Home Archive by category રાષ્ટ્રીય (Page 1363)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એ આર્યન ખાનને જામીન ન આપવા સામે કોર્ટમાં પોતાની દલીલો રજૂ કરી હતી. કોર્ટમાં બંને પક્ષો વચ્ચે લાંબી ચર્ચા ચાલી હતી. દ્ગઝ્રમ્ એ કહ્યું કે આર્યન આંતરરાષ્ટ્રીય ડ્રગ પેડલર્સ સાથે જાેડાણ ધરાવે છે. આ એક મોટું ષડયંત્ર છે જેની તપાસ થવી જરૂરી છે. આર્યન અરબાઝ પાસેથી દવાઓ લેતો હતો. આર્યન ખાનના વકીલ […]Continue Reading
રાષ્ટ્રીય
ફલાઈટમાં અભિનેત્રી સાથે છેડછાડ કરનારની ધરપકડ વિમાને છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ ટર્મિનલ પર લેન્ડ કર્યું અને તે બેગ કાઢવા માટે ઓવરહેડ સ્ટોરેજ ખોલવા ઉભી થઈ તે સમયે કોઈએ તેને ખોટી રીતે સ્પશ્‌ કર્યો હોવાનો અનુભવ થયો હતો. અભિનેત્રીએ આ અંગે આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરીને કેબિન ક્રૂ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી. કેબિન ક્રૂએ અભિનેત્રીને મેઈલ દ્વારા […]Continue Reading
રાષ્ટ્રીય
રાજ્ય પ્રશાસનિક પરિષદની બેઠકમાં ર્નિણય લેવામાં આવ્યો હતો કે, કૃષિ સાથે સંકળાયેલા લોકો પોતાની જમીન બિનખેડૂતને હસ્તાંતરિત કરી શકે છે. આ માટે સંબંધિત ડીસી સશર્ત મંજૂરી આપશે. ડીસી ૨૦ કનાલ જમીન કૃષિ અને સંબંધીત ગતિવિધિઓ માટે વેચવાની મંજૂરી આપી શકશે. આ સાથે જ ૮૦ કનાલ જમીન બાગબાની માટે વેચી શકાશે. જમીન વેચવાની અરજી કર્યાના ૩૦ […]Continue Reading
રાષ્ટ્રીય
મહિલા સશક્તિકરણ દેશી સૌથી જૂની પાર્ટીનો એજન્ડા રહ્યો છે. આ સાથે જ એવો દાવો પણ કર્યો હતો કે, ભાજપની મહિલાવિરોધી વિચારધારાના કારણે જ યુપીમાં મહિલાઓ અસુરક્ષિત છે. ગેહલોતે જણાવ્યું કે, ‘મહિલા સશક્તિકરણ કોંગ્રેસનો સૌથી મહત્વપૂર્ણ એજન્ડા રહ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સંસદમાં મહિલાઓને ૩૩ ટકા આરક્ષણ અપાવવાની દિશામાં પ્રયત્ન કરી રહ્યા છે. આ ભાજપની […]Continue Reading
રાષ્ટ્રીય
અફઘાનિસ્તાનની નેશનલ રેઝિસ્ટેન્સ ફ્રંટના વિદેશ સંબંધોના પ્રમુખ અલી મૈસમ નજારીએ ટિ્‌વટમાં લખ્યું હતું કે, સિરાજ હક્કાનીએ આત્મઘાતી હુમલાખોરોની પ્રશંસા કરી, જેમણે છેલ્લા ૨૦ વર્ષમાં હજારો અફઘાન નાગરિકોનો જીવ લીધો. હજુ કેટલા પુરાવાઓ જાેઈએ કે, તાલિબાન એક આતંકવાદી સંગઠન છે જે એક એવી સરકાર બનાવવા અસમર્થ છે જે અફઘાની નાગરિકોનું પ્રતિનિધિત્વ કરી શકે. અફઘાનિસ્તાનમાં તાલિબાને કબજાે Continue Reading
રાષ્ટ્રીય
