Home Archive by category રાષ્ટ્રીય (Page 1355)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
વરસાદના લીધે ચેન્નાઈના મોટાભાગના રસ્તા અને ગલીઓ પાણીથી ભરાઈ ગઈ હતી. તેના લીધે તે બંધ રહી હતી. ટ્રાફિક ડાઇવર્ઝન જારી હતુ અને રોડ યુઝર્સે ઘણી તકલીફોનો સામનો કરવો પડયો હતો. અદામ્બકમમાં તો ભારે વરસાદના લીધે પોલીસ સ્ટેશનમાં પાણી ભરાતા પોલીસ સ્ટેશન કામચલાઉ ધોરણે બીજે ખસેડવું પડયું હતું. સ્ટાલિને ૧૫ કોર્પોરેટ ઝોનમાં રાહત કાર્યની દેખરેખ રાખવા […]Continue Reading
રાષ્ટ્રીય
માનવ અધિકાર કાર્યકરોને શંકા છે કે ખરાબ રેકોર્ડવાળા નેતાઓને બોલાવવામાં આવતા સંમેલનની વિશ્વસનીયતા ભયમાં મૂકાઈ શકે છે. તેની સાથે એમ પણ કહેવાય છે કે આ સંમેલન ચીન અને તેના સહયોગીઓ સામેનો એક મોરચો છે. પ્રોજેક્ટ ઓન મિડલ ઇસ્ટ ડેમોક્રેસીની શોધના ડિરેક્ટર એમી હોર્થોન કહે છે કે સ્પષ્ટ છે કે ચીનને ટક્કર આપવાની રણનીતિના પગલે તેના […]Continue Reading
રાષ્ટ્રીય
યમુના નદીમાં ઝેરી ફીણ જામ્યા છે અને શ્રદ્ધાળુઓએ તેના વચ્ચે જ સ્નાન કરવું પડ્યું છે. જાેકે કોરોનાના પગલે દિલ્હીની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ડીડીએમએ) દ્વારા યમુના નદીના કિનારે છઠ પૂજાની મંજૂરી નથી આપવામાં આવેલી. કાલિંદી કુંજ વિસ્તારમાં યમુના નદીમાં ઝેરી ફીણ તરી રહ્યા છે અને શ્રદ્ધાળુઓ આવા ફીણ વચ્ચે સ્નાન કરી રહ્યા છે. પાડોશી રાજ્યોમાં પરાળી […]Continue Reading
રાષ્ટ્રીય
મહારાષ્ટ્રમાં સૌથી વધારે ૬.૧૬ લાખ કુપોષિત બાળકો નોંધાયા છે અને ૪.૭૫ લાખ કુપોષિત બાળકો સાથે બિહાર બીજા નંબરે છે. જ્યારે ૩.૨૦ લાખ કુપોષિત બાળકો સાથે ગુજરાત ત્રીજા નંબરે છે. ભારતમાં કુપોષિત બાળકોની સંખ્યા ૩૩ લાખ કરતા પણ વધારે છે. તેમાંથી અડધા કરતા પણ વધારે ગંભીર રીતે કુપોષિતની શ્રેણીમાં આવે છે. જે રાજ્યોમાં કુપોષિત બાળકોની સંખ્યા […]Continue Reading
રાષ્ટ્રીય
મેઘાલયના રાજ્યપાલે કહ્યું કે હું આગલી વખતે આવીશ, તો ખુલ્લા મને બોલીશ કેમ કે આગામી વખતે કદાચ હુ રાજ્યપાલ જ ના રહુ. પહેલા દિવસે જ્યારે ખેડૂતોના પક્ષમાં હતો તો નક્કી કરી લીધુ હતુ કે દિલ્હીથી કોઈ પણ પ્રકારનો ફોન આવ્યો તો રાજ્યપાલની ખુરશી છોડી દઈશ.મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિકે એકવાર ફરીથી ખેડૂત આંદોલનને લઈને કેન્દ્ર સરકાર […]Continue Reading
રાષ્ટ્રીય
