Home Archive by category રાષ્ટ્રીય (Page 1358)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
વર્ષ ૨૦૨૦-૨૧ માટે ઇપીએફ પર ૮.૫ ટકા વ્યાજ ચુકવવાના ર્નિણયને નાણા મંત્રાલયે મંજૂરી આપી છે અને હવે ૮.૫ ટકા વ્યાજની રકમ ઇપીએફ ખાતાધારકોના ખાાતામાં જમા કરવામાં આવશે. ગયા વર્ષે માર્ચમામ ઇપીએફઓએ વર્ષ ૨૦૧૯-૨૦ માટે ઇપીએફમાં જમા થયેલી રકમ પર ૮.૫ ટકા વ્યાજ ચુકવ્યુમ હતું. જે છેલ્લા સાત વર્ષનો સૌથી ઓછો વ્યાજ દર હતો.તેની પહેલા વર્ષ […]Continue Reading
રાષ્ટ્રીય
અમેરિકાના શ્રમ મંત્રાલયના બ્યુરો ઓફ લેબર સ્ટેટિસ્ટિક દ્વારા બહાર પડતી ઓક્યુપેશનલ આઉટલૂક નામના પુસ્તકના આધારે યુએસ સીટીઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસે અગાઉ એવું અર્થઘટન કર્યું હતું કે માર્કેટ રિસર્ચ એનાલિસ્ટ વાસ્તવમાં સ્પેશિયાલિટી ઓક્યુપેશનની કેટેગરીમાં આવી શકે નહીં. તેના આ અર્થઘટનના કારણે જ અમેરિકાની આઇટી કંપનીઓની એચ-૧બી વીઝા માટેની અરજીોને નકારી કાઢવામાં આવી હતી અને તેઓ Continue Reading
રાષ્ટ્રીય
વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા અનુસાર આફ્રિકા ખંડના ૫૪ દેશોમાંથી માત્ર પાંચ દેશો જ વર્ષાંતે વસ્તીના ૪૦ ટકા લોકોનું રસીકરણ કરવાના ધ્યેયને હાંસલ કરી શકે તેમ છે. મે મહિનામાં નક્કી કરવામાં આવેલા આ ધ્યેયને સેશલ્સ, મોરિશિયસ અને મોરોક્કો દ્વારા હાંસલ કરી લેવામાં આવ્યા છે. હવે ટયુનિસિયા અને કેપ વર્ડે પણ પણ લક્ષ્ય હાંસલ કરી લે તેમ […]Continue Reading
રાષ્ટ્રીય
ફેસબુક કંપનીનું નામ મેટા થયું છે તે સાથે જ મેટામાં ૧૦ હજાર નવી નોકરીઓ સર્જાશે. મેટા વર્ચ્યુઅલ રિઆલિટીમાં સોશિયલ મીડિયાની જેમ મોનોપોલી સર્જવાની કોશિશ કરશે. માર્ક ઝકરબર્ગે મેટાના માધ્યમથી વર્ચ્યુઅલ રિયાલિટીમાં નવા પ્રયોગો હાથ ધરવાના સંકેતો આપ્યા છે. લોકો ડિજિટલી એક બીજાને મળી શકે એવી ટેકનોલોજી વિકસાવવાનું કંપનીનું આયોજન છે. વર્ચ્યુઅલ રિયાલિટીના ઉપયોગથી કંપની એવી […]Continue Reading
રાષ્ટ્રીય
કર્ણાટકના કોડગૂના મદિકેરીમાં જવાહર નવોદય વિદ્યાલયમાં ૨૭૦માંથી ૩૩ વિદ્યાર્થી કોરોના પોઝિટિવ હોવાનું જણાયું હતું. જાેકે, આ વિદ્યાર્થીઓમાંથી કોઈનામાં કોરોનાના લક્ષણો જાેવા મળ્યા નહોતા. છતાં બધા જ વિદ્યાર્થીઓને આઈસોલેટ કરાયા છે. જાેકે, સ્કૂલ તંત્રનું કહેવું છે કે વિદ્યાર્થીઓએ ગભરાવાની જરૂર નથી.હવે સ્કૂલના કર્મચારીઓના પણ કોરોના ટેસ્ટ કરાઈ રહ્યા છે. અગાઉ સપ્ટેમ્બરમાં પણ Continue Reading
