Home Archive by category રાષ્ટ્રીય (Page 1406)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
ગોરખનાથ એક સંત હતા અને સોનીપતથી ૨૦ કિમી દૂર ગોર્ડ ગામમાં તેમનું એક મંદિર પણ છે ખોટા કામોને વ્યાખ્યાયિત કરવા માટે વપરાતા ‘ગોરખધંધા’ શબ્દના ઉપયોગ પર હરિયાણાની સરકારે પ્રતિબંધ મુકી દીધો છે. મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર દ્વારા આ ર્નિણય લેવામાં આવ્યો છે. તેમણે આ શબ્દના ઉપયોગ પર પ્રતિબંધ મુકવાનું કારણ પણ આપ્યું છે. તેમના કહેવા […]Continue Reading
રાષ્ટ્રીય
રાજ્યમાં નવા ૫૧૩૨ કેસ અને ૧૫૮ દરદીના મોતમુંબઈમાં ૫ના મોત અને નવા ૨૮૩ કેસ મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેર લગભગ વિદાય લીધી એવું ચર્ચાઈ રહ્યું છે. પરંતુ હજી સંકટ ટળ્યું નથી. શનિવાર પછી આજે ફરી મુંબઈ સહિત રાજ્યમાં કોરોનાના નવા દરદીની સંખ્યામાં નજીવો વધારો થયો હોવાનું નોંધાયું છે. મૃત્યુઆંક પણ વધી ગયો છે. સાથોસાથ દરદી સ્વસ્થ […]Continue Reading
રાષ્ટ્રીય
મહારાષ્ટ્રના માજી ગૃહપ્રધાન એન્ફોર્સમેન્ટ વિભાગે પૂછપરછ માટે સમન્સ મોકલ્યા છતાં આજે હાજર રહ્યા નહોતા. ઇડીએ પાંચમી વખત દેશમુખને સમન્સ આપ્યા હતા.બીજીતરફ ઇડીને ઓફિસમાં અરજી લઇને આવેલા વકીલે પૂછપરછ માટે દેશમુખના હાજર ન રહેવા બદલ માહિતી આપી હતી. મની લોન્ડરિંગ કેસમાં ઇડી દ્વારા દેશમુખની ધરપકડની શકયતા છે. આર્થિક ગેરવ્યવહારના પ્રકરણમાં દેશમુખની સામે ઇડી અને સીબીઆઇ તપાસ […]Continue Reading
રાષ્ટ્રીય
હવામાન ખાતાએ એવી માહિતી આપી હતી કે આજે લગભગ ૧૫ દિવસના ડ્રાય સ્પેલ(વરસાદ નહી વરસવો-કોરું આકાશ) બાદ મુંબઇ સહિત મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ફરીથી વરસાદી માહોલ સર્જાયો છે. મુંબઇમાં મંગળવાર રાતથી જ વરસાદ વરસવાનું શરૃ થયું છે.આજે બુધવારે સવારથી આખા મુંબઇમાં મધ્યમથી ભારે વર્ષા થઇ હતી.પશ્ચિમનાં બોરીવલી, કાંદિવલી,મલાડથી લઇને સાંતાક્રૂઝ તથા દાદર, લોઅર પરેલ સુધી અને […]Continue Reading
રાષ્ટ્રીય
અફઘાનિસ્તાનથી અમેરિકી સૈન્ય પરત બોલાવવાના ર્નિણય મુદ્દે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગુસ્સે થયા હતા. તેમણે વર્તમાન રાષ્ટ્રપતિ જાે બાઇડન પર નિશાન સાધતા કહ્યું હતું કે અફઘાનિસ્તાનથી પરત ફરવું એ અમેરિકી ઈતિહાસની સૌથી શરમજનક ઘટના છે.આની પહેલા બાઇડને સોમવારે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તાલિબાન સાથે કરાયેલી ડીલ તેમને Continue Reading
રાષ્ટ્રીય
અફઘાનિસ્તાનની સ્થિતિને લઈને ઁસ્ નિવાસ સ્થાને મંગળવારે બેઠક મળી, જેમાં વડાપ્રધાન મોદીએ અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને સકુશલ પરત કરવાના સુનિશ્ચિત કરવાના નિર્દેશ આપ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ઁસ્ મોદીએ કહ્યું કે ભારત આવતા દરેક અલ્પસંખ્યકની મદદ કરવામાં આવશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ બેઠકમાં ગૃહ મંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને દ્ગજીછ અજીત Continue Reading
રાષ્ટ્રીય
અમરુલ્લાહની તાલિબાન સામે જંગ જારી રાખવાની પ્રતિજ્ઞાઅમરુલ્લાહે પોતાને અફઘાનિસ્તાનનો વર્તમાન કાર્યવાહક રાષ્ટ્રપતિ ગણાવ્યા અફઘાનિસ્તાન પર તાલિબાનના કબ્જા પછી ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને જઈ ચૂક્યા છે. પહેલા કહેવાતું હતું કે અશરફ ગનીએ તાજિકિસ્તાનમાં આશરો લીધો છે, પરંતુ પછી કહેવાયું હતું કે તે તાજિકિસ્તાનથી ઓમાન જતાં રહ્યા હતા. હવે સમાચાર આવ્યા છે કે અશરફ ગનીએ […]Continue Reading
રાષ્ટ્રીય
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ અને સીસીઈએની મુખ્ય બેઠકમાં પામ ઓયલ મિશનને મંજૂરી આપી દેવામાં આવી છે. તેના પર ૧૧ હજાર કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું કે હજુ પણ પામની ખેતી થઈ રહી છે. પરંતુ હવે તેને મોટા સ્તર પર કરવાની તૈયારી છે. તેમણે જણાવ્યું કે ખાદ્ય […]Continue Reading
રાષ્ટ્રીય
દેશમાં બુધવારે કોરોનાના કેસમાં ૧૦ હજારથી વધારેની વૃદ્ધિ નોંધાઈ જેના કારણે સામાન્ય નાગરિકો ઉપરાંત સરકારની ચિંતામાં પણ વધારો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૩૫,૧૭૮ નવા કેસ સામે આવ્યા અને ૪૪૦ લોકોના મોત થયા. તે સિવાય ૩૭,૧૬૯ લોકો સ્વસ્થ થઈને ઘરે પાછા ફર્યા છે. દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ૩,૬૭,૪૧૫ થઈ […]Continue Reading
રાષ્ટ્રીય
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું છે કે કેન્દ્ર સરકારે પહેલા નોટબંધી, પછી જીએસટી અને હવે કૃષિ કાયદા લાવીને ભારતીય અર્થતંત્રની કમર તોડી નાખી છે. તેમણે કહ્યું કે આ ત્રણ કાયદાઓ અર્થતંત્રના અનૌપચારિક ક્ષેત્રને નબળા બનાવવા માટે તૈયાર કરવામાં આવ્યા છે અને સરકારે તે આયોજન પુર્વક કર્યુ છે. જેની અસર એ થઈ છે કે દેશ યુવાનોને […]Continue Reading