Home Archive by category રાષ્ટ્રીય (Page 1420)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
ઝારખંડના ધનબાદમાં મોર્નિંગ વોક કરી રહેલા જિલ્લા તથા સત્ર ન્યાયાધીશ ઉત્તમ આનંદના દુર્ઘટનામાં મોતનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચી ગયો છે. સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનએ સુપ્રીમ કોર્ટને આ સમગ્ર મામલાની સ્વતંત્ર તપાસની માંગ કરી છે. એસસીબીએએ સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે આ મામલાની સ્વતંત્ર તપાસ થવી જાેઈએ કારણ કે જે રીતે ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે, […]Continue Reading
રાષ્ટ્રીય
પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન નિયાજીએ અફઘાનિસ્તાનમાં ખૂનની હોળી ખેલી રહેલા તાલિબાન આતંકીઓને સામાન્ય નાગરિક ગણાવ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે અમેરિકાએ અફઘાનિસ્તાનમાં બધું જ બર્બાદ કરી નાંખ્યું. ઇમરાને કહ્યું કે પાકિસ્તાનમાં ૩૦ લાખ શરણાર્થી રહે છે અને પાકિસ્તાન કેવી રીતે તેની વિરૂદ્ધ કાર્યવાહી કરી શકે છે. તેમણે કહ્યું કે આ શરણાર્થીઓમાં મોટાભાગના પશ્તૂન છે. […]Continue Reading
રાષ્ટ્રીય
ભારતમાં ફરી કોરોનાના નવા કેસ બે દિવસથી ૪૦ હજારને પાર જતા એક્ટિવ કેસમાં વધારો થયો છે અને આ સાથે મૃત્યુઆંકમાં પણ વધારો થયો છે. ગઈકાલે કોરોનાના નવા ૪૩,૬૫૪ કેસ નોંધાયા હતા અને ૬૪૦ દર્દીઓના મોત થયા હતા. આજે પણ કોરોનાના નવા કેસની સંખ્યા ૪૦ હજારને પાર ગઈ છે, અને સાજા થયેલા દર્દીઓની સંખ્યા ૪૦ હજારની […]Continue Reading
રાષ્ટ્રીય
મોદી સરકારે મેડિકલ કોલેજાેમાં એડમિશનમાં ઓબીસી અને આર્થિક રીતે નબળા વર્ગના છાત્રો માટે અનામત મંજૂર કરી લીધી છે. હવે બંને ગ્રેજ્યુએટ (એમબીબીએસ, બીડીએસ), પોસ્ટ ગ્રેજ્યુએટ અને ડિપ્લોમા સ્તરના મેડિકલ કોર્સીઝમાં પ્રેવશ માટે અન્ય પછાત વર્ગ (ઓબીસી)ના વિદ્યાર્થીઓને ૨૭ ટકા અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને ૧૦ ટકા અનામત મળશે. આ ર્નિણયથી લગભગ ૫૫૫૦ વિદ્યાર્થીઓને લાભ […]Continue Reading
રાષ્ટ્રીય
કોરોનાના કેસની વધતી સંખ્યાને કારણે કેરળ સરકારની ચિંતા વધી ગઈ છે. સરકારે રાજ્યમાં બે દિવસના સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે. કેરળમાં ૩૧ જુલાઈ અને પહેલી ઓગસ્ટના રોજ સંપૂર્ણપણે લોકડાઉનનું પાલન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અહીં કોરોનાના કેસ ફરીથી વધી રહ્યા છે. પાછલા ૨૦ દિવસમાં સૌથી વધારે કેસ ૨૪ કલાકમાં સામે આવ્યા છે. દેશભરના કુલ […]Continue Reading
રાષ્ટ્રીય
જે હથિયારનો ઉપયોગ આતંકવાદીઓ વિરૂદ્ધ થવો જાેઈએ તેનો ઉપયોગ અમારા વિરૂદ્ધ શા માટે થઈ રહ્યો છે, મોદીજી દેશના આત્માને ઇજા પહોંચાડીઃ ગાંધી રાહુલ ગાંધીએ પેગાસસ મુદ્દા પર સંસદમાં પ્રેસ કોન્ફરન્સ કરી છે. તેમનું કહેવું છે કે પેગાસસનો ઉપયોગ ભારત સાથે દેશદ્રોહ છે. હિંદુસ્તાનના સમગ્ર વિપક્ષ અહીં ઊભું છે. તમામ પારથીના નતાઓ છે. અને અમારે અહીં […]Continue Reading
રાષ્ટ્રીય
કોરોનાવાઈરસ વૈશ્વિક રોગચાળાના ફેલાવા દરમિયાન ગૂગલ સર્ચ એન્જિન અને ગૂગલની માલિકીના ઓનલાઈન વિડિયો શેરિંગ અને સોશિયલ મિડિયા પ્લેટફોર્મ યૂટ્યૂબ પર જાહેરખબરનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. ગૂગલે તેના જૂન-ક્વાર્ટરમાં ૬૧.૮૮ અબજ ડોલરની વિક્રમસર્જક આવક નોંધાવી છે. ગૂગલ સર્ચને જાહેરખબરમાંથી ૩૫.૮ અબજ ડોલર (૬૮ ટકા)ની વિક્રમસર્જક આવક થઈ છે જ્યારે યૂટ્યૂબને ૭ અબજ ડોલરની કમાણી થઈ […]Continue Reading
રાષ્ટ્રીય
બસમાં સવાર લોકો પંજાબ અને હરિયાણામાં મજૂરી કરતા હતા અને બિહાર પોતાના ઘરે પાછા ફરી રહ્યા હતા ઉત્તર પ્રદેશના બારાબંકી ખાતે ભારે મોટો રોડ અકસ્માત નોંધાયો છે. એક ટ્રકે બસને પાછળથી ટક્કર મારી દીધી હતી અને અથડામણ એટલી જાેરદાર હતી કે રસ્તા પર મૃતદેહો ફેલાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં ૧૮ લોકો માર્યા ગયા હોવાની પુષ્ટિ […]Continue Reading
રાષ્ટ્રીય
અશ્લીલ ફિલ્મના કેસમાં રાજ કુંદ્રાની જામીન અરજી પર આજે એટલે કે ૨૮ જુલાઈના રોજ સુનાવણી થવાની હતી. કોર્ટે ગઈકાલે એટલે કે મંગળવારે થયેલી સુનાવણીમાં રાજ કુંદ્રાને ૧૪ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો હતો હતો. મંગળવારે બોમ્બે હાઈકોર્ટે કુંદ્રાને તાત્કાલિક રાહત આપી ન હતી. અશ્લીલ ફિલ્મોના નિર્માણ અને કેટલીક એપ્સ દ્વારા તેને અપલોડ કરવાના કેસમાં ૧૯ જુલાઈએ […]Continue Reading
રાષ્ટ્રીય
અમેરિકામાં એક જ દિવસમાં કોરોના કેસોના ૬૧ હજારથી વધારે કેસ સામે આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે લોકોને ફરી માસ્ક પહેરવાની અપીલ કરી છે. દુનિયામાં કોરોનાના કેસોમાં ફરી એકવાર વધારો થઇ રહ્યો છે. દુનિયાભરમાં મંગળવારે ૫ લાખ ૭૭ હજાર ૩૪૮ લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. એ દરમિયાન ૪ લાખ ૪૬ હજાર ૫૦૭ દર્દી કોરોનાથી સાજા થયા […]Continue Reading