Home Archive by category રાષ્ટ્રીય (Page 1347)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
અમેરિકામાં અત્યારસુધી ૪ કરોડ ૮૯ લાખ ૭૨ હજાર ૫૫૦ લોકોને કોરોના થઈ ચૂક્યો છે. હાલ અહીં ૯૩ લાખ ૮૬ હજાર ૬૧૧ એક્ટિવ કેસ છે. અમેરિકામાં ગઈકાલે ૧ લાખ ૪ હજાર ૮૧૯ કેસ નોંધાયા હતા અને ૧૫૯૪ લોકોનાં મોત થયાં હતાં. અમેરિકામાં અત્યારસુધીમાં ૭ લાખ ૯૮ હજાર ૨૪૫ લોકોનાં મોત થયાં છે. કોરોનાના વધતા કેસે અમેરિકાની […]Continue Reading
રાષ્ટ્રીય
કોરોનામાં મૃત્યુ પામેલા નાગરિકોનાં પરિવારજનોને ૫૦ હજાર રૂપિયાનું વળતર ચૂકવવા સુપ્રીમકોર્ટે અગાઉ જણાવ્યું હતું. આવામાં કોરોનાથી મૃત્યુ પામેલા નાગરિકોનું સર્ટિફિકેટ ફરજિયાત કરાયું છે. આ બાબતને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા વિસ્તૃત ઠરાવ જારી કરવામાં આવ્યો છે.જેના ફોર્મની પ્રક્રિયા ૧૫મીથી શરૂ થશે, જન્મ-મરણ નોંધણીના નિયમો પ્રમાણે મૃતકને મૃત્યુ વખતે જે તબીબે સારવાર કરેલી Continue Reading
રાષ્ટ્રીય
એમેઝોન અને એપલની સામે જર્મની અને સ્પેનના સત્તાવાળાઓએ જ આ પ્રકારની તપાસ શરૃ કરી છે. અમેઝોન અને એપલના કરારની જર્મની અને સ્પેનમાં પણ આ પ્રકારે તપાસ જારી છે. સ્પેને એમેઝોન અને એપલ સામે આ ઉનાળામાં જ તપાસ શરૃ કરી છે અને તે પૂરી થતા ૧૮ મહિના લાગી શકે છે. જ્યારે જર્મનીએ એમેઝોન સામે ૨૦૧૮માં તપાસ […]Continue Reading
રાષ્ટ્રીય
કેરળ સરકારની પ્રેસ રીલિઝ પ્રમાણે છેલ્લા કેટલાક દિવસોમાં ૫૭ લોકોના મોત થયા છે. જ્યારે કેન્દ્ર સરકારની નવી ગાઈડલાઈન્સ પ્રમાણે કોરોનાના કારણે ૩૧૩ લોકોના મોત નોંધાયા છે. આ મૃત્યુઆંકને લઈ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. કેરળમાં હજુ પણ ૧,૮૪,૫૮૧ લોકો સર્વેલાન્સમાં છે અને ૧,૭૯,૫૩૧ લોકો ક્વોરેન્ટાઈન છે. આ તરફ ઓડિશાની ૨ શૈક્ષણિક સંસ્થાઓની ૮૨ વિદ્યાર્થીનીઓ […]Continue Reading
રાષ્ટ્રીય
મધ્યપ્રદેશના પ્રશાસનના આ નવતર પ્રયોગનો ઉદ્દેશ્ય લોકોને વેક્સિનેશન માટે જાગૃત કરવાનો અને શક્ય તેટલું વધારે રસીકરણ કરવાનો છે. મંદસૌર શહેરના સીતામાઉ ફાટક, ભૂનિયા ખેડી અને જૂના બસ સ્ટેન્ડ ખાતે સ્થિત ૩ દુકાનોમાં વિશેષ છૂટ પર શરાબ આપવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ વિશ્વના અનેક દેશોમાં વેક્સિનેશનને પ્રોત્સાહન આપવા માટે લોકોને ઉપહાર […]Continue Reading
રાષ્ટ્રીય
