Home Archive by category રાષ્ટ્રીય (Page 1405)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા વચ્ચે કાબુલના ગુરુદ્વારાનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો દિલ્હી શીખ ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટીના પ્રમુખ મનજિંદર સિંહ સિરસાએ શેર કર્યો છે. તેમાં જાેવા મળે છે કે તાલિબાન નેતાઓ કાબુલના ગુરુદ્વારા સાહિબ પહોંચ્યા છે. આ વીડિયો બાબતે મનજિંદર સિંહ સિરસા કહે છે કે તાલિબાનોએ કાબુલના ગુરુદ્વારામાં આશરો લીધેલા હિન્દુઓ અને શીખોને […]Continue Reading
રાષ્ટ્રીય
દેશમાં કોરોનાની બીજી લહેરનુ જાેર ઓછુ થયુ છે પણ રોજે રોજ કોરોનાના નવા કેસમાં વધારો ઘટાડો જાેવા મળી રહ્યો છે.છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના નવા ૩૫૭૮૮ કેસ સામે આવ્યા છે અને ૫૧૧ લોકોના મોત થયા છે.જાેકે રાહતની વાત એ છે કે, દેશના ત્રણ મોટા રાજ્યો મધ્યપ્રદેશ , છત્તીસગઢ અને ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી એક […]Continue Reading
રાષ્ટ્રીય
કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાની જન આશીર્વાદ યાત્રાનો આજથી પ્રારંભ થયો છે. ઊંઝા ઉમિયાધામથી તેમણે યાત્રાની શરૂઆત કરી હતી. ત્યારે સંબોધનમાં તેમણે કહ્યું કે, પીએમ મોદીના મંત્રીમંડળમાં સ્થાન મળ્યા બાદ આ મારો પહેલો પ્રવાસ છે. ઉમિયા ધામથી મારા પ્રવાસની શરૂઆત થઈ તેનો મને વિશેષ આનંદ છે. વિશ્વ પ્રસિદ્ધ માર્કેટિંગ યાર્ડમાં આ કાર્યક્રમ થઈ રહ્યો છે. દુનિયાભરમાં […]Continue Reading
રાષ્ટ્રીય
ભરૃચના નર્મદા માર્કેટમાં ગત રાત્રે યુવાન વેપારીની ઘાતકી હત્યાના બનાવનો પર્દાફાશ થયો છે. પોલીસે ધરપકડ કરેલા આરોપીની પત્ની સાથે મરનાર મિત્રના અનૈતિક સંબંધ હોવાના કારણે ૧૨થી વધુ ઘા ઝીકી હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. ભરૃચના નર્મદા માર્કેટમાં આર્યન હુસેન ઝહરૃદ્દીન મન્સુરી નામના યુવાનની જાહેરમાં તિક્ષણ હથિયારના ઉપરાછાપરી ઘા ઝીંકી કરપીણ હત્યા કરી હોવાની ઘટના […]Continue Reading
રાષ્ટ્રીય
દેશની આઝાદીનુ મુખ્ય અંગ ગણાતા કોંગ્રેસ પક્ષનુ દેશમાં શું થવા બેઠું છે તેની પાયાના કાર્યકરોમા વિશેષ ચિંતા વ્યાપી ગઈ છે. એક સમયે દેશભરમાં કોંગ્રેસ પક્ષનો ડંકો વાગતો હતો જ્યારે કે તેના નેતાઓ વિશ્વ સ્તરે છવાયેલા રહેતા હતા. પરંતુ ૧૯૬૯માં કોંગ્રેસના ભાગલા પડ્યા બાદ ઈન્દિરા ગાંધી પ્રેરિત કોંગ્રેસે એ હદે કાઠું કાઢ્યું હતું કે દેશમાતો ઠીક […]Continue Reading
