Home Archive by category રાષ્ટ્રીય (Page 1354)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
મહારાષ્ટ્રની રાજધાની મુંબઈની સાથે અન્ય ઉપનગરોમાં શુક્રવારે હળવો વરસાદ થવાની આગાહી કરી હતી. અરબ સાગર ઉપર લોઅર પ્રેશરના કારણે મહારાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો હતો, જે આગામી ૨૪ કલાકમાં ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધશે. ત્યાર પછી ડિપ્રેશન ભારતના પશ્ચિમી કિનારાથી દૂર જતું રહેશે. સ્કાયમેટ મુજબ પૂર્વીય મધ્ય અરબ સાગરની ઉપર બનેલા ડિપ્રેશનથી પશ્ચિમ […]Continue Reading
રાષ્ટ્રીય
સોદા માટે વર્ષ ૨૦૦૭થી ૨૦૧૨ વચ્ચે કોંગ્રેસના શાસનમાં વચેટિયાને ‘કમિશન’ અપાયું હોવાનો ભાજપે દાવો કર્યો હતો. ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ રાફેલ ફાઈટર પ્લેનની ખરીદીમાં કથિત ભ્રષ્ટાચાર મુદ્દે સતત મોદી સરકાર પર આક્ષેપો કરનારા રાહુલ ગાંધી પર હુમલો કર્યો હતો. સંબિત પાત્રાએ ફ્રેન્ચ મીડિયાના અહેવાલને ટાંકીને જણાવ્યું કે રાફેલ સોદામાં ભ્રષ્ટાચાર યુપીએના કાર્યકાળમાં થયો હતો Continue Reading
રાષ્ટ્રીય
મેરઠ સિટી રેલવે સ્ટેશન અધીક્ષકના નામથી મોકલવામાં આવેલા પત્રમાં લખ્યું હતું કે, હું મારા જિહાદીઓના મૃત્યુનો બદલો જરૂરથી લઈશ. ખુદા મને માફ કરી દેજાે, અમે હિંદુસ્તાનને તબાહ કરી દઈશું. ૨૬ નવેમ્બરના રોજ ગાઝિયાબાદ, હાપુડ, મેરઠ, મુઝફ્ફરનગર, અલીગઢ, ખુર્જા, કાનપુર, લખનૌ, શાહજહાપુર સહિત અનેક રેલવે સ્ટેશન્સને બોમ્બ વડે ઉડાવી દેવામાં આવશે. વધુમાં ૬ ડિસેમ્બરના રોજ અયોધ્યાના […]Continue Reading
રાષ્ટ્રીય
ગુજરાતના કચ્છ ખાતેથી ૩ લોકો મુંબઈ ફરવા ગયા હતા. તેમણે ગેટવે ઓફ ઈન્ડિયા જેવા પર્યટન સ્થળોની મુલાકાત લીધા બાદ એન્ટીલિયા જાેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ કારણે તેમની ટુરિસ્ટ કારના ડ્રાઈવરે અન્ય કેબ ડ્રાઈવરને એન્ટીલિયાનું સરનામુ પુછ્યું હતું. કેબ ડ્રાઈવરે પહેલા તો તેમને ઓનલાઈન શોધી લેવા કહ્યું હતું પરંતુ બાદમાં રસ્તો બતાવી દીધો હતો. ત્યાર […]Continue Reading
રાષ્ટ્રીય
૨૪ વર્ષીય મલાલા યુસુફઝઈ છોકરીઓના શિક્ષણ માટે ઘણું કામ કરી ચુકેલી પાકિસ્તાની કાર્યકર છે. તે ઈતિહાસની સૌથી નાની ઉંમરની નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા છે. ૨૦૧૨ના વર્ષમાં મલાલાએ જ્યારે છોકરીઓ માટે શિક્ષણના મૂળ અધિકારની વકીલાત કરી ત્યારે ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં તાલિબાન દ્વારા તેને માથામાં ગોળી મારવામાં આવી હતી અને ત્યારે તેને વૈશ્વિક ઓળખ મળી હતી. તે માત્ર […]Continue Reading
