Home Archive by category રાષ્ટ્રીય (Page 1415)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
ભારતમાં કોરોનાના નવા કેસમાં દરરોજ ઉછાળો નોંધાઈ રહ્યો છે. આ ઉછાળો ધીમી ગતિનો છે જાેકે તેના કારણે ત્રીજી લહેરની ચિંતા અને સંભાવનાઓ વધી રહી છે. ગઈકાલે જ્યાં દેશમાં ૪૨,૯૮૨ નવા કેસ નોંધાયા હતા તેના કરતા દોઢ હજાર કરતા વધુનો ઉછાળો નોંધાયો છે. દેશમાં પાછલા ૧૦ દિવસના આંકડા જાેઈએ તો માત્ર એક દિવસ ૩૦ હજારની નજીક […]Continue Reading
રાષ્ટ્રીય
રિલાયન્સ અને ફ્યુચર ગ્રુપ વચ્ચે ઓગસ્ટ ૨૦૨૦માં ડીલ થઇ હતી, કોર્ટે અંતિમ ચુકાદો ન આવે ત્યાં સુધી ડીલ આગળ ન વધારવાનો આદેશ આપ્યો રિલાયન્સ અને ફ્યૂચર ગ્રુપ વચ્ચે ડીલ વિરૂદ્ધ એમેઝોનની અરજી પર સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા એમેઝોનના પક્ષમાં ર્નિણય સંભળાવવામાં આવ્યો છે. રિલાયન્સ અને ફ્યૂચર ગ્રુપના આશરે ૨૪ હજાર […]Continue Reading
રાષ્ટ્રીય
યુએસ ફાર્મા કંપની જાેનસન એન્ડ જાેનસને તેની સિંગલ ડોઝ કોવિડ-૧૯ રસીના ઈમરજન્સી ઉપયોગ માટે ભારત સરકાર પાસેથી મંજૂરી માંગી છે. કંપનીએ રસીના ઉપયોગ માટે શુક્રવારે અરજી કરી છે. જાેનસન એન્ડ જાેનસને અગાઉ એપ્રિલમાં ભારતમાં તેની રસીની અજમાયશ માટે અરજી કરી હતી. જે આ સપ્તાહે કંપની દ્વારા પાછી ખેંચી લેવામાં આવી હતી. સોમવારે, ભારતીય ડ્રગ રેગ્યુલેટરએ […]Continue Reading
રાષ્ટ્રીય
કેન્દ્રીય રિઝર્વ બેંક(આરબીઆઈ) આજે એટલે કે શુક્રવારે મૌદ્રિક નીતિ સમિતિની સમીક્ષા કરી. કોરોના વાયરસની ત્રીજી લહેરની સંભાવના વચ્ચે આરબીઆઈએ પોતાના મુખ્ય વ્યાજ દરો રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે એલાન કર્યુ કે રેપો રેટ ૪ ટકા પર યથવાત રહેશે. આ સાથે જ આરબીઆઈ ગવર્નરે નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં જીડીપી ગ્રોથ ૯.૫ ટકા […]Continue Reading
રાષ્ટ્રીય
ઉત્તર પ્રદેશની અલ્હાબાદ હાઈકોર્ટે ગુરૂવારના એક ચૂકાદો આપ્યો છે. અદાલતે એક કેસની સુનાવણી કરતા કહ્યું કે, ૧૫ વર્ષથી વધારે ઉંમરની પત્ની સાથે શારીરિક સંબંધ બાંધવો દુષ્કર્મ નહીં માનવામાં આવે. નાબાલિગ પત્નીની સાથે શારીરિક સંબંધ બનાવવાના મામલે હાઈકોર્ટે આરોપી પતિના જામીન અરજી મંજૂર કર્યા છે. આ કેસમાં પતિ પર દહેજ માટે ત્રાસ આપવાનો અને અપ્રાકૃતિક શારીરિક […]Continue Reading
રાષ્ટ્રીય
ભારતમાં રમત-ગમત ક્ષેત્રે અપાતા મહત્વના ખેલ રત્ન પુરસ્કારનું નામ હવે મેજર ધ્યાન ચંદ રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ખેલ રત્ન પુરસ્કારનું નામ મેજર ધ્યાન ચંદના નામે રાખવામાં આવશે. મોદીએ કહ્યું કે મેજર ધ્યાન ચંદના નામે ખેલ રત્ન પુરસ્કાર રાખવા માટે દેશભરમાંથી ઘણાં નાગરિકો રજૂઆત કરી રહ્યા છે. હું તેમના વિચારો અંગે તેમનો આભાર વ્યક્ત […]Continue Reading
રાષ્ટ્રીય
કોરોના વાયરસના કારણે દેશભરમાં ઘણા બાળકો અનાથ થયા છે. આ બાળકોની મદદ માટે મોદી સરકારે આગળ આવીને મોટી જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે કોરોનાના અનાથ બાળકોને ૫ લાખ રૂપિયાનો મફત આરોગ્ય વીમો આપવાનો ર્નિણય કર્યો છે, જેનું પ્રીમિયમ પીએમ કેયર્સ ફંડમાંથી ભરવામાં આવશે. કોરોનાથી પ્રભાવિત બાળકોની સંભાળ લેવાના પગલાંના ભાગરૂપે, ૧૮ વર્ષ સુધીના બાળકોને આયુષ્માન […]Continue Reading
રાષ્ટ્રીય
ઉત્તરપ્રદેશ કોંગ્રેસના પ્રભારી રાજેશ તિવારીએ દાવો કર્યો છે કે પ્રિયંકા ગાંધી યુપીમાં મુખ્યમંત્રી બનશે. સાથેજ તેમણે એવું પણ કહ્યું છે કે જનતા તેમને મુખ્યમંત્રીના રૂપમાં જાેવા માગે છે. પ્રિયંકા ગાંધીના નેતૃત્વમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ દ્વારા લડવામાં આવશે. જેમા દરેક સીટના ઉમેદવાર પણ તેજ પસંદ કરવાની છે. બીજી તરફ જનતાની સાથે સાથે ઉત્તરપ્રદેશના કોંગ્રેસ […]Continue Reading
રાષ્ટ્રીય
જમ્મુ -કાશ્મીરમાં છેલ્લા ત્રણ વર્ષમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે જમ્મુ -કાશ્મીરમાં ૪૦૦ એન્કાઉન્ટર થયા હતા જેમાં ૮૫ સુરક્ષા જવાનો શહીદ થયા હતા. જ્યારે ૬૩૦ આતંકવાદીઓ માર્યા ગયા હતા. સરકારે આ માહિતી આપી હતી. ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે એક પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી. તેમણે કહ્યું કે મે ૨૦૧૮ થી જૂન ૨૦૨૧ સુધી જમ્મુ […]Continue Reading
રાષ્ટ્રીય
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં કટ્ટરપંથીઓએ હિન્દુઓના વધુ એક મંદિરમાં તોડફોડ કરી છે. દિવસ દરમિયાન મંદિર ઉપર થયેલા કાયરતાપૂર્ણ હુમલાનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કટ્ટરપંથીઓની ભીડ મંદિરમાં તોડફોડ કરતી જાેવા મળી રહી છે. પાકિસ્તાની સોશિયલ મીડિયા યૂઝર્સ અનુસાર આ ઘટના પંજાબ પ્રાંતના રહીમ યાર ખાનની પાસે સ્થિત ભોંગ શહેરની હોવાનું સામે આવ્યું છે. […]Continue Reading