Home Archive by category રાષ્ટ્રીય (Page 1373)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
દુબઇમાં ગુજરાત સરકાર આયોજિત ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટી ઇન ગુજરાત ઇવેન્ટ માં સુરત ખાતે નિર્માણ ડાયમંડ બુર્સ માં દુબઇ ના રોકાણકારોએ સુરત ડાયમંડ બુર્સમાં ઓફિસ ખરીદવાની તૈયારી દર્શાવી ગુજરાતમાં રોકાણની તકો અંગે દુબઇની તાજ બિઝનેસ હોટેલમાં યોજાયેલી કોન્ફરન્સમાં સુરતમાં આકાર પામી રહેલા ડાયમંડ બુર્સનું પ્રેઝન્ટેશન નિહાળીને વિશ્વના દિગ્ગજ બિઝનેસમેન ભારે પ્રભાવિત ઇન્ટરનેશનલ Continue Reading
રાષ્ટ્રીય
દેશના અનેક એવા શહેરમાં પેટ્રોલના ભાવ રૂ.૧૦૦ને પાર થઈ ગયા છે. મધ્ય પ્રદેશના સિવનીમાં અને રાજસ્થાન રાજ્યના શ્રીગંગાનગરમાં પેટ્રોલની કિંમતમાં દેશમાં સૌથી વધારે છે. ડીઝલ પણ અનેક શહેરમાં રૂ.૯૮ સુધી પહોંચી ગયું છે. પેટ્રોલ અને ડીઝલ પર રાજ્ય સરકારનો વેટ લાગુ પડે છે. આ સિવાય કેન્દ્ર સરકાર એક્સાઈઝ ડ્યૂટી તેમજ સેસ લાગુ કરે છે. સરકાર […]Continue Reading
રાષ્ટ્રીય
તાજેતરમાં આવા ફુલ બોડી સ્કેનરને અટારીમાં ભારત-પાકિસ્તાનની સરહદ પર બનેલી ઇન્ટિગ્રેટેડ ચેક પોસ્ટ પર લગાવવામાં આવ્યું છે. તેના દ્વારા દાણચોરી અને બીજી બધી બાબતો પર અંકુશ મેળવી શકાય છે. આ પ્રોજેક્ટ સાથે જાેડાયેલા એક અધિકારી મુજબ સંપૂર્ણ બોડી સ્કેનર વિદેશથી મંગાવીને અયોધ્યામાં લગાડવામાં છથી સાત મહિનાનો સમય લાગી શકે છે. આ સ્કેનર મંદિરની સલામતીમાં રોકાયેલી […]Continue Reading
રાષ્ટ્રીય
એક વર્ષમાં એપ પર મળેલી ફરિયાદોના આધારે દિલ્હીમાં પ્રદૂષણસંબંધી ૧૫૦ હોટસ્પોટને ઓળખી કઢાયા છે. આ સ્થળોનું બારીકાઇથી નિરીક્ષણ કરાશે અને સંબંધિત વિભાગો તથા અધિકારીઓની મદદથી દૂષણોની નાબૂદી માટેના પગલાં લેવાશે, એમ ગોપાલ રાય ઉમેર્યું. ફરિયાદો ના થઇ રહેલા પૃથ્થકરણના આધારે વધુ હોટસ્પોટ મળી આવવાની શક્યતા છે, એમ એક અધિકારીએ કહ્યું. દિલ્હીના પર્યાવરણમંત્રી ગોપાલ રાયે કહ્યું […]Continue Reading
રાષ્ટ્રીય
શિવસેના નેતા સંજય રાવતે પ્રિયંકા ગાંધીની ધરપકડ અને ખેડૂતોની હત્યાની ટીકા કરી હતી. તેમણે વિપક્ષને અપીલ કરી હતી કે તે આ ઘટના અને પ્રિયંકાની ધરપકડના વિરોધમાં એક થાય. રાવતે ટિ્‌વટ કરીને કહ્યું હતું કે લખીમપુર ખીરીની ઘટનાએ સમગ્ર દેશને શોકમાં મુકી દીધો છે. પ્રિયંકાની યુપી સરકારે ધરપકડ કરી લીધી છે. વિપક્ષના નેતાઓને સૃથળ પર જતા […]Continue Reading