કોલ ઈન્ડિયા અસ્થાયી રીતે વિજળી ઉત્પાદકોને કોલસાની આપૂર્તિમાં પ્રાથમિકતા આપી રહી છે. કેન્દ્રીય કોલસા મંત્રી પ્રહલાદ જાેશીએ સાર્વજનિક ક્ષેત્રની કોલસા કંપનીઓના પ્રમુખોને આને પ્રાપ્ત કરવા માટે સંશોધિત લક્ષ્ય નિર્ધારિત કરવા અને વિસ્તૃત રણનીતિ બનાવવાનુ કહ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે કોલસા ભારતમાં પ્રમુખ ઈંધણ છે. લગભગ ૭૦ ટકા વિજળીનુ ઉત્પાદન કોલસાથી જ થાય છે. દેશમાં ૧૩૫ […]Continue Reading
રાષ્ટ્રીય
દિવેઘાટથી મોહોલ સુધી લગભગ ૨૨૧ કિલોમીટર લાંબો સંત જ્ઞાનેશ્વર મહારાજ પાલખી માર્ગ અને પાટાસથી ટોંડલે-બોંડલે સુધીના લગભગ ૧૩૦ કિલોમીટર લાંબા હાઇવેને અનુક્રમે ૬૬૯૦ કરોડ રૂપિયા અને ૪૪૦૦ કરોડ રૂપિયાના ખર્ચે ફોર તૈયાર કરવામાં આવશે. સાથે વડાપ્રધાન મોદી વિવિધ રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ૨૨૩ કિલોમીટરથી વધુ લાંબા અપગ્રેડેડ રોડ પ્રોજેક્ટને પણ રાષ્ટ્રને સમર્પિત કરશે. જેની કિંમત ૧,૧૮૦ […]Continue Reading
રાષ્ટ્રીય
છત્તીસગઢના સુકમામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના એક જવાને ગત મોડી રાત્રે છદ્ભ-૪૭ વડે તેના સાથી જવાનો પર ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં ૪ જવાન શહીદ થયા હતા, જ્યારે ૩ ઘાયલ થયા છે. એમાં બે જવાનની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમને ચોપરથી રાયપુર રિફર કરવામાં આવ્યા છે. ઘટના બાદ આરોપી જવાનને કસ્ટડીમાં લેવામાં […]Continue Reading
રાષ્ટ્રીય
વડાપ્રધાન મોદીએ ૨૦૨૦ના વર્ષમાં રાજસ્થાન સરહદે લોંગેવાલા પોસ્ટ પર જવાનો સાથે દિવાળી ઉજવી હતી. જ્યારે ૨૦૧૯ના વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એલઓસી ખાતે સૈનિકો સાથે દિવાળી ઉજવવા જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લાનો પ્રવાસ ખેડ્યો હતો. આ વખતે પણ તેઓ જમ્મુ કાશ્મીરની યાત્રા કરશે. ત્યાર બાદ શુક્રવારે એટલે કે, ૫ નવેમ્બરના રોજ વડાપ્રધાન કેદારનાથ જવાના છે. તેઓ […]Continue Reading
રાષ્ટ્રીય
૨ નવેમ્બરના રોજ યુઆઇડીએઆઇ (દંડકીય કાર્યવાહી) નિયમ, ૨૦૨૧ સંબંધમાં જાહેરનામંુ બહાર પાડયું હતું. આ નિયમો મુજબ યુઆઇડીએઆઇના આદેશોનું પાલન ના થતાં ફરિયાદ થઇ શકશે. યુઆઇડીએઆઇ દ્વારા નિયુક્ત અધિકારી આવા કેસમાં ર્નિણય કરશે અને તેવી સંસ્થાઓને રૂપિયા ૧ કરોડ સુધીનો દંડ કરી શકશે. અધિકારીના ર્નિણય સામે દૂરસંચાર વિવાદ સમાધાન અને અપીલ સત્તાવાળા સમક્ષ અપીલ થઇ શકશે. […]Continue Reading