આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ પણ ત્રણ વર્ષની ઉચ્ચ સપાટીએ પહોંચી ગયા છે. હાલમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ૭૮.૬૪ ડોલરના ભાવે વેચાઇ રહ્યું છે. ક્રૂડના ભાવ વધવાને કારણે જ સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન(આઇઓસી), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ(બીપીસીએલ) અને હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ(એચપીસીએલ)ને ભાવ વધારવાની ફરજ પડી છે. ૨૪ સપ્ટેમ્બર Continue Reading



















Recent Comments