Home Archive by category રાષ્ટ્રીય (Page 1372)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
પાકિસ્તાન છેલ્લા બે દશકામાં બે વખત મોટા ભૂકંપનો ભોગ બન્યું છે. ૨૦૦૫માં ૭.૬ની તીવ્રતાનો ભૂકંપ ત્રાટક્યો હતો, જેમાં ૭૩ હજાર લોકો માર્યા ગયા હતા અને ૩૫ લાખ લોકો બેઘર બની ગયા હતા. એ પછી ૨૦૧૫માં પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં ૭.૫ની તીવ્રતાનો ભૂકંપ આપ્યો હતો, જેમાં ૪૦૦ લોકોનાં મોત થયા હતા. પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં શક્તિશાળી ભૂકંપ ત્રાટક્યો […]Continue Reading
રાષ્ટ્રીય
એર ઇન્ડિયામાં ઘણી ખામીઓ છે, પરંતુ તેનું સંચાલન ઉત્તમ છે. તેમાં એક સપ્તાહમાં ૪૪૮૬ સ્થાનિક સ્લોટ્‌સ અને દર અઠવાડિયે ૨૭૩૮ આંતરરાષ્ટ્રીય સ્લોટ છે. આંતરરાષ્ટ્રીય સ્લોટમાં ૩૫૮ પશ્ચિમ એશિયન દેશો (અબુ ધાબી, દુબઈ, તેલ અવીવ જેવા દેશો) માટે છે.સરકારે સંસદમાં કહ્યું હતું કે માર્ગદર્શનના આધારે એર ઇન્ડિયાના કર્મચારીઓના હિતોનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવશે. કર્મચારીઓને પણ સંપૂર્ણપણે […]Continue Reading
રાષ્ટ્રીય
ડુંગરાળ વિસ્તારો, ટાપુઓ અને મુશ્કેલ ભૂપ્રદેશ ધરાવતા પ્રદેશોના જટિલ પડકારોનો સામનો કરતી વખતે દેશના દરેક જિલ્લામાં ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવાનો પ્રોજેક્ટ અમલમાં મૂકાયો હતો. ૭,૦૦૦થી વધુ કર્મચારીઓને તાલીમ આપીને આ પ્લાન્ટ્‌સનું સંચાલન અને જાળવણી સુનિશ્ચિત કરવામાં આવી છે. તેઓ એકીકૃત વેબ પોર્ટલ દ્વારા તેમની કામગીરી અને પ્રદર્શનની વાસ્તવિક સમયની દેખરેખ માટે એમ્બેડેડ ઇન્ટરનેટ ઓફ Continue Reading
રાષ્ટ્રીય
ભારતીય ઓઇલ કંપનીઓએ ડીઝલમાં ૨૪ સપ્ટેમ્બરથી અને પેટ્રોલમાં ૨૮ સપ્ટેમ્બરથી ભાવવધારો કરવાનું શરૂ કર્યુ છે. ત્યારથી લઇને અત્યાર સુધીમાં ડીઝલના ભાવમાં ૨.૮૦ રૂપિયા અને પેટ્રોલના ભાવમાં ૧.૭૫ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ અગાઉ ચોથી મેથી ૧૭જુલાઇ દરમિયાન પેટ્રોલના ભાવમાં ૧૧.૪૪ રૂપિયા અને ડીઝલના ભાવમાં ૯.૧૪ રૂપિયાનો વધારો થયો હતો.રાંધણ ગેસ એલપીજીના ભાવમાં ૧૫ રૂપિયાનો […]Continue Reading
રાષ્ટ્રીય
પંજાબ અને હરિયાણાના જે શહેરોને રેડ એલર્ટ વિસ્તારોમાં સમાવવામાં આવ્યા હતા તેમાં અમૃતસર, જાલંધર, લુધિયાણા, ચંડીગઢ અને ફરીદાબાદ જેવા જિલ્લાઓનો સમાવેશ થાય છે. જ્યારે પાકિસ્તાનમાં લાહોર, ફૈઝાબાદ, ગુજરાંવાલા અને સરગોધા આસપાસ પરાળી સળગાવાની આગ જાેવા મળી હતી. નાસાના ડેટા મેપ પર નજર કરીએ તો ખ્યાલ આવશે કે ૧ સપ્ટેમ્બરથી ૧ ઓક્ટોબર વચ્ચે પંજાબ અને હરિયાણામાં […]Continue Reading
