દરોડા દરમ્યાન જપ્ત કરાયેલા તમામ દસ્તાવેજી પૂરાવા સ્પષ્ટ સંકેત કરતા હતા કે જે બિન હિસાબી રોકડ રકમ હતી તે અન્ય શહેરોમાં સ્થાવર મિલ્કતોની ખરીદી કરવામાં ઉપયોગમાં લેવાઇ હતી. તે ઉપરાંત ગ્પૂપના સભ્યોના વ્યક્તિગત ખર્ચા માટે રોકડ રકમનો ઉપયોગ થયો હતો. દરોડા દરમ્યાન એ પણ જાણવા મળ્યું હતું કે કમિશન એજન્ટે અને બોગસ બિલ પૂરા પાડતા […]Continue Reading



















Recent Comments