Home Archive by category રાષ્ટ્રીય (Page 1382)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારના વલણની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે કોઈ પાસે સત્તા છે એ કારણથી ગમે તેવા ર્નિણયો ન લઈ શકાય. આ યુવા ડોક્ટરોના ભવિષ્ય માટે બહુ જ મહત્વની બાબત છે. છેલ્લી ઘડીએ પરિવર્તન કરીને ડોક્ટરોને ભ્રમિત કરવામાં આવે તે યોગ્ય નથી. આ ડોક્ટરો મહિનાઓથી નીટની તૈયારી કરે છે અને તમે છેલ્લાં મહિનામાં પેટર્ન […]Continue Reading
રાષ્ટ્રીય
ભાજપના પ્રમુખ શ્રીકાંત મજુમદારનો દાવો હતો કે ટીએમસીના ટેકેદારો દ્વારા ભૂતપૂર્વ પ્રમુખ દિલીપ ઘોષને લાતો મારવામાં આવી હતી, મુક્કા મારવામાં આવ્યા હતા અને ધક્કે ચઢાવાયા હતા. જડુ બાબુર બાઝાર નજીક બનેલી આ ઘટનામાં ભાજપના એક કાર્યકરને પણ ઇજા થઈ હતી. પ્રચારના અંતિમ દિવસે ભાજપના અગ્રણી નેતાઓ ભવાનીપોરમાં પ્રચાર માટે આવ્યા હતા. ટીએમસીના ટેકેદારો અને સમર્થકોએ […]Continue Reading
રાષ્ટ્રીય
યુએસ મરિન કોર્પ્સના છેલ્લા ૨૪૬ વર્ષના ઇતિહાસમાં સુખબિરસિંઘની પાઘડી એ પ્રથમ ઘટના છે કેમ કે યુએસ મરિન કોર્પ્સ પોતાના નિર્ધારિત કરેલા ગણવેશમાં છૂટછાટ આપવામાં કોપિણ પ્રકારનું સમાધાન કરતું નથી એમ અહેવાલમાં કહેવામાં આવ્યું હતું. હવે મારે એ નક્કી કરવાનુ રહેતુ નથી કે મારે મારો ધર્મ પસંદ કરવો જાેઇએ કે મારો દેશ પસંદ કરવો જાેઇએ. હવે […]Continue Reading
રાષ્ટ્રીય
બ્રેક્ઝિટ અને કોવિડ-૧૯ની મહામારીના કારણે બ્રિટનની આખી સપ્લાય ચેઇન ખોરવાઇ ગઇ છે અને દેશમાં ટ્રકોના ડ્રાઇવરોની ભારે અછત ઉભી થઇ છે જેના પગલે યુરોપના દેશો જાેઇએ તેટલું પેટ્રોલ અને ડીઝલ છે પરંતુ તેને બ્રિટન સુધી લાવનારી ટ્રકોના ડ્રાઇવરો નથી જેથી સમગ્ર દેશમાં ઇંધણની કારમી તંગી સર્જાઇ છે. પેટ્રોલ રિટેઇલર્સ એસોસિયેશનના પ્રમુખ બ્રાયન મેડરસને કહ્યું હતું […]Continue Reading
રાષ્ટ્રીય
( ભારત દેશમાં હાલ ચુંટણીઓ અને બદલીઓના ધમધોકાર ચાલુ છે એમાં રાજકીય પક્ષોમાં અદલા બદલીનો દોર તો ક્યાંય રાજીનામું આપી પક્ષપલ્ટો કરવાનું જાેવા મળી રહ્યું છે એવામાં હાલ પંજાબ પર સૌની નજર કેન્દ્રિત છે એવામાં પંજાબમાં હાલ સીએમ બદલાયા ત્યારબાદ મંત્રીમંડળમાં ફેરફારો થયા અને અચાનક પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજાેત સિંહ સિદ્ધુએ રાજુનામુ આપતા અડકંપ મચ્યો […]Continue Reading
રાષ્ટ્રીય
કેનેડાની સરકારના ર્નિણયને આવકારતા કેનેડા ખાતેના ભારતના હાઇ કમિશ્નર અજય બિસરિયાએ કહ્યું હતું કે બંને દેશો વચ્ચેની હવાઇ મુસાફરીને હળવી અને સામાન્ય બનાવવાની દિશામાં આ એક નિર્ણાયક પગલું છે. પ્રતિબંધ ઉઠી જતાં હવે એર કેનેડા અને એર ઇન્ડિયા દિલ્હીથી ટોરન્ટો અને વેનકુંવરની ૨૭ સપ્ટેમ્બરથી દૈનિક સીધી ફ્લાઇટ શરૂ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. જાે […]Continue Reading
રાષ્ટ્રીય
રાષ્ટ્રની સામાન્ય પ્રજાના પ્રશ્નોના સંતોષકારક નિરાકરણ લાવવામાં આ યુનિવર્સીટમાં ચાલતા અભ્યાસક્રમો મદદરૂપ બની રહેશે. આ પ્રસંગે ગુજરાત હાઇકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટીસ આર.એમ.છાયા, રાજ્યના કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર જે.એન.વ્યાસ તેમજ રાજ્ય વડી અદાલતના વરિષ્ઠ ન્યાયમૂર્તિઓ, ન્યાયવિદો, Continue Reading
રાષ્ટ્રીય
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર આરંભથી જ જાતિ આધારિત વસ્તી કરાવવાની તરફેણ કરી રહ્યા છે, અને તએથી જ તેમણે ગત ૨૩ ઓગસ્ટના રોજ રાજ્યના તમામ પક્ષોના પ્રતિનિધિઓને સમાવતા એક ૧૦ સભ્યોના સર્વપક્ષીય પ્રતિનિધિમંડળની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત કરી હતી અને આવનેદનપત્ર આપી જાતિ આધારિત વસ્તી હાથ ધરવાની માંગણી કરી હતી. આ મુલાકાત દરમ્યાન નીતિશ કુમારે […]Continue Reading
રાષ્ટ્રીય
આંધ્રપ્રદેશના મંડાસાના દરિયાકાંઠા નજીક દરિયામાં રહેલી બોટ વાવાઝોડાના કારણે પલટી જતાં તેમાં રહેલા પાંચ માછીમાર દરિયામાં પડયા હતા અને હજુ તેઓ લાપતા છે અને તેમની શોધખોળ ચાલી રહી છે. આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લાના કલેક્ટર સુમિત કુમારનું કહેવું છે આગામી કેટલાંક કલાકો દરિયાકાંઠાના વિસ્તારો માટે ખૂબ જ ગંભીર છે. અહીં ૯૦થી ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન […]Continue Reading
રાષ્ટ્રીય
યોગી સરકારે રવિવારે મંત્રીમંડળમાં એક બ્રાહ્મણ, બે દલિત, એક એસટી અને ત્રણ ઓબીસી નેતાઓનો સમાવેશ કર્યો હતો. યુપીએ સરકારમાં કેન્દ્રીય માનવ સંશાધનના રાજ્યમંત્રી રહી ચૂકેલા જિતિન પ્રસાદને ભાજપમાં જાેડાયા ત્યારથી મંત્રીપદ અપાવાનું નિશ્ચિત મનાતું હતું. જાેકે, ઉત્તર પ્રદેશના મંત્રીમંડળનું વિસ્તરણ એવા સમયે કર્યું છે જ્યારે રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં હવે પાંચ જ મહિનાનો સમય બાકી Continue Reading