Home Archive by category રાષ્ટ્રીય (Page 1376)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
જેના કારણે વિશ્વના રોકાણકારોમાં ભારે હલચલ મચી ગઈ. વિશ્વ બેંકને આવો ર્નિણય કરવા પાછળનું કારણ ચીને વિશ્વમાં પોતાની ઇમેજ વધારવા ખોટા રસ્તે રેન્કિંગ દ્વારા સારામાં સારી સ્થિતી બતાવીને રોકાણકારોને આંખે પાટા બાંધી પોતાને ત્યાં એટલે કે ચીનમાં અબજાે- અબજાે રૂપિયાનું રોકાણ ખેંચી લીધું હતું. અને આ બાબતનું ચીનનું કૌભાંડ બહાર આવતા વિશ્વ બેન્કની પ્રતિષ્ઠા અને […]Continue Reading
રાષ્ટ્રીય
મહાત્મા ગાંધીએ તેમના સમગ્ર જીવનમાં માત્ર આ બે ફિલ્મો જાેયા તેની પાછળ બીજું એક મોટું કારણ હતું. એવું માનવામાં આવે છે કે બાપુને સિનેમાનો શોખ નહોતો. તેઓ તેને દેશ અને યુવાનો માટે સારું નથી માનતા. એકવાર સિનેમેટોગ્રાફ કમિટી આ મુદ્દે ગાંધીજીનો ઇન્ટરવ્યૂ લેવા માંગતી હતી. આ માટે ગાંધીજીએ કહ્યું- ‘જાે મારા મનમાં ઇન્ટરવ્યૂ આપવાનું હોય […]Continue Reading
રાષ્ટ્રીય
ચીને જિલિન પ્રાંત સ્થિત તેમના હસ્તકની સેટેલાઇટ કંપનીને વર્ષ ૨૦૩૦ સુધીમાં બ્રહ્માંડમાં હોય તેવું તેઓનું જ ૧૩૮ સેટેલાઇટનું નક્ષત્ર બનાવવાની યોજના બનાવી છે. આ ૧૩૦ સેટેલાઇટ એવા અંતરે ગાણિતિક અને ભૌમિતિક અભ્યાસ સાથે તરતા રહેશે કે પૃથ્વીની એક એક ઈંચની તસવીર પ્રત્યેક ૧૦ મીનીટે ચીનના કંટ્રોલ રૂમને મળતી રહેશે. ગયા વર્ષે ૯ સપ્ટેમ્બરે જિલિન વનનાં […]Continue Reading
રાષ્ટ્રીય
કોંગ્રેસમાં ચાલી રહેલા ઘમસાણ અંગે ભાજપે કટાક્ષ કર્યો હતો. કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નક્વીએ શુક્રવારે જણાવ્યું કે, ‘પરિવારે પંજાને અંગત સંપત્તિ બનાવવાના પ્રયત્નમાં આટલી જૂની પાર્ટીને બરબાદ કરી નાખી. અમે એક મજબૂત વિપક્ષ ઈચ્છીએ છીએ, મતભેદો અને ભ્રમથી ભરેલો નહીં.’ આ ઉપરાંત તેમણે કોંગ્રેસને એક બિન ઉત્પાદક સંપત્તિ ઠેરવી દીધી હતી. કોંગ્રેસમાં ચાલી રહેલા ઘમસાણ Continue Reading
રાષ્ટ્રીય
પંજાબથી આવનારા કોંગ્રેસી સાંસદ મનીષ તિવારીએ પણ રાવતના નેતૃત્વ સામે સીધો સવાલ ઉઠાવ્યો હતો. મનીષ તિવારીએ કહ્યું હતું કે, જે લોકોને પંજાબની જવાબદારી સોંપવામાં આવી છે તેમને ત્યાંની સમજણ નથી. પંજાબ કોંગ્રેસમાં રાજકીય ઉથલપાથલ ચાલુ છે. આ બધા વચ્ચે કોંગ્રેસ હાઈકમાને રાજ્યમાં એક ફેરફારની તૈયારી કરી લીધી છે. જાણવા મળ્યા મુજબ ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ […]Continue Reading
