Home Archive by category રાષ્ટ્રીય (Page 1367)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ રાષ્ટ્રપતિની ૯૦મી જયંતિ પર તેમને યાદ કરીને તેમના સાથેની તસવીર શેર કરી હતી. સાથે જ લખ્યું હતું કે, ‘તેમણે ભારતને મજબૂત, સમૃદ્ધ અને સક્ષમ બનાવવામાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું, હંમેશા દેશવાસીઓ માટે પ્રેરણા બની રહેશે.’ભારતના ૧૧મા રાષ્ટ્રપતિ ડો. એપીજે અબ્દુલ કલામની આજે જયંતિ છે. ડો. કલામનો જન્મ ૧૫ ઓક્ટોબર, ૧૯૩૧ના […]Continue Reading
રાષ્ટ્રીય
સરકારે દેશની અંદર કામ કરી રહેલી આઠ એરલાઈન્સ કંપનીઓનું ૧૯૫૩માં રાષ્ટ્રીયકરણ કરી દીધુ. આ કંપનીઓને મળીને ઈન્ડિયન એરલાઈન્સ અને એર ઈન્ડિયા અસ્તિત્વમાં આવી. ઈન્ડિયન એરલાઈન્સને જ્યારે ડોમેસ્ટિક ફ્લાઈટની જવાબદારી મળી તો એર ઈન્ડિયા ઈન્ટરનેશનલ ફ્લાઈટને સંભાળવા લાગી. જેઆરડી ટાટા દેશના પહેલા પાયલટ હતા. તેમણે ૧૦ ફેબ્રુઆરી ૧૯૨૯ એ પાયલટને લાયસન્સ મળ્યુ હતુ. તેઓ પહેલા ભારતીય […]Continue Reading
રાષ્ટ્રીય
આતંકી હુમલામાં તાજેતરમાં માર્યા ગયેલા શ્રીનગરની સ્કૂલના આચાર્ય સુપિન્દર કોરને શ્રધ્ધાંજલી આપવા માટે ગયેલા ફારુખ અબ્દુલ્લાએ ઉપરોક્ત વાત કરી હતી. જાેકે ફારુખ અબ્દુલ્લા અગાઉ કલમ ૩૭૦ હટાવાઈ ત્યારે ભારત સરકાર પર રોષે ભરાયા હતા અને તેમણે કહ્યુ હતુ કે, જરૂર પડે તો ચીનની મદદથી પણ કાશ્મીરમાં કલમ ૩૭૦ લાગુ કરવામાં આવશે.: જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી […]Continue Reading
રાષ્ટ્રીય
પાકિસ્તાની સરકારની જીદના લીધે આ દેશની આવામને ખૂબ જ નુકસાન ઉઠાવું પડી રહ્યું છે. થોડાંક સમય પહેલાં જ ટ્રેડિંગ કોર્પોરેશન ઓફ પાકિસ્તાન દ્વારા ઇમ્પોર્ટ કરાયેલ ૨૮૭૬૦ મેટ્રિક ટન ખાંડનો એક જથ્થો પાકિસ્તાન પહોંચ્યો છે. આ ખાંડ માટે પાકિસ્તાને લગભગ કિલોદીઠ ૧૧૦ રૂપિયા ચૂકવ્યા છે. ભારતીય અધિકારીઓના મતે પાકિસ્તાન જાે ઇચ્છત તો તેને ભારતથી ખાંડ ઘણી […]Continue Reading
રાષ્ટ્રીય
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની વગેરેએ ટિ્‌વટ કરીને પૂર્વ વડાપ્રધાન જલ્દી સાજા થાય તેવી કામના કરી હતી. પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહ એપ્રિલમાં કોરોનાથી સંક્રમિત થયા હતા અને ત્યાર બાદ તેમને દિલ્હી સ્થિત એઈમ્સના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને વાયરસના હળવા લક્ષણો હતો અને બાદમાં તેઓ સાજા થઈ ગયા […]Continue Reading
