Home Archive by category રાષ્ટ્રીય (Page 1383)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્યે એક ટ્‌વીટમાં જણાવ્યું હતું કે, ભાજપના સાંસદ પર હુમલો કરનારા બધા જ લોકો સામે ઝડપી અને આકરાં પગલાં લેવાનો આદેશ આપી દેવાયો છે.પ્રતાપગઢ જિલ્લાના સાંગિપુર બ્લોકમાં ગરીબ કલ્યાણ મેળા દરમિયાન ભાજપના સાંસદ સંગમલાલ ગુપ્તા સાથે મારપીટ થઈ હતી. આ ઘટનામાં સંડોવાયેલ એક પણ વ્યક્તિને છોડવામાં નહીં આવે. ગુપ્તાએ તેમની […]Continue Reading
રાષ્ટ્રીય
ખેડૂત નેતા રાકેશ ટિકૈતે પણ લોકોને વિનંતી કરી હતી કે, સાંજના ૪ઃ૦૦ વાગ્યા સુધી ઘરની બહાર ન નીકળતા નહીં તો જામમાં ફસાઈ જશો. જાેકે રાકેશ ટિકૈતે કહ્યું હતું કે, કોઈ પણ એમ્બ્યુલન્સ કે અન્ય કોઈ જરૂરી વાહનને નીકળવા માટે રસ્તો આપવામાં આવશે. ખેડૂત સંગઠનોએ કૃષિ કાયદાના વિરોધમાં આજે ભારત બંધની જાહેરાત કરેલી છે. ખેડૂત સંગઠનોનું […]Continue Reading
રાષ્ટ્રીય
ખેડૂતોને દિલ્હીની સરહદે ધરણાં પર બેસે ૩૦૦ દિવસ કરતા પણ વધારે સમય થઈ ગયો છે. ખેડૂત નેતાઓ અને સરકારના પ્રતિનિધિઓ વચ્ચે ૧૦ તબક્કાની વાતચીત પણ થઈ હતી જેનું કોઈ પરિણામ ન આવ્યું. છેલ્લે જાન્યુઆરી મહિનામાં ખેડૂતો અને સરકાર વચ્ચે અંતિમ વખત વાતચીત થઈ હતી.કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હી બોર્ડર ખાતે ખેડૂતોનું પ્રદર્શન હજું પણ ચાલુ જ […]Continue Reading
રાષ્ટ્રીય
વડાપ્રધાન મોદીએ લાલ કિલ્લા પરથી આ યોજનાની ઘોષણા કરી હતી. આ યોજનાને શરૂઆતમાં અમુક રાજ્યોમાં પાયલટ પ્રોજેક્ટ અંતર્ગત લાગુ કરવામાં આવશે અને ત્યાર બાદ સમગ્ર દેશમાં તેનો વિસ્તાર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા પહેલા આયુષ્માન યોજના લાગુ કરવામાં આવી હતી જેના અંતર્ગત દરેક વ્યક્તિને ૫ લાખ રૂપિયા સુધીની ફ્રી સારવારની વ્યવસ્થા કરવામાં […]Continue Reading
રાષ્ટ્રીય
ભોપાલમાં ૧૯ વિપક્ષી દળોએ ભાજપના નેતૃત્વવાળી રાજ્ય અને કેન્દ્ર સરકારની નીતિઓ વિરૂદ્ધ ધરણાંનું આયોજન કર્યું હતું. આ ધરણાંમાં પોતાના સંબોધન દરમિયાન દિગ્વિજય સિંહે ભાજપ અને આરએસએસ પર બરાબરના શાબ્દિક પ્રહારો કર્યા હતા. દિગ્વિજય સિંહે કહ્યું હતું કે, આ સાચો સમય છે જ્યારે ભાજપ અને આરએસએસની વિચારધારા સામે લડવા માટે તમામ દળોએ એક મંચ પર આવવું […]Continue Reading
રાષ્ટ્રીય
