દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડી. એન. પટેલ અને ન્યાયાધીશ અમિત બંસલની બેન્ચે આ બાબતની વધુ સુનાવણી ૨૭મી સપ્ટેમ્બર પર મુલતવી રાખી હતી. આ અરજી સમ્યક ગંગવાલે દાખલ કરી છે. વડાપ્રધાન કચેરી (પીએમઓ)માં અન્ડર સેક્રેટરી પ્રદીપ કુમાર શ્રીવાસ્તવે દાખલ કરેલા સોગંદનામામાં કહેવાયું છે કે, પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે ટ્રસ્ટ તરફથી મળેલા ભંડોળના ઉપયોગની વિગતો સાથે ઓડિટ […]Continue Reading



















Recent Comments