અમેરિકાએ તેને એક ખતરનાક અને બિનજવાબદાર મિસાઇલ પરીક્ષણ ગણાવ્યું હતું. અમેરિકાએ જણાવ્યું હતું કે આ પરીક્ષણે આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન (આઇએસએસ) પર અંતરિક્ષ યાત્રિકોનું જીવન જાેખમમાં મુકાઇ ગયું છે. નોંધનીય છે કે રશિયાએ પોતાની જ એક સેટેલાઇટ પર નિશાન લગાવ્યું હતું. જેના તુટી જવાથી અંતરિક્ષમાં તેનો કાટમાળ ફેલાઇ ગયો હતો. જેને પગલે આઇએસએસના સંચાલક દળે પોતાની […]Continue Reading
રાષ્ટ્રીય
એમેઝોન પોતાની એલેક્સા, કિંડલ, ઇ-રીડર જેવા ડિવાઇસના માધ્યમથી અને ઓડિબલ, વીડિયો અને મ્યુઝિક પ્લેટફોર્મના માધ્યમથી ગ્રાહકોનો મોટાભાગનો ડેટા જમા કરે છે. એલેક્સા સાથે જાેડાયેલી ડિવાઇસની મદદથી ઘરની અંદરની તમામ ગતિવિધિઓ અને વાતચીતનું રેકોર્ડિંગ થાય છે અને બહાર ફીટ કરવામાં આવેલા કેમેરાની મદદથી આવનારા અને જનારા લોકોનું રેકોર્ડિંગ થાય છે. આ માહિતીના આધારે એમેઝોન કંપની તમારૂં […]Continue Reading
રાષ્ટ્રીય
યુરોપના અનેક દેશોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. આ કારણે ત્યાની આરોગ્યલક્ષી વ્યવસ્થાઓ પર તેની અસર પડી રહી છે. આ તરફ ઓસ્ટ્રિયામાં લોકડાઉન લગાવવામાં આવ્યું છે. ઓસ્ટ્રિયામાં ૨૦ દિવસ સુધી લોકડાઉન રહેશે, જાેકે ૧૦ દિવસ બાદ તેનું ફરીથી મૂલ્યાંકન કરવામાં આવશે. આ દરમિયાન લોકો પર જરૂર વિના બહાર નીકળવા પર પ્રતિબંધ રહેશે. સાથે જ રેસ્ટોરન્ટ […]Continue Reading
રાષ્ટ્રીય
મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં શિપ્રા નદીના કારણે બડનગર રોડ પર સેંકડોની સંખ્યામાં ગધેડાઓ લાવી તેમની લે-વેચનો મેળો આયોજીત કરવામાં આવ્યો છે. આ મેળામાં કેટલાક ગધેડાઓની લે-વેચ પણ કરવામાં આવે છે પરંતુ દાયકાઓથી આ મેળો ગધેડાઓના કારણે જ પ્રસિદ્ધ છે. કંગના અને આર્યન નામના ગધેડાઓની જાેડી આ વર્ષે સૌના ધ્યાનનુ કેન્દ્ર રહી હતી અને એક વેપારીએ તેને […]Continue Reading
રાષ્ટ્રીય
અત્યાધુનિક શસ્ત્રોની ખરીદી માટે શસ્ત્રોના પેકેજ અને ખર્ચ સહિતના વિવિધ પાસાઓને અંતિમ ઓપ આપી દેવાયો છે. વધુમાં અમેરિકન સંરક્ષણ ક્ષેત્રની કંપની જનરલ એટોમિક્સ દ્વારા ઉત્પાદિત રીમોટલી પાઈલોટેડ ડ્રોન ખરીદવા અંગે પણ ચર્ચા થઈ રહી છે. આ ડ્રોન ૩૫ કલાક સુધી હવામાં રહેવા સક્ષમ છે અને તેનો ઉપયોગ સર્વેલન્સ, જાસૂસી, દુશ્મન ટાર્ગેટને તોડી પાડવા સહિતના મિશનો […]Continue Reading