Home Archive by category રાષ્ટ્રીય (Page 1377)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
વડાપ્રધાન મોદીએ ટ્‌વીટમાં લખ્યું હતું કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમની જન્મ જયંતિ પર વિનમ્ર શ્રદ્ધાંજલિ. પૂજ્ય બાપુનું જીવન અને આદર્શ દેશની દરેક પેઢીને કર્તવ્ય પથ પર ચાલવા માટે પ્રેરિત કરતા રહેશે. વડાપ્રધાન મોદીએ દેશના પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને શ્રદ્ધાંજલિ અર્પિત કરતા લખ્યું હતું કે, મૂલ્યો અને સિદ્ધાંતો પર આધારીત તેમનું જીવન દેશવાસીઓ માટે હંમેશા […]Continue Reading
રાષ્ટ્રીય
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે કેટલાક અન્ય રાજકીય દળ આ ત્રણ કૃષિ કાયદા જેવા સુધારને જ લાગુ કરી રહ્યા છે પરંતુ હવે તેમણે સમગ્ર રીતે યુ-ટર્ન લીધો છે અને બૌદ્ધિક બેઈમાનીનુ પ્રદર્શન કર્યુ છે. તેઓ સમગ્ર રીતે ઉપેક્ષા કરી રહ્યા છે કે ખેડૂતોને શુ લાભ મળશે? તેઓ માત્ર એ શોધી રહ્યા છે કે તેમને […]Continue Reading
રાષ્ટ્રીય
કતારના વિદેશ મંત્રી શેખ મોહમ્મદ બિન અબ્દુલ રહેમાન અલ થાનીએ જણાવ્યુ કે યુરોપિયન ફોરેન પોલિસી ચીફ જાેસેફ બોરેલની સાથે વાતચીત કરી અને કેટલાક મુદ્દા સહિત અફઘાનિસ્તાનમાં યુવતીઓના શિક્ષણ પર રોકને નિરાશાજનક ગણાવી. તેમણે કહ્યુ કે તાજેતરમાં જ અફઘાનિસ્તાનમાં જે રીતે પગલા ઉઠાવાયા છે, તે દુર્ભાગ્યપૂર્ણ છે. આ જાેઈને ઘણી નિરાશા થઈ છે કે આ કંઈક […]Continue Reading
રાષ્ટ્રીય
મ્યાનમારમાં રોહિંગ્યા મુસલમાનો અને લઘુમતીઓ એક રિપોર્ટમાં ગુટેરસએ કહ્યુ કે એક ફ્રેબ્રુઆરીએ થયેલા બળવા પહેલા મ્યાનમારમાં ત્રણ લાખ ૩૬ હજાર લોકોને વિસ્થાપિત કરવામાં આવ્યા હતા પરંતુ બળવા બાદથી હવે હિંસાના કારણે લગભગ બે લાખ ૨૦ હજાર લોકો આંતરિક રીતે વિસ્થાપિત થઈ ચૂક્યા છે. આ સિવાય ૧૫ હજારથી વધારે લોકો ભારતીય સીમામાં પ્રવેશ કરવામાં આવ્યા છે […]Continue Reading
રાષ્ટ્રીય
વિમાનના માયામી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર લેન્ડ થયા બાદ આ ઘટના ઘટી. આરોપી વિમાનનો ઈમરજન્સી દરવાજાે ખોલીને તેની વિંગ પર બેસી ગયો. અધિકારીઓએ જણાવ્યુ કે ફ્લાઈટ ૯૨૦ કોલંબિયાના કાલીથી બુધવારે રાતે માયામી પહોંચી હતી જે બાદ આ ઘટના ઘટી.એરપોર્ટ ઑથોરિટીએ જણાવ્યુ કે ઘટનાના કારણે કોઈ વિલંબ થયો નથી અને અમેરિકન એરલાઈન્સ ૯૨૦ વિમાનમાં સવાર તમામ યાત્રી […]Continue Reading
