Home Archive by category રાષ્ટ્રીય (Page 1346)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
સંસદનુ આ સત્ર આજથી શરૂ થઈ રહ્યુ છે જે ૨૩ ડિસેમ્બર સુધી ચાલશે. લગભગ મહિના સુધી ચાલનાર શિયાળુસત્રમાં સરકાર ૨૬ બિલ રજૂ કરશે. લોકસભા અધ્યક્ષ ઓમ બિડલાએ ટ્‌વીટ કરીને તમામ દળ પાસે સહયોગ કરવાની અપીલ કરી છે. સંસદનુ શિયાળુ સત્ર આજથી શરૂ થઈ રહ્યુ છે. જેના પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યુ. તેમણે વિપક્ષને […]Continue Reading
રાષ્ટ્રીય
દેશની રાજધાની દિલ્હીની હવા ફરી એકવાર ઝેરી બની રહી છે. તાપમાનમાં ઘટાડો અને ધીમા પવનને કારણે દિલ્હીમાં વાયુ પ્રદૂષણનું જાેખમ ફરી વધી ગયું છે. દિલ્હીમાં હવાનો ગુણવત્તા સૂચકાંક શનિવારે પણ ગંભીર શ્રેણીમાં રહ્યો હતો. શનિવારે છઊૈં ૩૮૬ નોંધાયો હતો. પરિસ્થિતિની ગંભીરતાને સમજીને દિલ્હી સરકારના પર્યાવરણ અને વન વિભાગે શનિવારથી ૩૦ નવેમ્બર સુધી રાજધાનીમાં ટ્રકોના પ્રવેશ […]Continue Reading
રાષ્ટ્રીય
કોરોનાના નવા વેરિઅન્ટ ર્ંદ્બૈષ્ઠિર્હ મ્.૧.૧.૫૨૯એ સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચાવ્યો છે. દક્ષિણ આફ્રિકામાં પ્રથમ વખત જાેવા મળતા આ નવા પ્રકારના દર્દીઓ હવે ઘણા દેશોમાં જાેવા મળી રહ્યા છે. જાે કે ભારતમાં હજુ સુધી નવા પ્રકારનો કોઈ દર્દી મળ્યો નથી, પરંતુ ભારત સરકારે તેને નીપટવા તૈયારીઓ શરૂ કરી દીધી છે. શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અંગે એક […]Continue Reading
રાષ્ટ્રીય
કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે સ્જીઁને લઈને મોટું નિવેદન આપ્યું છે. તોમરે કહ્યું છે કે કાયદો પરત આવ્યા બાદ હવે ખેડૂતોએ આંદોલન ખતમ કરીને ઘરે પરત ફરવું જાેઈએ. તેમણે કહ્યું કે, સ્જીઁને વધુ પારદર્શક અને અસરકારક બનાવવા માટે ઁસ્એ એક સમિતિની રચના કરવાની જાહેરાત કરી છે, જેમાં આંદોલનકારી ખેડૂતોને પણ સામેલ કરવામાં આવશે. ખેડુત સંગઠનોની […]Continue Reading
રાષ્ટ્રીય
(કોરોના ના નવા વેરિઅન્ટ ઓમિક્રોન ના કારણે ઘણા બધા દેશો એ પોતાની હવાઈ સેવા પર પ્રતિબંધ લડવાનું શરૂ કરી દીધું છે) બોટ્‌સવાનામાં કોરોનાનો ખતરનાક વેરિએન્ટ સામે આવતા દુનિયા આખીમાં ખળભળાટ મચી ગયો છે. ગઇકાલથી દુનિયાભરમાં કોરોનાના નવા વેરિઅન્ટને લઇ સતત ચર્ચાઓ ચાલી રહી છે. ત્યાં ભારત પણ સજ્જ થઇ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે […]Continue Reading