રાષ્ટ્રીય
ઓનલાઇન સેફ્ટી કાયદા માટ તૈયાર કરાયેલા મુસદ્દાને કેવી રીતે વધુ અસરકારક બનાવી શકાય તે માટે યુકેના સંસદસભ્યોની આ સમિતિ હાલ વિવિધ ક્ષેત્રના સંશોધકો, પત્રકારો, ટેક્નોલોજી કંપનીઓના ઉચ્ચ અધિકારીઓ અને અન્ય નિષ્ણાતોના અભિપ્રાયો અને સૂચનો લઇ રહી છે. આ તમામ લોકોના અભિપ્રાયો અને સૂચનો બાદ કમિટિ એક રિપોર્ટ તૈયાર કરશે અને તેને સરકારને સુપરત સકરશે. અમેરિકાની […]Continue Reading
રાષ્ટ્રીય
ફેસબુકના ફોર્મર સિવિક ઈન્ટીગ્રિટી ચીફ સમિધ ચક્રવર્તી તરફથી આ નવા નામનું સૂચન આપવામાં આવ્યું હતું. માર્ક જુકરબર્ગ પહેલેથી જ વર્ચ્યુઅલ રિયાલિટી અને ઓગમેન્ટેડ રિયાલિટીમાં ભારે રોકાણ કરી રહ્યા હતા તેવામાં તેમના માટે પોતાની કંપનીનું નામ બદલીને મેટા કરી દેવું કોઈ મોટી વાત નહોતી. હવે આ નવા નામ દ્વારા તેઓ આખી દુનિયા સામે પોતાને ફક્ત એક […]Continue Reading
રાષ્ટ્રીય
આ વર્ષના આરંભે બંગાળમાં યોજાઇ ગયેલી વિધાનસભાની ચૂંટણીમાં મમતા બેનરજીના ટીએમસી પક્ષને પ્રચંડ બહુમતી સાથે વિજેતા બનાવવામાં પ્રશાંત કિશરે ખુબ મદદ કરી હતી ને ત્યારે તેમનુ કદ પણ વધી ગયું હતું. કિશોરે કોંગ્રેસ અંગે કહ્યું હતું કે રાહુલ ગાંધી એવા ભ્રમમાં હતા કે મોદી યુગનો અંત એ ફક્ત સમયનો પ્રશ્ન છે. જાે કે તેમણે તો […]Continue Reading
ગુજરાત રાષ્ટ્રીય
રાજ્યમાં હાલમાં જળસંગ્રહ ૮૩.૪૬% છે. નર્મદા ડેમમાં ૭૭% પાણી છે. ઉ.ગુ.નાં જળાશયોમાં ૩૬.૪૫%, મ.ગુ.માં ૮૯.૬૩%, દ.ગુ.માં ૯૯.૮૭%, કચ્છમાં ૩૫.૨૭%, સૌરાષ્ટ્રમાં ૮૮.૯૦% જળસંગ્રહ છે. ૮૨ ડેમ સંપૂર્ણ ભરેલા છે. ૩૫ ડેમમાં ૯૦થી ૯૯% વચ્ચે, ૭માં ૮૦થી ૯૦% વચ્ચે, ૧૧માં ૭૦થી ૮૦% વચ્ચે પાણી છે. ૬૧ જળાશયમાં ૭૦%થી ઓછું પાણી છે. ૧૮ જળાશયમાં ૨૫%થી ઓછું પાણી છે. […]Continue Reading
રાષ્ટ્રીય
રાજસ્થાનના અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ અને રાજસ્થાન હરિયાણાની સમાજની સંસ્થાઓ દ્વારા સિટીલાઈટ સ્થિત દ્વારકા હોલ મહારાજા અગ્રેસન ભવન ખાતે કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવનો સત્કાર સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, સુરતથી બિલીમોરાની દેશની પ્રથમ બુલેટ ટ્રેન ૧૫મી ઓગસ્ટ ૨૦૨૬ સુધીમાં શરૂ થઈ જશે. દેશની આ પ્રથમ બુલેટ ટ્રેનનો […]Continue Reading