રાષ્ટ્રીય
૦૨ ઓક્ટોબરના રોજ ગાંધી જયંતિ ઉપરાંત દેશના બીજા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની પણ જયંતિ છે. શાસ્ત્રીનો જન્મ ૦૨ ઓક્ટોબર, ૧૯૦૪ના રોજ થયો હતો. તેમની સાદગી અને સાહસથી સૌ કોઈ પરિચિત છે. ૧૯૬૫ના યુદ્ધની વાત કરીએ તો જ્યારે ૧૯૬૨ના યુદ્ધમાં ભારત ચીન સામે હારી ગયું હતું ત્યારે પાકિસ્તાનને એવો ભ્રમ બેસી ગયેલો કે ભારતીય સેનાની બાજુઓમાં […]Continue Reading
રાષ્ટ્રીય
કોરોના રસીના ભારતના સર્ટિફિકેટને માન્યતા ન મળવાના કારણે ભારતમાં રસીના બે ડોઝ લઈ ચૂક્યા હોય તેવા લોકો સાથે પણ રસી ન લીધી હોય તેવું વર્તમન કરાઈ રહ્યું છે. વધુમાં કોરોના રસી અંગે ગયા મહિને બ્રિટને લાગુ કરેલા નિયમો હેઠળ અમેરિકા, ઈઝરાયેલ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોના રસીના પૂરા ડોઝ લઈ ચૂકેલા નાગરિકોને ઈંગ્લેન્ડમાં ૪થી ઑક્ટોબરથી પ્રવેશની […]Continue Reading
રાષ્ટ્રીય
જાે સરકારનો સોદો ટાટા સાથે પાક્કો થાય તો વિમાન કંપનીની ૬૮ વર્ષ બાદ ઘરવાપસી થશે. ટાટા જૂથે ઓક્ટોબર ૧૯૩૨માં ટાટા એરલાઈન્સના નામથી એર ઈન્ડિયાની શરૂઆત કરી હતી. ૧૯૪૭માં દેશની આઝાદી બાદ એક રાષ્ટ્રીય એરલાઈન્સની જરૂર અનુભવાઈ. તેવામાં ભારત સરકારે એર ઈન્ડિયામાં ૪૯ ટકા ભાગીદારીનું અધિગ્રહણ કરી લીધું. ત્યાર બાદ ૧૯૫૩માં ભારત સરકારે એર કોર્પોરેશન એક્ટ […]Continue Reading
રાષ્ટ્રીય
આર્મી ચીફની આ યાત્રા ઘણી મહત્વની માનવામાં આવી રહી છે. ગયા વર્ષે મે થી ભારત અને ચીનની વચ્ચે પૂર્વી લદ્દાખમાં સીમા વિવાદ ચાલી રહ્યો છે. આ કેટલાક વાતચીત બાદ પણ હજુ પૂર્ણ રીતે ઉકેલ આવ્યો નથી. ગયા વર્ષે ૧૫ જૂને પૂર્વી લદ્દાખના ગલવાનમાં ભારત અને ચીનની સેનાની વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. જેમાં ભારતીય સેનાના […]Continue Reading
રાષ્ટ્રીય
રાહુલ ગાંધીએ જે વીડિયો પોસ્ટ કરી છે તેમાં મહાત્મા ગાંધીનું સત્યાગ્રહ આંદોલન અને ખેડૂત આંદોલન છે. આ વીડિયોની શરૂઆતમાં લખ્યું છે કે, ‘સત્યાગ્રહ ત્યારે અને અત્યારે.’ બાપુએ અસત્ય અને અન્યાય વિરુદ્ધ સત્યાગ્રહ કર્યો હતો, આજે અન્નદાતા સત્યાગ્રહ કરી રહ્યા છે. ત્યાર બાદ વીડિયોમાં ખેડૂતો પર જે લાઠીચાર્જ થયો હતો તેના ફુટેજ બતાવ્યા છે. સાથે જ […]Continue Reading