દિલ્હીમાં પવનની ગતિના કારણે હવાની ગુણવત્તા અને વિઝિબિલિટીમાં સુધારો થયો છે. જાેકે, હવાના પ્રદૂષણની સમિક્ષા અંગે વધુ આદેશો આવે નહીં ત્યાં સુધી સ્કૂલો બંધ રાખવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. અધિકારીઓએ કહ્યું કે દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાય સોમવારે શહેરમાં પ્રદૂષણનું ઊંચું સ્તર ઘટાડવા માટે લેવાયેલા પગલાંની સમિક્ષા કરશે.દિલ્હીમાં હવાની ગુણવત્તામાં સુધારો થયો હોવા Continue Reading



















Recent Comments