Home Archive by category રાષ્ટ્રીય (Page 1384)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
કમલા હૈરિસને ભારત આવવાનું નિમંત્રણ આપતાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, ”ભારતના લોકો આપનું સ્વાગત કરવાની પ્રતિક્ષા કરી રહ્યાં છે. હું આપને ભારત આવવાનું નિમંત્રણ આપું છું.’ર્ આ પછી કમલા હૈરિસે કહ્યું હતું કે ”ભારત અમેરિકાનું એક મહત્ત્વનું ભાગીદાર છે.” તેમણે ભારત દ્વારા કોવિદ્‌-૧૯ની રસીની શીશીઓની કરેલી નિકાસની પણ પ્રશંસા કરી હતી અને ભારતનાં તે […]Continue Reading
રાષ્ટ્રીય
ભારત અને અમેરિકા બંને દેશો વચ્ચે ગાઢ સંબંધો મજબૂત કરવા, એક સ્વતંત્ર અને ખુલ્લા ઈન્ડો-પેસિફિક પ્રદેશને જાળવી રાખવા અને કોરોના મહામારીથી લઈને જળવાયુ પરિવર્તન સુધીના દરેક મુદ્દાઓ પર પીએમ મોદી સાથે ચર્ચા કરવા હું આતુર છું.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્વાડ શિખર બેઠક પહેલા વ્હાઈટ હાઉસમાં અમેરિકન પ્રમુખ જાે બાઈડન સાથે દ્વિ-પક્ષીય બેઠક યોજી હતી. બાઈડન પ્રમુખ […]Continue Reading
રાષ્ટ્રીય
બ્લેકસ્ટોનના સહ-સ્થાપક, ચેરમેન અને ચીફ એક્ઝિક્યુટિવ સ્ટીફન શ્વાર્ઝમેને વડાપ્રધાન મોદીની પ્રશંસા કરતાં કહ્યું કે, પીએમ મોદી સાથે મારી મુલાકાત ખૂબ જ સારી રહી. બ્લેકસ્ટોને અગાઉથી જ ભારતમાં ૬૦ અબજ યુએસ ડોલરનું રોકાણ કર્યું છે અને આગામી પાંચ વર્ષમાં વધુ ૪૦ અબજ યુએસ ડોલરનું રોકાણ કરવાની કંપનીની યોજના છે. સ્ટીફને કહ્યું કે, ભારત દુનિયામાં રોકાણ માટે […]Continue Reading
રાષ્ટ્રીય
: કૃષિ ક્ષેત્રમાં સરકારની સફળતા ગણાવતા ગૃહમંત્રીએ કહ્યું કે, છેલ્લાં સાત વર્ષમાં મોદીજી ઘણાં પરિવર્તન લાવ્યા છે. ૨૦૦૯-૧૦માં કૃષિ બજેટ ૧૨,૦૦૦ કરોડ રૂપિયા હતું. ૨૦૨૦-૨૧માં કૃષિ બજેટ વધારીને ૧,૩૪,૪૯૯ કરોડ રૂપિયા કરવામાં આવ્યા હતા. અમિત શાહે એવુ પણ કહ્યું કે, ભારતમાં ૯૧ ટકા ગામડાઓમાં સહકારી મંડળીઓ છે. દેશની ૫ ટ્રિલિયનની ઈકોનોમી માટે સહકારી મંડળીઓની જરૂર […]Continue Reading
રાષ્ટ્રીય
દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લાના કેશવા ગામનો રહેવાસી ૧૮ વર્ષીય અનાયત તેના જ મહોલ્લામાં એક ુદુકાનદાર હમીદ ભટને ગોળી મારીને ભાગી છૂટયો હતો. આ ઘટના પછી સલામતી દળોએ ચિત્રી ગામમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસ અધિકારીઓએ અનાયતની સાથે આ વિસ્તારમાં અન્ય બેથી ત્રણ આતંકીઓ પણ હોવાની બાતમી મળી હતી. સુરક્ષા દળોએ આજે સવારે આતંકીઓને ઘેરી […]Continue Reading