રાષ્ટ્રીય
જથ્થાબંધ ડ્રગ મંગાવનાર માફિયા એક વર્ચ્યુલ નંબરની મદદથી છુટક વેચાણ કરનારા લોકોનો સંપર્ક કરતો અને તેઓ જે સ્થળ કહેતા તે જગ્યાએ ડ્રગનો મુદ્દામાલ પહોંચી જતો. આ આફ્રિકન નાગરિકોએ મોહન ગાર્ડન વિસ્તારમાં આવેલા એક ફ્લેટના જુદા જુદા માળે બે રુમ ભાડે રાખ્યા હતા. નીચેના રુમમાં તેઓ રહેતાં અને સૌથી ઉપરના માળે ડ્રગ તૈયાર કરવાની આખી એક […]Continue Reading
રાષ્ટ્રીય
ગુજરાત મોડલની એટલી ચર્ચા થઈ કે, ૨૦૧૪ની સામાન્ય ચૂંટણીઓ માટે મોદી વડાપ્રધાનનો ચહેરો બનીને ઉભર્યા. મોદી ૨૦૦૨, ૨૦૦૭ અને ૨૦૧૨ની ચૂંટણીઓ સતત જીતીને કોંગ્રેસ અને ગાંધી પરિવારને આકરો પડકાર આપવા માટેનો આધાર બની ગયા હતા. ૨૦૧૩માં ભાજપે મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે જાહેર કરી દીધા હતા. મે ૨૦૧૪માં પીએમ મોદીએ ગુજરાતથી દિલ્હીની સનસનાટીભરી રાજકીય યાત્રા […]Continue Reading
રાષ્ટ્રીય
ઓડિશા પોલીસ ભરતી બોર્ડે જૂન મહિનામાં ટ્રાન્સજેન્ડર્સને સબ ઈન્સ્પેક્ટરના પદ માટે આવેદન કરવાની અનુમતિ આપી હતી. અધિકારીઓએ કહ્યું હતું કે, ૪૭૭ ખાલી પદો માટે ૨૬ ટ્રાન્સજેન્ડર ઉમેદવારોએ ઓનલાઈન અરજી જમા કરાવી. ઓડિશા સરકાર રાજ્યમાં નોડલ વિભાગના તમામ કાર્યાલયોમાં ટ્રાન્સજેન્ડર્સને સમાન અવસર પ્રદાન કરતી નીતિ લાવ્યું છે. સામાજીક સુરક્ષા અને વિકલાંગ વ્યક્તિઓના અધિકારક્ષેત્ર વિભાગ Continue Reading
રાષ્ટ્રીય
વરૂણ ગાંધીએ લખીમપુર મુદ્દે અગાઉ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પણ પત્ર લખ્યો હતો. પત્રમાં સીબીઆઈ તપાસ અને પીડિત પરિવારોને ૧-૧ કરોડ રૂપિયાનું વળતર આપવા માગણી કરવામાં આવી હતી. વરૂણ ગાંધી પહેલા પણ પાર્ટી લાઈનથી અલગ જઈને ખેડૂતોના સમર્થનમાં અવાજ ઉઠાવી ચુક્યા છે. ભાજપના સાંસદ વરૂણ ગાંધી ખેડૂતોના મુદ્દે સતત અવાજ ઉઠાવી રહ્યા છે. લખીમપુર મુદ્દે પહેલા […]Continue Reading
રાષ્ટ્રીય
વ્હાઇટ હાઉસમાં પ્રવેશતી વખતે ટ્રમ્પે જણાવ્યું હતું કે તે જાણે એકસાથે કારોબાર અને સરકાર બંને ચલાવી રહ્યા છે તેમ લાગે છે. મને આ બધુ જે રીતે ચાલી રહ્યુ છે તે યોગ્ય લાગતું નથી, પરંતુ મને મારી મરજી મુજબ કામ કરવા દેવામાં આવે તો હું અપેક્ષા મુજબનું પરિણામ આપી શકીશ.અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છેલ્લા ૨૫ […]Continue Reading