Home Archive by category રાષ્ટ્રીય (Page 1374)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
પેરેસ્લિડ અને ક્લિમેન્કોની નવી ફિલ્મનું ટાઇટલ ચેલેન્જ છે. તેમા પેરેસ્લિડ સર્જનની ભૂમિકા છે. તે સ્પેસ સ્ટેશનમાં રહેતા ક્રૂ મેમ્બરને હાર્ટ એટેક આવતા તેને બચાવવા જાય છે. બાર દિવસ સ્પેસમાં વીતાવ્યા પછી તેઓ પૃથ્વી પર બીજા રસિયન અવકાશયાત્રીસાથે પરત ફરવાના છે. ક્રેમલિનના પ્રવક્તા દમિત્રી પેસ્કોવે જણાવ્યું હતું કે આ મિશનના લીધે રશિયાની અંતરિક્ષ ક્ષેત્રની મહારથ સમગ્ર […]Continue Reading
રાષ્ટ્રીય
સુપ્રીમ કોર્ટે સરકારને આ સ્કીમનો વ્યાપક પ્રચાર કરવા પણ જણાવ્યું છે. ન્યાયમૂર્તિ એમ આર શાહની અધ્યક્ષતાવાળી ખંડપીઠે જણાવ્યું હતું કે મૃત્યુના પ્રમાણપત્રમાં કોરોનાને કારણે મોત થયું છે તેવુ લખ્યુ ન હોય તો તેનો આધાર બનાવી કોઇ પણ રાજ્ય સરકાર વળતરની રકમ ચુકવવાનો ઇનકાર કરી શકે નહીં. જિલ્લા અધિકારીઓએ આરટીપીસીઆર જેવા પુરાવાઓને આધારે કોરોનાથી મૃત્યુ થયું […]Continue Reading
રાષ્ટ્રીય
તાજેતરમાં જ યુનાઇટેડ નેશન્સના સેક્રેટરી જનરલ એંતોનિયો ગુટારેસે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કલાયમેટ ચેન્જ સહિતના અનેક મુદ્દા ઉઠાવ્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે અમે દરેક મહાદ્વીપમાં ચેતવણીના સંકેત જાેઇ રહ્યાં છીએ.લંડનમાં પર્યવારણ બચાવવા માટે દેખાવો કરી રહેલા ૩૮ દેખાવકારોની ધરપકડ કરવામાં આવી છે. આ દેખાવકારોએ ચાર રોડ બ્લોક કરી દેતા પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી […]Continue Reading
રાષ્ટ્રીય
કેરળમાં સોમવારે કોરોનાના નવા ૮૮૫૦ કેસો નોંધાયા હતા. જ્યારે વધુ ૧૪૯ લોકોના મોત નિપજ્યા હતા. કોરોનાથી કેરળમાં એક દિવસમાં ૧૭૦૦૭ લોકો સાજા થઇ ગયા હતા. જ્યારે એક્ટિવ કેસો ૧,૨૮,૭૩૬ પહોંચ્યો છે. કેરળમાં ૨૪ કલાકમાં કોરોનાના કુલ ૭૪ હજાર ટેસ્ટ કરવામાં આવ્યા હતા. કેરળના ૧૪ જિલ્લાઓમાં કોરોનાના સૌથી વધુ કેસો છે જેમાં તિરૂઅનંતપુરમમાં સૌથી વધુ ૧૧૩૪ […]Continue Reading
રાષ્ટ્રીય
ટેકનીકલ ખામીને કારણે આ ત્રણેય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠપ થઇ ગયા હતા. ભારતમાં આશરે ૪૧ કરોડ લોકો ફેસબુકનો ઉપયોગ કરે છે જ્યારે ૫૩ કરોડથી વધુ વોટ્‌સએપના યૂઝર્સ છે. તેવી જ રીતે ૨૧ કરોડથી વધુ લોકો ઇંસ્ટાગ્રામનો ઉપયોગ કરે છે. આ પરેશાની વચ્ચે વોટ્‌સએપે પણ ટિ્‌વટ કરીને કહ્યું કે લોકો વોટ્‌સએપનો ઉપયોગ કરવામાં મુશ્કેલીનો સામનો કરી […]Continue Reading