રાષ્ટ્રીય
દેશની પુખ્ત વયની વસ્તી પૈકી ૬૬ ટકા લોકોને પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે જ્યારે ૨૩ ટકા લોકોેને બંને ડોઝ આપી દેવામાં આવ્યા છે. ભારતમાં વેક્સીન લીધેલા લોકોને બ્રિટનમાં દસ દિવસ ક્વોરાઇન્ટાઇન રાખવા બ્રિટિશ સરકારના ર્નિણયને ભેદભાવયુક્ત ગણાવ્યો હતો. આજે નવા ૩૧,૯૨૩ કેસો નોંધવામાં આવ્યા પછી દેશમાં અત્યાર સુધીના કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને ૩,૩૫,૬૩,૪૨૧ […]Continue Reading
રાષ્ટ્રીય
પ્રયાગરાજ અને આસપાસના વિસ્તારોમાં નિરંજની અખાડાની ૩૦૦ કરોડથી વધુની સંપત્તિ છે. હરિદ્વાર અને બીજા રાજ્યોમાં પણ આ અખાડાઓની સંપત્તિ છે. એ બધું ગણતરીમાં લઈએ તો અખાડાની સંપત્તિ હજારો કરોડને પાર પહોંચે છે. નિરંજની અખાડાની તો ઉજ્જૈન, જયપુર, આબુ સહિતના શહેરોમાં જમીનો છે. નોઈડા, વારાણસીમાં પણ મંદિરો છે.મહંત નરેન્દ્ર ગિરિની મોતની તપાસ માટે આખરે ઝ્રમ્ૈંની ટીમ […]Continue Reading
રાષ્ટ્રીય
આ ટેન્ક ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ) દ્વારા ડિઝાઇન અને વિકસિત કરવામાં આવ્યું છે. હેવી વ્હીકલ ફેક્ટરીને મળેલા આ ઓર્ડરથી એમએસએમઇ સહિત ૨૦૦થી વધુ ભારતીય કંપનીઓ માટે સંરક્ષણ નિર્માણમાં એક મોટી તક ઉપલબૃધ બનશે અને ૮૦૦૦ લોકોને રોજગારીની તકો ઉપલબૃધ બનશે.સંરક્ષણ મંત્રાલયે ઇન્ડિયન આર્મી માટે૧૧૮ મેઇન બેટલ ટેન્ક(એમબીટી) અર્જુન ખરીદવા માટે રૂ. ૭૫૨૩ કરોડ […]Continue Reading
રાષ્ટ્રીય
એર ઇન્ડિયા વનમાં આ બીજાે વિદેશ પ્રવાસ છે અગાઉ પાડોશી બાંગ્લાદેશનો પ્રવાસ કર્યો હતો. એર ઇન્ડિયા વન પ્લેન પાકિસ્તાનના એર સ્પેસ પરથી ઉડીને વાયા ઇરાન થઇને આગળ વધ્યું હતું. આ વિમાનને અભેદ કિલ્લા સમાન માનવામાં આવે છે. ૯૦૦ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડી શકતા વિમાનમાં ઝામર ઇન્સ્ટોલ કરેલું છે જે દુશ્મનની રડાર સિસ્ટમને જામ કરી […]Continue Reading
રાષ્ટ્રીય
ઇજ્પ્તિના એંટીકિવટીઝ એન્ડ ટૂરિઝમ મંત્રાલયના જણાવ્યા મુજબ આગામી સમયમાં મકબરો સંપૂર્ણ રીતે ખોલી નાખવામાં આવશે. આ પ્રાચીન મકબરાનું સમારકામ ૨૦૦૬થી ચાલતું હતું. જમીનને સ્પર્શતા ભાગ અને દિવાલોનું સમારકામ કરવામાં આવ્યું હતું. સાઉથર્ન ટોબની સાથે સક્કારાની સપાટ જમીન પર ૧૧ પિરામીડ અને સેંકડો મકબરા છે. થોડાક સમય પહેલા પુરાતત્વવિદોને સોહાગ નામના સ્થળે હમિદિયાદ કબરગાહ પાસે પણ […]Continue Reading