રાષ્ટ્રીય
આતંરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ વધીને ૮૧.૫૧ ડોલરને પાર થઇ ગયો છે. એક મહિના પહેલા આ જ ક્રૂડનો ભાવ ૭૨ ડોલરની નીચે હતો. ઉલ્લેખનીય છે કે ભારતીય ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ૧૮ જુલાઇથી ૨૩ સપ્ટેમ્બર સુધીમાં કોઇ ભાવવધારો કર્યો ન હતો. ભારતીય ઓઇલ કંપનીઓએ ડીઝલમાં ૨૪ સપ્ટેમ્બરથી અને પેટ્રોલમાં ૨૮ સપ્ટેમ્બરથી ભાવવધારો કરવાનું શરૃ કર્યુ છે. ત્યારથી […]Continue Reading
રાષ્ટ્રીય
પ્રધાન મંત્રી આવાસ યોજના અંતર્ગત બનાવવાના હતા. ન્યૂ અર્બન ઇન્ડિયા કોન્ક્‌લેવને સંબોધતા નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કેન્દ્રએ પૈસા પણ મોકલ્યા હતા, મકાનોના બાંધકામને મંજૂરી પણ આપી હતી. જાેકે સમાજવાદી પાર્ટીની સરકારે અડચણો ઉભી કરી અને આ મકાનોને ન થવા દીધુ. સાથે મોદીએ એવો પણ દાવો કર્યો હતો કે મારી સરકારના કાર્યકાળમાં સૌથી વધુ મકાનો […]Continue Reading
રાષ્ટ્રીય
ફેસબૂક જાહેરાત પેટે દૈનિક ૩૧૯ મિલિયન ડોલરની કમાણી કરે છે. એટલે કે કંપની જાહેરાતથી દર કલાકે ૧૩.૩ મિલિયન ડોલરની કમાણી કરે છે. આ કમાણી પ્રત્યેક મિનિટની અંદાજે ૨,૨૦,૦૦૦ ડોલર અને દર સેકન્ડે ૩,૭૦૦ ડોલર જેટલી થાય છે. એટલે કે ફેસબૂકે દર મિનિટે ૨,૨૦,૦૦૦ ડોલર (અંદાજે ૧.૬ કરોડ રૂપિયા)નું નુકસાન થયું હતું. અહેવાલો મુજબ આ આઉટેજ […]Continue Reading
રાષ્ટ્રીય
હવામાન ઉપર માનવીના પ્રભાવની ચોક્કસ નિશાનીઓ જાેવાનો માર્ગ પણ વિકસાવ્યો છે. પેરીસીએ એવુ એક ડીપ ફિઝિકલ અને મેથેમેટિકલ મોડેલ વિકસાવ્યું હતુ જેની મદદથી ગણિત, બાયોલોજી, ન્યૂરોસાયન્સ અને મશીન લર્નિંગમાં જેટલા જુદા જુદા ક્ષેત્ર હોય છે એવા હવામાનની જુદી જુદી અત્યંત ગૂંચવાડાયુક્ત સિસ્ટમને સમજવાનુ શક્ય બન્યું છે. આ વર્ષનું ભૌતિકશાસ્ત્રનું નોબેલ પારિતોષિક જાપાન, જર્મની અને ઇટાલીના Continue Reading
રાષ્ટ્રીય
મહમૂદ ગઝનવીએ ૧૦૨૬માં ભારતના ૧૨ જ્યોતિર્લિંગો પૈકીના એક સોમનાથ મંદિર પર હુમલો કર્યો હતો. એવું કહેવાય છે કે, અરબ યાત્રી અલ-બરૂનીના પોતાની યાત્રાના વૃતાન્તમાં મંદિરનો ઉલ્લેખ જાેઈને ગઝનવીએ આશરે ૫,૦૦૦ સાથીઓ સાથે આ મંદિર પર હુમલો કરી દીધો હતો. તેણે મંદિરની સંપત્તિ પણ લૂંટી લીધી હતી. સોમનાથ મંદિર પર તેના પહેલા અને તેના પછી પણ […]Continue Reading