પાર્ટીના નેતાઓનુ એક જૂથ રાહુલ ગાંધીને પાર્ટી અધ્યક્ષ બનાવવાની માંગ કરી રહ્યુ છે પણ હવે પાર્ટી અધ્યક્ષની ચૂંટણીને એક વર્ષ સુધી ટાળી દેવામાં આવી છે.કોંગ્રેસના અધ્યક્ષપદની ચૂંટણી એક વર્ષ બાદ એટલે કે સપ્ટેમ્બર ૨૦૨૨માં યોજાશે અને ત્યાં સુધી સોનિયા ગાંધી જ કાર્યકારી અધ્યક્ષ પદે ચાલુ રહે તેવી શક્યતા છે. આજે કોંગ્રેસ વર્કિંગ કમિટિની યોજાયેલી બેઠકની […]Continue Reading



















Recent Comments