રાષ્ટ્રીય
સલમાન નોએડાના સેક્ટર ૭૧ના સ્ક્વેર મોલ પાસે રહે છે અને તે યુપીના ઔરૈયાનો રહેવાસી છે. સલમાનની થાણા સેક્ટર-૨૪ ક્ષેત્રની સારથી હોટેલ, સેક્ટર-૫૩ નોએડા સામેથી ધરપકડ કરવામાં આવી છે. નોએડાના એસીપી-૨ રજનીશ વર્માએ જણાવ્યું કે, આ ગેન્ગ ઈન્ટરનેટ અને વ્હોટ્‌સએપ નંબરના માધ્યમથી લોકો સાથે વાત કરતી હતી તથા ડીલ થયા બાદ ગાડી દ્વારા યુવતીઓને હોટેલ, ઘર, […]Continue Reading
રાષ્ટ્રીય
નોરા ઉપરાંત જૈકલીનને પણ ફરી સમન પાઠવવામાં આવ્યા છે. તેને આવતીકાલે પુછપરછમાં સામેલ થવા માટે સ્‌દ્ગન્ સ્થિત ઈડ્ઢના કાર્યાલયે બોલાવવામાં આવી છે. ઁસ્ન્છ અંતર્ગત જૈકલીન અને નોરાની પુછપરછ કરવામાં આવશે. તપાસ એજન્સી એ જાણવા માટે પ્રયત્ન કરી રહી છે કે, નોરા અને જૈકલીન તરફથી સુકેશ સાથે કોઈ પણ પ્રકારની લેવડ-દેવડ થઈ હતી કે નહીં. આ […]Continue Reading
રાષ્ટ્રીય
જમ્મુ કાશ્મીરમાં તાજેતરમાં જે ઘટનાઓ બની તેણે મને દુખથી ભરી દીધો છે. કર્ણ સિંહે તાજેતરમાં શહીદ થયેલા ૫ જવાનો માટે દુખ વ્યક્ત કર્યું હતું. કર્ણ સિંહે જણાવ્યું કે, રાજ્યમાં બનેલી આ ઘટનાઓ સુરક્ષાને મજબૂત કરવાની જરૂરિયાત દર્શાવે છે. કર્ણ સિંહે કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાં રાજકીય પ્રક્રિયાઓ જલ્દી શરૂ થવી જાેઈએ. ઉપ રાજ્યપાલ અને કેન્દ્ર શાસિત […]Continue Reading
રાષ્ટ્રીય
પાકિસ્તાનમાં એક સભાને સંબોધતા આ મંત્રીએ કહ્યું કે જાે હું ચામાં ખાંડના ૧૦૦ દાણાના બદલે ૯૦ દાણા નાખુ તો શું તેની મિઠાસ ઓછી થઇ જશે. શું આપણા દેશ માટે આપણે આટલી પણ કુરબાની ન આપી શકીએ. રોટલીના ૧૦૦ કોળીયા ખાવ તો તેમાં નવ કોળીયા ઓછા પણ ન કરી શકું શું?: આ જ પ્રકારની સલાહ અગાઉ […]Continue Reading
રાષ્ટ્રીય
ગત વર્ષે ૪ ઓક્ટોબરના રોજ સીએનજી અને પીએનજીની કિંમતો વધી હતી. તે સમયે રાજધાની દિલ્હીમાં સીએનજીની કિંમત વધીને ૪૨.૭૦ રૂપિયા પ્રતિ કિલો અને પીએનજીની કિંમત ૨૭.૫૦ રૂપિયા પ્રતિ એસસીએમ થઈ ગઈ હતી. દિલ્હી-એનસીઆરમાં મોટા ભાગની ગાડીઓ બસ, ટેક્સી અને ઓટો સીએનજી પર ચાલે છે. આઈજીએલના મતે પેટ્રોલ-ડીઝલની તુલનાએ સીએનજી ખૂબ સસ્તું છે. સીએનજીથી ચાલતી ગાડીઓની […]Continue Reading