મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા બુધવારે દતિયાના પૂરગ્રસ્ત વિસ્તારમાં પહોંચ્યા હતા. લાઈફ જેકેટ પહેરીને તેમણે પૂરગ્રસ્ત સિંધ નદી પાર કરી એનડીઆરએફ અને એસડીઆરએફની બચાવ કામગીરીનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. તેઓ જ્યારે કોટરા ગામ પહોંચ્યા તો તેઓ પૂરના પાણીમાં ફસાઈ ગયા હતા. તેમને એરફોર્સના હેલિકોપ્ટર મારફત પૂરની સ્થિતિમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. હકીકતમાં નરોત્તમ મિશ્રા Continue Reading

















Recent Comments