રાષ્ટ્રીય
અફઘાનિસ્તાનમાં તાલિબાનનુ શાસન લાગુ થયુ છે અને ભારતમાં તાલિબાન સમર્થકો હવે ખુલીને તેના સમર્થનમાં વાત કરી રહ્યા છે.જાણીતા શાયર મુનવ્વર રાણાએ તાલિબાનને લઈને ચોંકાવનારુ નિવેદન આપતા કહ્યુ છે કે, જેટલી ક્રુરતા અફઘાનિસ્તાનમાં છે તેનાથી વધારે ક્રુરતા તો આપણે ત્યાં છે.પહેલા રામ રાજ્ય હતુ અને કામરાજ છે. રાણાએ આગળ કહ્યુ છે કે, હિન્દુસ્તાને તાલિબાનથી ડરવાની જરુર […]Continue Reading
રાષ્ટ્રીય
અશરફ દેશનો ખજાનો લૂંટી ભાગ્યા, ઇન્ટરપોલ ધરપકડ કરે ઃ અફઘાનિસ્તાન દૂતાવાસ તાજિકિસ્તાનના અફઘાન દૂતાવાસે ઇન્ટરપોલને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગનીની ધરપકડ કરવાની અપીલ કરી છે. તાલિબાને ૧૫ ઓગસ્ટ ૨૦૨૧ના રોજ અફઘાનિસ્તાન પર કબજાે જમાવ્યો હતો. પરિણામે ખજાનો અને કરોડો રૂપિયા લઇને દેશ છોડીને ભાગી ગયા હોવાનો અશરફ પર આરોપ મુકવામાં આવ્યો છે. અફઘાનિસ્તાનથી ભાગી છુટયાના પહેલા […]Continue Reading
રાષ્ટ્રીય
બદામ, કિસમિસ, અખરોટ સહિત સૂકા મેવાની આયાત બંધ થઈ ગઈબે મહિના પહેલા સુધી પ્રતિ કિલો રૂ. ૫૦૦થી ૬૦૦ના ભાવે વેચાતા બદામનો ભાવ હવે રૂ. ૧,૦૦૦ થઈ ગયો અફઘાનિસ્તાન પર તાલિબાનોના કબજાને કારણે પંજાબમાં કરોડો રૂપિયાનો વેપાર અટકી પડયો છે અને દેશમાં સૂકા મેવા (ડ્રાય ફ્રૂટ)ના ભાવ વધી ગયા છે. પંજાબમાં અફઘાનિસ્તાનથી આવતા સૂકા મેવાનો ભાવ […]Continue Reading
રાષ્ટ્રીય
માલીનું આ નિવેદન શહીદોના પરિવારોનું અપમાન છેઃ બિક્રમ મજીઠિયા પંજાબ કોંગ્રેસના ચીફ નવજાેત સિંહ સિદ્ધુના સલાહકાર મલવિંદર સિંહ માલીએ ફરી એક વખત વિવાદિત નિવેદન આપ્યું છે. મુખ્યમંત્રી અમરિંદર સિંહ પર સાંપ્રદાયિક તણાવ ફેલાવવાનો આરોપ લગાવ્યા બાદ તેમણે દાવો કર્યો છે કે, કાશ્મીર એક અલગ દેશ હતો, ભારત અને પાકિસ્તાને તેના પર ગેરકાયદેસર કબજાે જમાવ્યો હતો. […]Continue Reading
રાષ્ટ્રીય
યુવતી તેની બહેનપણીઓ સાથે સ્વતંત્રતા દિનનો વીડિયો ઉતારવા ગઇ હતી પાકિસ્તાનના લાહોરમાં સ્વતંત્રતા દિન નિમિત્તે એક મહિલા યુટયૂબર સાથે છેડતીની ઘટના સામે આવી હતી. જેને પગલે લાહોર પોલીસ દ્વારા ૪૦૦ લોકોની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર આ મહિલા સાથે છેડતી અને પરેશાનીનો વીડિયો વાઇરલ થયો હતો જે બાદ લાહોર પોલીસ જાગી […]Continue Reading