Home Archive by category રાષ્ટ્રીય (Page 1362)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
અમેરિકાએ ચીનના પરીક્ષણ પર ચિંતા વ્યક્ત કરી છે. કારણકે ચીને આ મિસાઈલ અંતરિક્ષમાંથી લોન્ચ કરી શકાય તે પ્રકારની તૈયારીઓ શરૂ કરી છે. તાજેતરમાં ચીને આ જ પ્રકારનુ પરિક્ષણ કર્યુ હતુ. જાેકે ચીને દાવો કર્યો હતો કે, અમે તો વિમાનનુ પરિક્ષણ કર્યુ હતુ, તેને મિસાઈલ સાથે કોઈ લેવા દેવા નથી. જાેકે અમેરિકા આ વાત સાચી માનવા […]Continue Reading
રાષ્ટ્રીય
ઑઇલ અને ગેસ ક્ષેત્ર દ્વારા સામનો કરાયેલ પડકારોને સમજવામાં અપાર ઉપયોગી રહ્યાં છે. તેમણે કહ્યું હતું કે ભારત ખુલ્લાપણા, આશાવાદ અને તકોની ભૂમિ છે અને નવા વિચારો, નવી કલ્પનાઓ અને નવીન ફેરફારોથી છલકાઈ રહ્યું છે. તેમણે ભારતમાં ઑઇલ અને ગેસ ક્ષેત્રની શોધખોળ અને વિકાસમાં ભારત સાથે ભાગીદારી કરવા ઝ્રઈર્ં અને નિષ્ણાતોને આમંત્રણ આપ્યું હતું. આ […]Continue Reading
રાષ્ટ્રીય
મોઢેરા રોડ પર લકીપાર્ક ગુજરાત હાઉસિંગ બોર્ડની જગ્યામાં નગરપાલિકાએ બાંધકામની પરવાનગી આપેલી હતી, તે જગ્યાએ કોમર્શિયલ ઉપયોગ થતો હોઇ શો રૂમ માલિકને અગાઉ નોટિસ પાઠવી હતી. પરંતુ ઉપયોગ ચાલુ રખાતાં નગરપાલિકાની ટીમ દ્વારા બુધવારે આ શો રૂમનું બિલ્ડીંગ સીલ કરી દેવાયું હતું .નગરપાલિકાના શાખા અધિકારીએ ટીમ સાથે સ્થળ પર પહોંચી શોરૂમના સંચાલક સાથે પરામર્શ કર્યા […]Continue Reading
રાષ્ટ્રીય
કોંગ્રેસની સરકાર આવશે તો ઈન્ટર પાસ યુવતીઓને સ્માર્ટફોન અને ગ્રેજ્યુએટ થયેલી યુવતીઓને ઈલેક્ટ્રોનિક સ્કૂટી આપવામાં આવશે. ગઈકાલે હું કેટલીક વિદ્યાર્થિનીઓેને મળી હતી અને તેમની સાથેની વાતચીતમાં મને જાણવા મળ્યુ હતુ કે, ભણવા માટે તેમને સુરક્ષા અને સ્માર્ટ ફોનની જરૂર છે. મને ખુશી છે કે, કોંગ્રેસની ચૂંટણી ઢંઢેરા સમિતિએ યુવતીઓને સ્માર્ટ ફોન અને સ્કૂટી આપવાનુ નક્કી […]Continue Reading
રાષ્ટ્રીય
કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે કોરોના વેક્સિનેશન રેકોર્ડ મુદ્દે કહ્યું કે, મહામારીના આ દોરમાં જે રીતે લોકોએ અનુશાસન જાળવ્યું, કોરોનાના તમામ દિશા-નિર્દેશોનું પાલન કર્યું તથા પોતાની ઈચ્છાશક્તિ, આત્મશક્તિ અને પોતાના વિશ્વાસને જાળવી રાખ્યો તેનું જ આ પરિણામ છે કે દેશે આજે ૧૦૦ કરોડ કોવિડ-૧૯ વેક્સિનેશનનો આંકડો પાર કરી લીધો છે. લાલ કિલ્લા ખાતે દેશનો સૌથી વિશાળ […]Continue Reading