રાષ્ટ્રીય
ગ્લોબલ કોર્પોરેટ સર્વિસ પુરી પાડતી ૧૪ કંપનીઓની લીક થયેલી ૧૧.૯ મિલિયન ફાઇલ્સ છે. આ કંપનીઓ દ્વારા ૨૯,૦૦૦ ઓફ્ફ ધ શેલ્ફ કંપનીઓ અને પ્રાઇવેટ ટ્રસ્ટો સૃથાપવામાં આવ્યા છે જે જાણીતા કરચોરોના સ્વર્ગ દેશો ઉપરાંત સિંગાપોર, ન્યુ ઝિલેન્ડ અને યુનાઇટેડ સ્ટેટસમાં પણ આવી સેવાઓ પુરી પાડે છે. આ દસ્તાવેજાે પ્રાઇવેટ ઓફફશોર ટ્રસ્ટમાં ખડકવામાં આવેલી રોકડ, શેરહોલ્ડિંગ અને […]Continue Reading
રાષ્ટ્રીય
હરિયાણા સરકાર વતી સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી રહેલા સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યું હતું કે ખેડૂતોની સાથે વાતચીત માટે હરિયાણા સરકારે એક પેનલની પણ રચના કરી છે. જાેકે ખેડૂતોએ વાતચીત કરવાની જ ના પાડી દીધી છે. સમગ્ર મામલામાં ખેડૂત સંગઠનોને પણ પક્ષકાર બનાવવાની સરકારને સુપ્રીમે અગાઉ છુટ આપી હતી હવે તેમને નોટિસ પણ પાઠવવામાં આવી […]Continue Reading
રાષ્ટ્રીય
નોબેલ એસેમ્બલીની સભ્ય અને ફિઝિયોલોજીની પ્રાધ્યાપક જુલિન સીરથે જણાવ્યું હતું કે અલ્ફ્રેડ નોબેલે હવે ફિઝિયોલોજી કે મેડિસિનને નોબેલ પ્રાઇઝની યાદીમાં સામેલ કર્યુ હતું તે સમયે તેઓ પોતાની ઇચ્છાને લઈને એકદમ સ્પષ્ટ હતા. તેમણે ખાસ રીતે જણાવ્યું હતું કે તેઓ એક એવી શોધની તપાસમાં છે જેથી માનવ સમાજને ફાયદો થાય. નોબેલ પ્રાઇઝ જીતવાવાળાને એક ગોલ્ડ મેડલ […]Continue Reading
રાષ્ટ્રીય
સિંધ દ્વારા કરાયેલી દલીલને તેમનો પણ ટેકો અને સમર્થન છે. બેન્ચે કહ્યું હતું કે આ અંગે તે પ્રતિવાદી (કેન્દ્ર સરકાર)ને નોટિસ પાઠવે છે અને તેનો જવાબ માંગે છે. ગ્રાહકોના હિતોનું રક્ષમ કરવા એડવોકેટ અશ્વિની ઉપાધ્યાય દ્વારા સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી કરાઇ હતી જેની આજે સુનાવણી રાખવામાં આવી હતી. આ અરજીમાં રિયલ એસ્ટેટમાં જેની સૌથી […]Continue Reading
બોલિવૂડ રાષ્ટ્રીય
મુંબઈ નજીક સમુદ્રમાં ક્રૂઝ શિપ પર ડ્રગ્સ પાર્ટીનો પર્દાફાશ કરી નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)ની ટીમે આઠ જણને પકડયા હતા. એનસીબીએ શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન, તેના મિત્ર અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધમેચાની ધરપકડ કરી રવિવારે કોર્ટમાં હાજર કર્યો હતો.એનસીબીના છાપા દરમિયાન આરોપી પાસેથી કેટલો નશીલો પદાર્થ મળ્યો એની માહિતી સમીર વાનખેડેએ કોર્ટમાં આપી હતી. આરોપી […]Continue Reading