રાષ્ટ્રીય
ઓક્ટોબર મહિનાથી અત્યાર સુધીમાં ઘાટીમાં ૧૫ નાગરિકોની હત્યા કરવામાં આવી છે. તેમાં કેટલાક બિનકાશ્મીરી યુવાનો પણ સામેલ છે. છેલ્લા થોડા સમયથી પિસ્તોલ દ્વારા ટાર્ગેટ કિલિંગમાં વધારો નોંધાયો છે. તેને પગલે મોટા ભાગના જવાનોને શ્રીનગર ખાતે તૈનાત કરવામાં આવશે જ્યાં નાગરિકોની હત્યાના વધારે કેસ સામે આવ્યા છે. તે સિવાય ઘાટીમાં ચેકિંગ અને સર્ચ ઓપરેશન પણ વધારી […]Continue Reading
રાષ્ટ્રીય
ડબ્લ્યુએચઓ સહિત વિશ્વના ઘણા દેશો દ્વારા કોવેક્સિનને માન્યતા મળ્યા બાદ વિદેશ પ્રવાસ કરનારા લોકોની સંખ્યામાં વધારો થવાનો અંદાજ છે. દરમિયાન, કોવેક્સિનને વિશ્વના વધુને વધુ દેશો દ્વારા માન્યતા મળે તે માટે રાજદ્વારી સ્તરે પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઉૐર્ંએ મંજૂર કરેલી ૮ કોરોના રસીમાં મોડર્ના, ફાઈઝર-બાયોએનટેક, જાેન્સન એન્ડ જાેન્સન, ઓક્સફોર્ડ એસ્ટ્રાજેનિકા, કોવિશિલ્ડ, Continue Reading
રાષ્ટ્રીય
ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ પંકજ શર્માએ આ આરોપીઓ પૈકી પ્રત્યેકને રુ. ૨.૫૦ કરોડનો દંડ પણ ફટકાર્યો હતો. કોર્ટે તેના ભૂતપૂર્વ કર્મચારી દિનેશ ચંદ અને અન્ય બે જણ પી.પી. બત્રા અને અનુપ સિંઘ એમ પ્રત્યેકને સાત-સાત વર્ષની કેદની સજા અને રુ. ત્રણ લાખનો દંડ ફટકાર્યો હતો. છેલ્લી કેટલીય રાત્રિઓ દરમ્યાન ખુબ વિચાર્યા બાદ હું એવા નિષ્કર્ષ ઉપર […]Continue Reading
રાષ્ટ્રીય
ભારતે ફ્રાન્સની કંપની પાસેથી ૩૬ રાફેલ વિમાનો ખરીદવા રુ. ૫૯૦૦૦ કરોડનો સોદો કર્યો હતો. શંકાસ્પદ સોદામાં લાંચ અપાઇ હતી કે નહીં તેની સ્વતંત્ર અને તટસ્થ તપાસ માટે એક ફ્રેન્ચ જજની પણ નિમણૂંક કરવામાં આવી હતી. જાે કે આ અંગે ભારતના સંરક્ષણ મંત્રાલય તરફથી કે દસોલ્ટ કંપની તરફથી હાલ કોઇ પ્રતિભાવ આપવામાં આવ્યો નથી. જે ખોટા […]Continue Reading
રાષ્ટ્રીય
પ્રથમ લોજિસ્ટિક અહેવાલ ૨૦૧૮માં જારી કરવામાં આવ્યો હતો. ગયા વર્ષે કોરોના મહામારીને કારણે આ યાદી જાહેર કરવામાંઆવી ન હતી. આ યાદીમાં મહારાષ્ટ્ર પાંચમા ક્રમે, ઉત્તર પ્રદેશ છઠ્ઠા, ઓડિશા સાતમા, કર્ણાટક આઠમા, આંધ્ર પ્રદેશ નવમા અને તેલંગણા દસમાં ક્રમે છે. આ યાદીમાં પશ્ચિમ બંગાળ ૧૫મા, રાજસ્થાન ૧૬મા, મધ્ય પ્રદેશ ૧૭મા, ગોવા ૧૮મા, બિહાર ૧૯મા, હિમાચલ પ્રદેશ […]Continue Reading