રાષ્ટ્રીય
એરફોર્સના અહેવાલ પ્રમાણે વાયુસેનાના મિરાજ ૨૦૦૦ વિમાને ગુરૂવારે સવારે સેન્ટ્રલ સેક્ટરમાં ઉડાન ભરી હતી. ત્યાર બાદ વિમાનમાં ટેક્નિકલ ખરાબી જણાતા પાયલોટ સુરક્ષિત બહાર આવી ગયો હતો. આ વિમાન ભિંડ ખાતે ક્રેશ થયું હતું. દુર્ઘટનાનું સાચું કારણ હજુ સામે નથી આવ્યું પરંતુ એરફોર્સે દુર્ઘટનાનું કારણ જાણવા માટે તપાસના આદેશ આપી દીધા છે. : જાણવા મળ્યા મુજબ […]Continue Reading
રાષ્ટ્રીય
ડુક્કરની કિડની મનુષ્યના શરીરમાં યોગ્ય રીતે કામ આપી રહી છે. ડોક્ટર્સના કહેવા પ્રમાણે શરીરની ઈમ્યુન સિસ્ટમે ડુક્કરના અંગને તાત્કાલિક નકારી નહોતું દીધું. ન્યૂયોર્ક સિટીના એનવાઈયુ લૈંગન હેલ્થ સેન્ટર ખાતે ટ્રાન્સપ્લાન્ટની આ સમગ્ર પ્રક્રિયા કરવામાં આવી હતી. ડોક્ટર્સે જણાવ્યું કે, ટ્રાન્સપ્લાન્ટ પહેલા ડુક્કરના જીન બદલી દેવામાં આવ્યા હતા જેથી મનુષ્યનું શરીર તેના અંગને તરત નકારી ન Continue Reading
રાષ્ટ્રીય
સાપ બોઆ કંસ્ટ્રિક્ટર પ્રજાતિનો છે કે કેમ તે સ્પષ્ટ થઈ શક્યુ નથી. ડોમિનિકા ટાપુ દેશ માત્ર ૨૯ માઈલ લાંબો અને ૧૬ માઈલ પહોળો છે પણ વન્ય જીવો માટે તે સૌથી અનુકુળ મનાય છે અને એટલા માટે તેને કુદરતના ટાપુ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વિરાટકાય સાપને જંગલમાં કામ કરતા લોકોએ પહેલા જાેયો હતો અને […]Continue Reading
રાષ્ટ્રીય
સિલિકોન વેલીની દિગ્ગજ ટેક કંપનીઓનો મુકાબલો કરશે. ગ્રુપે આરોપ લગાવ્યો હતો કે, સિલિકોન વેલીની કંપનીઓ અમેરિકામાં વિરોધી અવાજાેને દબાવવા માટે પોતાની એકતરફી શક્તિઓનો ઉપયોગ કરી રહી છે. ટ્રમ્પને આ ગ્રુપના ચેરમેન બનાવવામાં આવ્યા છે. આ જાહેરાત મુદ્દે ટ્રમ્પે કહ્યું કે, ‘મેં દિગ્ગજ કંપનીઓના અત્યાચાર સામે ઉભા રહેવા માટે ટ્રૂથ સોશિયલ અને ટીએમટીજીની રચના કરી છે. […]Continue Reading
રાષ્ટ્રીય
દેશમાં વેક્સિનેશન અભિયાન ૧૬ જાન્યુઆરીથી શરૂ થયું હતું. પ્રારંભિક ૨૦ કરોડ વેક્સિનના ડોઝ ૧૩૧ દિવસમાં લગાવવામાં આવ્યા હતા. આગામી ૨૦ કરોડ ડોઝ ૫૨ દિવસમાં આપવામાં આવ્યા હતા. ૪૦ થી ૬૦ કરોડ ડોઝ આપવા માટે ૩૯ દિવસ લાગ્યા હતા. ૬૦ કરોડથી ૮૦ કરોડ ડોઝ આપવામાં માત્ર ૨૪ દિવસ લાગ્યા. હવે ૮૦ કરોડથી ૧૦૦ કરોડ સુધી ૩૧ […]Continue Reading