રાષ્ટ્રીય
પુણેના ગ્રામીણ જુન્નર વિસ્તારની એક કો-ઓપરેટિવ બેંક વીડિયો સામે આવ્યો કે જેમાં બે લૂંટારુઓ એક બાઈક પર આવ્યાને બેંકમાં બે લૂંટારુઓ ઘૂસી ગયા અને બંદુકની અણીએ બેંકમાં રાખેલા અઢી લાખ રુપિયા લૂંટી ફરાર થઈ ગયા હતા. લૂંટનો વિરોધ કરી રહેલા બેંક મેનેજરને એક લૂંટારુએ ગોળી ધરબી દીધી,જેના કારણે તેમનું ઘટનાસ્થળે મોત થયું હતું. લૂંટની ઘટના […]Continue Reading
રાષ્ટ્રીય
સુપ્રીમકોર્ટે ઝાટકણી કાઢ્યા પછી મુંબઈ પોલીસના પૂર્વ કમિશનર પરમબીર સિંહ સામે આવ્યા હતા. તેમણે ખુલાસો કરતાં જણાવ્યું હતું કે તેઓ મહારાષ્ટ્રમાં નથી, પરંતુ ચંદીગઢમાં છે અને આગામી દિવસોમાં મુંબઈ પહોચીને તપાસમાં સામેલ થશે. પરમબીર સિંહે કોર્ટને ધરપકડમાંથી રાહત આપી હતી. જાેકે સ્પષ્ટ કહ્યું હતું કે તેઓ કોઈ જગ્યાએ બહાર જઈ શકશે નહિ. એ પછીથી તેઓ […]Continue Reading
રાષ્ટ્રીય
કોંગ્રેસનેતા રાહુલ ગાંધીએ એક વીડિયો જાહેર કરીને ગુજરાત સરકાર પર કોરોનાથી થયેલા મૃત્યુઆંકમાં મોટો ગોટાળો છે એવા આક્ષેપો કર્યા છે, સાથે જ તેમણે કોરોનાની બીજી લહેર દરમિયાન ગુજરાત સરકારની કામગીરી સામે પણ સવાલો ઉઠાવ્યા છે. કોરોનાથી થયેલાં મોત અને એના આંકડાઓને લઈને ગુજરાતમાં ફરી એકવાર રાજકારણ ગરમાયું છે ગુજરાત સરકારના પ્રવક્તા જિતુ વાઘાણીએ કહ્યું હતું […]Continue Reading
રાષ્ટ્રીય
નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ(જેવર એરપોર્ટ)નો શિલાન્યાસ કરવામાં આવશે. એ વિશ્વનું ચોથું સૌથી મોટું એરપોર્ટ હશે. એના નિર્માણમાં ૨૯ હજાર ૬૫૦ કરોડ રૂપિયા ખર્ચાશે. અહીં એકસાથે ૧૭૮ વિમાન ઊભા રહી શકશે. અમે તમને ફોટો પ્રેઝન્ટેશન દ્વારા જેવર એરપોર્ટ વિશે જણાવી રહ્યા છે. જેવર એરપોર્ટના નિર્માણમાં ૨૯ હજાર ૬૫૦ કરોડ રૂપિયા ખર્ચાશે. પ્રથમ ફ્લાઈટ અહીંથી સપ્ટેમ્બર ૨૦૨૪માં ઊડશે. […]Continue Reading
રાષ્ટ્રીય
વર્ષ ૨૦૧૬માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ડિઅર જિંદગી’માં શાહરુખ ખાને લાઇફ કોચની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ લીડ રોલમાં હતી. આ ફિલ્મમાં શાહરુખ ખાન સાયકોલોજીસ્ટના રોલમાં હતો અને તેણે આલિયા ભટ્ટના જીવનના પ્રશ્નોમાં માર્ગદર્શન આપ્યું હતું. ગૌરી શિંદેના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મને શાહરુખની કંપની રેડ ચિલીઝ તથા કરન જાેહરના પ્રોડક્શન હાઉસ ધર્માએ પ્રોડ્યૂસ કરી […]Continue Reading