રાષ્ટ્રીય
અમેરિકામાં બહારથી આવનારા લોકો પાસેથી ઉપચાર અને સારવારના નામે રૂપિયા લેવાના કેટલીય રીત છે. એક ટ્‌વીટર યુઝર્સે દાવો કર્યો, આ અમેરિકી સ્વાસ્થ્ય સેવા છે, મને એક વાર મનોચિકિત્સકની સાથે પોતાની સાથે ઘટેલી ઘટનાનો ઉલ્લેખ કરવા માટે બિલ મોકલ્યુ હતુ.સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે જેમાં અમેરિકી મહિલાએ દાવો કર્યો છે કે સર્જરી […]Continue Reading
રાષ્ટ્રીય
ઉત્તર કોરિયાએ લાંબા વિરામ પછી શક્તિશાળી મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું. એન્ટી એરક્રાફ્ટ વિમાનના ચોથા તબક્કાનું પરીક્ષણ કરીને ઉત્તર કોરિયાએ તંગદિલી વધારી છે. અમેરિકા-ઉત્તર કોરિયા વચ્ચે આ પરીક્ષણથી સંઘર્ષ વધી શકે છે. દક્ષિણ કોરિયાના ડિફેન્સ એક્સપર્ટ્‌સના કહેવા પ્રમાણે દક્ષિણ કોરિયાએ વિમાનને તોડી પાડતી મિસાઈલનું પરીક્ષણ કર્યું તેની રેન્જ ૪૦૦ કિલોમીટરની હોવાની શક્યતા છે. એ Continue Reading
રાષ્ટ્રીય
૨૦ ડિસેમ્બરના રોજ તેને સજા સંભળાવવામાં આવશે. જાે કે ત્યાં સુધી તેને કસ્ટડીમાં જ રાખવામાં આવશે. કોર્ટમાં રજૂ કરવામાં આવેલા દસ્તાવેજાે અનુસાર વિભિન્ન પ્રકારની યુક્તિઓનો ઉપયોગ કરીને પીડિતોને છેતરવામાં આવ્યા હતાં. તેમને વેસ્ટર્ન મની અને મનીગ્રામ જેવા માધ્યમથી નાણા મોકલવાના નિર્દેશ પણ આપવામાં આવ્યા હતાં. આવા જ પ્રકારની એક યોજનામાં ટેકનિકલ સપોર્ટ માટે પીડિતોને સહાયતાની […]Continue Reading
રાષ્ટ્રીય
વેસ્ટર્ન થીયેટર કમાન્ડ પીએલએનો મહત્વનો ભાગ છે, જે ભારત સાથે ચીનની સરહદો સંભાળે છે. ચીને ગયા મહિને જ જનરલ વાંગ હૈજિઆંગની વેસ્ટર્ન થીયેટર કમાન્ડના નવા કમાન્ડર તરીકે નિમણૂક કરી હતી. આ સાથે ભારત સાથે પૂર્વીય લદ્દાખમાં તણાવપૂર્ણ સિૃથતિ વચ્ચે ચીને ચોથી વખત વેસ્ટર્ન થિયેટર કમાન્ડના કમાન્ડરની બદલી કરી હતી. સરકારી સૂત્રોએ કહ્યું કે, ગુપ્તચર વિભાગના […]Continue Reading
રાષ્ટ્રીય
બ્રિટન જેવા વિકસિત અને સાધન સંપન્ન દેશમાં આવી સ્થિતિ સર્જાવાનું કારણ જાણવું જરૂરી છે. બ્રિટનની ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સના કહેવા પ્રમાણે છેલ્લા એક વર્ષમાં દેશમાં ભારે વાહન ચલાવતા ડ્રાઈવર્સની સંખ્યામાં ૭૦,૦૦૦ જેટલો ઘટાડો આવ્યો છે. ડ્રાઈવરની આ તંગી વિસ્ફોટ સ્તરે પહોંચી છે. હાલ દેશમાં માંગ અને પુરવઠાના ચક્રને સંતુલિત કરવા માટે વધારાના એક લાખ ડ્રાઈવર્સની […]Continue Reading