ભારત ની પ્રાચીન ભવ્ય અને દિવ્ય વિરાસત ની ઘર વાપસી માટે ગર્વ આનંદની ક્ષણ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના અમેરિકન પ્રવાસની એક આ પણ બહુ મોટી ઉપલબ્ધિ છે કે ભારતનો પ્રાચીન વારસો ભારત પાછો આવી રહ્યો છે.અમેરિકાથી ૧૫૭ ભારતીય કલાકૃતિઓ અને  પ્રાચીન અવશેષો ભારત પાછા લેતા આવશે. એમાં હિન્દુ, બૌદ્ધ અને જૈન મૂર્તિઓનો સમાવેશ છે.આ ૧૫૭ […]Continue Reading
રાષ્ટ્રીય
રોહિતની વાત કરીએ તો, વિરાટ કોહલીના ટી૨૦ ક્રિકેટમાં વર્લ્‌ડ કપ પછી કેપ્ટન્સી છોડવાના ર્નિણય પછી હિટમેનનું નામ કેપ્ટન્સી માટે સૌથી આગળ પડતું ચાલી રહ્યું છે. રોહિત વર્લ્‌ડ કપ ટી૨૦માં વાઇસ કેપ્ટન છે. કોહલીએ કામ ભારણનું કારણ આપતા ટી૨૦ ક્રિકેટમાંથી કેપ્ટન્સી પદ છોડવાનો ર્નિણય લીધો છે. જેને લઇ ઘણી ચર્ચાઓ ચાલી રહી છે.ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓપનર […]Continue Reading
રાષ્ટ્રીય
દેશમાં પહેલીવાર એવું બનશે કે કોઇ પ્રાઇવેટ કંપની એરક્રાફ્ટ મેન્યૂફેકચરીંગથી માંડીને અસેંબલિંગ, ટેસ્ટીંગ, કવોલીફાઇંગ, ડિલીવરી અને મેઇન્ટેનન્સનું કામ કરશે. એ રીતે જાેઇએ તો મોદી સરકારના મહત્ત્વાકાંક્ષી મેક ઇન ઇન્ડિયા પ્રોગ્રામમાં એરક્રાફટ મેન્યૂફેકટરીંગ સેક્ટરમાં આ પહેલો પ્રોજેક્ટ હશે. ટાટા ગ્રુપના માનદ ચેરમેન રતન ટાટાએ ટવીટ કરીને જાણકારી આપી છે કે ઝ્ર૨૯૫ એરક્રાફટ બનાવવા માટે Continue Reading
રાષ્ટ્રીય
પોલીસે મહંતના રૂમમાંથી કથિત સુસાઈડ નોટ પણ જપ્ત કરી હતી. મહંત નરેન્દ્ર ગિરિને આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપમાં ત્રણ લોકો આનંદ ગિરિ, આદ્યા તિવારી અને સંદીપ તિવારીને યુપી પોલીસ પહેલા જ ધરપકડ કરી ચૂકી છે. સીબીઆઈ તપાસ કરશે કે મહંતનુ મૃત્યુ હત્યા કે આત્મહત્યા છે.સીબીઆઈ અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરિના મોત મામલે ઔપચારિક તપાસ આજથી […]Continue Reading
રાષ્ટ્રીય
: અમેરિકન પ્રમુખ જાે બાઈડેન દ્વારા આયોજિત ક્વાડ જૂથની સૌપ્રથમ વ્યક્તિગત બેઠકમાં ભાગ લેતાં પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન યોશિહિદે સુગાએ દ્વિપક્ષીય સંબંધોની ચર્ચા માટે વ્યક્તિગત બેઠક કરી હતી. આ બેઠકમાં તેમણે મુક્ત અને સમાવેશક ભારત-પેસિફિક પ્રદેશ પર ભાર મૂક્યો હતો. વધુમાં તેમણે અફઘાનિસ્તાન સહિત વર્તમાન વૈશ્વિક ઘટનાક્રમો અંગે ચર્ચા કરી હતી. આ […]Continue Reading