ઉત્તર કોરિયાની પૂર્વે સિન્પો બંદરેથી એક મિસાઈલ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ બંદર સામાન્ય રીતે પ્યોંગયાંગનું સબમરીન બેઝ છે. આ મિસાઈલ પૂર્વીય દરિયામાં જાપાનના સમુદ્રમાં લેન્ડ થયું હતું. તેમણે કહ્યું કે, ઉત્તર કોરિયાએ સબમરીનમાંથી બેલિસ્ટિક મિસાઈલ લોન્ચ કર્યું હોવાની આશંકા છે. દક્ષિણ કોરિયન મીડિયાના અહેવાલ મુજબ આ મિસાઈલ ૬૦ કિ.મી.ની મહત્તમ ઊંચાઈ પરથી ૪૫૦ કિ.મી. […]Continue Reading
રાષ્ટ્રીય
ન્યૂયોર્ક બેંકરપ્સી કોર્ટ સાઉથ ડિસ્ટ્રિક્ટના જજ સીન એચ લેને ગયા સપ્તાહમાં આ આદેશ જારી કર્યો હતો. ભારતના ભાગેડુ હીરા ઉદ્યોગપતિ અને તેના સહયોગીઓ માટે આ એક મોટો આંચકો છે. નિરવ મોદી બ્રિટનની એક જેલમાં બંધ છે અને ભારતમાં પ્રત્યાર્પણ વિરુદ્ધ કાયદાકીય લડત લડી રહ્યો છે. પંજાબ નેશનલ બેંક સાથે ૧૪,૦૦૦ કરોડ રૃપિયાની છેતરપિંડી બદલ ભારત […]Continue Reading
રાષ્ટ્રીય
વડાપ્રધાન મોદીએ કુશીનગર ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્‌ઘાટન કર્યું તે પૂર્વાંચલ અને બૌદ્ધ ધર્મ માટે અનેક રીતે ખાસ છે. કાર્યક્રમ દરમિયાન સિંધિયાએ દિલ્હીથી કુશીનગર માટેની સીધી ફ્લાઈટ ૨૬ નવેમ્બરથી શરૂ થશે તથા ૧૮ ડિસેમ્બરના રોજ કુશીનગરને મુંબઈ અને કોલકાતા સાથે જાેડવામાં આવશે તેવી માહિતી આપી હતી. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ વડાપ્રધાન મોદીનું કુશીનગરમાં Continue Reading
રાષ્ટ્રીય
શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ દેશ-વિદેશમાં શિક્ષણ અને સંસ્કારના પ્રવર્તન માટે મહત્વના કાર્યો કર્યા છે, અને કોરાના કાળ દરમ્યાન અનેક લોકોને સહાય કરીને પ્રશંસનીય સેવા જનસમાજ માટે અર્પણ કરી છે. જગન્નાથ મંદિરના મહંત શ્રી દિલીપદાસજી મહારાજે જણાવ્યું છે કે, શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ જનસમાજ સદાચારીમય જીવન જીવે તે માટે મહત્વના કાર્યો કર્યા છે. મારે તેમની સાથે વર્ષોથી સંબધ […]Continue Reading
રાષ્ટ્રીય
જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં આતંકીઓએ બે બિહારી શ્રમિકોની ગોળી મારીને હત્યા કરી હતી. આપેલું. છેલ્લા ૧૫ દિવસમાં આતંકવાદીઓએ ૧૩ નાગરિકોને નિશાન બનાવ્યા છે. જે કારણે બિન-સ્થાનિક મજૂરો અને કામદારોએ કાશ્મીરથી સ્થળાંતર કરવાનું શરૂ કર્યું છે. ઓવૈસીએ કહ્યું કે વડાપ્રધાન મોદી બે બાબતો પર વાત કરતા ડરે છે. એક પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો અને બીજી ચીન. […]Continue Reading