટરના સીઈઓ બનવાની સાથે જ મુંબઈમાં જન્મેલા ૩૭ વર્ષના પરાગ અગ્રવાલ દુનિયાની ટોચની ૫૦૦ કંપનીઓમાં સૌથી યુવાન સીઈઓ બની ગયા છે. અમેરિકાની બહુરાષ્ટ્રીય કંપનીઓ માઈક્રોસોફ્ટના સીઈઓ સત્યા નડેલા, એડોબના શાંતનુ નારાયણ, આઈબીએમના અરવિંદ કૃષ્ણા અને આલ્ફાબેટ (ગૂગલ)ના સુંદર પિચાઈની યાદીમાં હવે ટ્‌વીટરના નવા બોસ પરાગ અગ્રવાલ પણ જાેડાઈ ગયા છે.પરાગ અગ્રવાલ જાહેરમાં જ નહીં, ટ્‌વીટરમાં […]Continue Reading
રાષ્ટ્રીય
સુરક્ષા દળોએ નવેમ્બર મહિનામાં ૫ અથડામણમાં ૧૨ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આ વર્ષે ઘાટીમાં થયેલા વિવિધ ઓપરેશન્સ દરમિયાન અત્યાર સુધીમાં ૧૪૮ આતંકવાદીઓનો સપાટો બોલાવવામાં સફળતા મળી છે. તેમાં વિવિધ સંગઠનોના અનેક કમાન્ડરના નામ પણ સામેલ છે. લશ્કર, જૈશ, હિજબુલ, ટીઆરએફ સહિત તમામ સંગઠનોને ભારે નુકસાન પહોંચ્યું છે. સુરક્ષાદળોએ પુલવામા જિલ્લામાં ૨ પાકિસ્તાની આતંકવાદીઓને ઠાર માર્યા […]Continue Reading
રાષ્ટ્રીય
ઓઈલ કંપનીઓ દ્વારા કરવામાં આવેલા આ ભાવવધારા બાદ દિલ્હીમાં ૧૯ કિગ્રા વજનના કોમર્શિયલ ગેસ સિલિન્ડર્સની કિંમત ૧૦૦.૫૦ રૂપિયા પ્રતિ સિલિન્ડર્સ વધી ગઈ છે અને તે ૨,૧૦૧ રૂપિયા થઈ ગઈ છે. જાેકે ૧૪.૨ કિગ્રા વજનના સબસિડી વગરના રાંધણ ગેસ સિલિન્ડર્સની કિંમતોમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવેલો. દિલ્હી અને મુંબઈમાં ૧૪.૨ કિગ્રા વજનના સબસિડી વગરના રાંધણ ગેસ […]Continue Reading
રાષ્ટ્રીય
આ વર્ષની શરૂઆતથી જ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં આગ લાગેલી હતી. અનેક દિવસો સુધી ફ્યુઅલની કિંમતોમાં વધારા બાદ આખરે દિવાળી વખતે કેન્દ્ર સરકારે જનતાને ભેટ આપી હતી. સરકારે એક્સાઈઝ ડ્યુટીમાં ૫ અને ૧૦ રૂપિયાનો ઘટાડો કર્યો હતો. ત્યાર બાદ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ઘટાડો થયો હતો. કેન્દ્રના ર્નિણય બાદ મોટા ભાગના એનડીએ શાસિત રાજ્યોએ પણ પોતાના પ્રદેશમાં પેટ્રોલ-ડીઝલ પર […]Continue Reading