Home Archive by category રાષ્ટ્રીય (Page 1365)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
જગેશ્વરના ધારાસભ્ય કુંજવાલે પણ સરકારની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે ડબલ એન્જિનવાળી સરકાર હોવા છતાં વિકાસ થયો નથી. આજે રાજ્યના લોકો પાયાની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. કોંગ્રેસની સરકારમાં વિકાસના કામો થયા હતા. તેમને આગળ પણ લઇ શક્યા નહીં. આજે રાજ્યની જનતા અપેક્ષાઓ સાથે કોંગ્રેસ તરફ જાેઈ રહી છે. આ સાથે […]Continue Reading
રાષ્ટ્રીય
ભટ્ટા દુરિયાનમાં હાલના ઓપરેશનનો વિસ્તાર નિયંત્રણ રેખા (ન્ર્ંઝ્ર)ની અંદર ઓછામાં ઓછા ૧૦ કિમીની અંદર દિયોદર જંગલના ચોરસ કિલોમીટરથી ઓછો છે. આ વિસ્તારમાં સેનાની નિયમિત હાજરી ઓછી છે. ગુરુવારે અહીં જ જુનિયર કમિશ્ડ ઓફિસર (જેસીઓ) સહિત સેનાના ચાર જવાનો શહીદ થયા હતા. સેનાના સૂત્રોના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓએ આ વિસ્તારની પરિસ્થિતિનો લાભ લીધો હતો કારણ કે તેઓ […]Continue Reading
રાષ્ટ્રીય
કોરોના મહામારી વચ્ચે ચીનમાં પ્રોપર્ટી બબલની પણ ચર્ચા થઈ રહી છે. ચાઇના એવરગ્રાન્ડ ગ્રુપ પર ૩૦૦ અબજ ડોલરનું ભારે દેવું છે. આ કંપની નાદારીના આરે છે. જાે આવું થશે તો તેની પ્રોપર્ટી માર્કેટ તેમજ બેંકિંગ સેક્ટર પર ખરાબ અસર પડશે. વૈશ્વિક અર્થતંત્ર પર ચીનમાં આ ઘટનાની અસર સ્પષ્ટ દેખાશે. ઓક્ટોબરના પહેલા પખવાડિયામાં દેશમાં વીજ વપરાશ […]Continue Reading
રાષ્ટ્રીય
ઉત્તર પ્રદેશના ફતેહપુર ખાતેથી બાળકીના પરિવારજનો ઘરે આવ્યા ત્યાર બાદ તેમણે માસૂમની શોધખોળ શરૂ કરી હતી. ત્યાર બાદ પોલીસમાં બાળકી લાપતા હોવા અંગેની ફરિયાદ નોંધાવાઈ હતી. પોલીસે પાડોશી યુવકની પુછપરછ કરી તો તે ગોળગોળ જવાબો આપી રહ્યો હતો. ત્યાર બાદ પોલીસે યુવકના ઘરની તલાશી લીધી તો લોહીથી લથપથ મૃતદેહ કપડામાં વીંટાળેલો મળી આવ્યો હતો. પોલીસે […]Continue Reading
રાષ્ટ્રીય
મેંઢરના ભાટા ધુરિઆં ગામમાં હાઈવેના લગભગ સેનાની આતંકીઓ સાથે અથડામણ થઈ ગઈ. આતંકીઓ સાથે અથડામણ ચાલુ છે. ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં ગુરૂવારની સાંજે બે સૈનિક શહીદ થઈ ગયા હતા. સેનાએ વિસ્તારની ઘેરાબંદી કરીને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધુ છે.જમ્મુ કાશ્મીરના પુલવામામાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલુ છે. આ અથડામણ પુલવામાના પંપોરમાં ચાલી રહી […]Continue Reading
રાષ્ટ્રીય
ઉદ્ધવ ઠાકરેએ સંઘ પ્રમુખ મોહન ભાગવતને લખીમપુર હિંસાની યાદ અપાવી હતી. થોડા દિવસો પહેલા જ ભાગવતે કહ્યું હતું કે, આ વાત પર કોઈએ શંકા ન કરવી જાેઈએ કે બધાના પૂર્વજ એક હતા. આ નિવેદન મુદ્દે પલટવાર કરતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, ભાગવત કહે છે કે આપણા બધાના પૂર્વજ એક છે. જાે એવું હોય તો […]Continue Reading
રાષ્ટ્રીય
નવાબ મલિકે પ્રેસ કોન્ફરન્સ યોજીને કહ્યું હતું કે, એનસીબીએ જે રીતે તેમના જમાઈને ફસાવેલો એવી રીતે આર્યન ખાનને ક્રૂઝ ડ્રગ્સ કેસમાં ફસાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ બોલિવુડમાં શરૂ થયેલી ડ્રગ્સની તપાસ દરમિયાન નવાબ મલિકના જમાઈની પણ એનસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. થોડા દિવસો પહેલા જ […]Continue Reading
રાષ્ટ્રીય
કોરોના મહામારીની સૌથી વધારે અસર જે દેશોમાં થઇ છે તેમાં પ્રથમ પાંચ દેશો યુએસ, બ્રાઝિલ, ભારત, મેક્સિકો અને રશિયા છે. દરમ્યાન ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ-આઇએમએફ દ્વારા ગ્લોબલ ઇકોનોમીમાં વૃદ્ધિના સંકેતો મળી રહ્યા હોવાની જાહેરાત કરવામાં આવી છે. પણ સાથે સાથે દુનિયામાં અસમાનતા અને ગરીબીમાં પણ વધારો થયો છે. આઇએમએફની વાર્ષિક બેઠકમાં ભારતના નાણાં પ્રધાન ર્નિમલા સીતારામને […]Continue Reading
રાષ્ટ્રીય
હવાઈ ફૂટેજમાં ચર્ચની નજીક કેટલીક એમ્બ્યુરન્સ અને એક એર એમ્બ્યુલન્સ જાેવા મળી હતી. સ્થાનિક કાઉન્સિલર જ્હોન લેમ્બે જણાવ્યું હતું કે, હુમલો થયા પછી બે કલાક કરતાં વધુ સમય સુધી અમેસને હોસ્પિટ લઈ જવાયા નહોતા અને તેમની સ્થિતિ અત્યંત ગંભીર હતી. ૬૯ વર્ષીય અમેસ સાઉથેન્ડ વેસ્ટના સાંસદ છે. આ મતવિસ્તારમાં ૧૯૯૭માં લેગ-ઓન-સીનો સમાવેશ કરાયો હતો. જાેકે, […]Continue Reading
રાષ્ટ્રીય
તાલિબાની આતંકવાદીઓના ત્રાસથી બચવા માટે મહિલા ફૂટબોલ ટીમે કતારમાં શરણુ લીધું છે. કતારના ડેપ્યુટી વિદેશ મંત્રીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનમાંથી મહિલા ફૂટબોલ ટીમની ખેલાડીઓ અને તેમનો પરિવાર અફઘાનિસ્તાનમાંથી કતાર આવી પહોંચ્યો છે. તેમને કતારમાં આશ્રય આપવામાં આવ્યો છે. અહેવાલો પ્રમાણે અંદાજે ૧૦૦ ખેલાડીઓ અને તેમના પરિવારે તાલિબાનના ત્રાસથી અફઘાનિસ્તાન છોડી દીધું છે. Continue Reading