Home Archive by category રાષ્ટ્રીય (Page 1421)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
બસવરાજ બોમ્મઈ કર્ણાટકના નવા સીએમ બન્યા છે. રાજભવનમાં રાજ્યપાલ થાવરચંદ ગહેલોતે બોમ્મઈને પદના શપથ અપાવ્યા. આ પહેલા સોમવારના ધારાસભ્ય દળની બેઠકમાં રાજીનામું આપનારા પૂર્વ મુખ્યમંત્રી બી.એસ. યેદિયુરપ્પાએ જ મંગળવાના બોમ્મઈના નામનો પ્રસ્તાવ આપ્યો હતો. આને સર્વસંમતિથી પાસ કરી દેવામાં આવ્યો. ૨૮ જાન્યુઆરી ૧૯૬૦ના જન્મેલા બસવરાજ સોમપ્પા બોમ્મઈ મુખ્યમંત્રીની ખુરશી સંભાળવાથી પહેલા Continue Reading
રાષ્ટ્રીય
કેરળ માટે કાળ બન્યો, કોરોના બીજી લહેર બાદ પહેલીવાર એક દિવસમાં નોંધાયા ૨૨,૦૦૦ નવા કેસ, કોરોનાના નવા ૬૫ ટકા કેસ સાત રાજ્યોમાંથી આવ્યા, પૂર્વભારતમાં કેસોની સંખ્યામાં વધારો દેશમાં રિકવરી રેટ ૯૭.૩૯ ટકા, અત્યાર સુધી ૩,૦૬,૬૩,૧૪૭ સ્વસ્થ થયા, કુલ ૪૪,૬૧,૫૬,૬૫૯ લોકોને વેક્સિન અપાઇભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા કોરોનાના કેસોમાં ૪૭ ટકાનો વધારો નોંધાયો છે. છેલ્લા ૨૪ […]Continue Reading
રાષ્ટ્રીય
બીજેપી અને શિવસેનાના રસ્તાઓ અલગ થયા બાદથી જ બંને પાર્ટીઓના નેતાઓની વચ્ચે ઔપચારિક વાતચીત અને અભિનંદન-શુભકામનાઓ જેવા સંદેશ બંધ હતા, પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને જન્મદિવસના અભિનંદન આપીને સૌને વિચારવા પર મજબૂર કરી દીધા છે. પીએમે ટિ્‌વટર દ્વારા ઠાકરેને પોતાની શુભકામનાઓ મોકલી છે. તેમણે પોતાના ટ્‌વીટમાં લખ્યું છે, Continue Reading
રાષ્ટ્રીય
ભારતમાં કોરોના મહામારી વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે, આ મોટા સમાચાર મુજબ દેશમાં બાળકો માટે કોરોનાની વેક્સિન ઓગસ્ટ મહિનામાં આવી શકે છે. આ સમાચાર મુજબ સ્વાસ્થ્યમંત્રી મસુખ માંડવિયાએ ભાજપ સંસદીય બેઠકમાં આ જણાવ્યું છે. આ પહેલા આ વેક્સિન સપ્ટેમ્બરમાં આવવાના સમાચાર હતા. એઇમ્સના પ્રમુખ ડૉક્ટર રણદીપ ગુલેરીયાએ ગત સપ્તાહે જ કહ્યું હતું કે સપ્ટેમ્બર […]Continue Reading
રાષ્ટ્રીય
કોરોના વાયરસની ઉત્પત્તિ વિશે ઘેરાયેલા ચીન સામે બીજા તબક્કાની તપાસની માંગ કરવામાં આવી રહી છે અને વિશ્વ આરોગ્ય સંગઠને આ માંગને સમર્થન આપ્યું છે અને ચીનને સહયોગ આપવા અપીલ કરી છે. આ બધી બાદતો થતા હવે ચીનના અધિકારીઓ ડબલ્યુએચઓ પર આક્રોશ ઠાલવી રહ્યા છે. ચીને કહ્યું છે કે જાે ડબલ્યુએચઓએ તપાસ કરવી હોય તો ચીની […]Continue Reading
રાષ્ટ્રીય
ચીન અને પાકિસ્તાન જેવા દેશો સાથે તનાવ અને આતંકીઓનો મુકાબલો કરી રહેલી ભારતીય સેના સૈનિકો અને ઓફિસરોની અછત સામે ઝઝૂમી રહી છે. રાજ્યકક્ષાના સંરક્ષણ મંત્રી અજય ભટ્ટે જાણકારી આપતા કહ્યુ છે કે, ભારતીય આર્મીમાં ઓફિસરોની ૭૯૧૨ જગ્યાઓ અને જવાનોની ૯૦૬૪૦ જગ્યાઓ ખાલી છે. વાયુસેનામાં ૬૧૦ અધિકારીઓ અને ૭૧૦૪ સૈનિકોના પદ ખાલી છે અને આ જ […]Continue Reading
રાષ્ટ્રીય
સંસદના ચોમાસુ સત્રની કાર્યવાહી વિપક્ષના હંગામાના કારણે સતત ખોરવાઈ રહી છે. લોકસભામાં મંગળવારે પણ પેગાસસ જાસૂસી કાંડ અને કૃષિ કાયદા મુદ્દે ખુબ હોબાળો મચ્યો. જેના કારણે નારાજ થઈને સ્પીકર ઓમ બિરલાએ વિપક્ષી સાંસદોને ફટકાર લગાવી. લોકસભામાં વિપક્ષી સાંસદોના નારેબાજી વચ્ચે સ્પીકરે પોતાની નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે તમે સદનમાં નારેબાજીની હરિફાઈ ન કરો. આ બધુ […]Continue Reading
રાષ્ટ્રીય
દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો જાેવા મળી રહ્યો છે. ભારતમાં ૧૩૨ દિવસ બાદ કોરોના સંક્રમણના ૩૦ હજારથી ઓછા કેસ દર્જ કરવામાં આવ્યા છે. જાેકે, આ દરમિયાન ૪૦૦થી વધુ લોકોના મોત થયા છે. બીજી તરફ ૪૨ હજારથી વધુ લોકો સ્વસ્થ થયા છે. આ સાથે જ એક્ટિવ કેસની સંખ્યા ૧૨૪ દિવસ બાદ ૪ લાખથી ઓછી થઇ છે. કેન્દ્રીય […]Continue Reading
રાષ્ટ્રીય
૯ જુલાઇ એટલે કે સોમવારથી સંસદનું ચોમાસુ સત્ર શરૂ થયું છે. આજે સતત સાતમા દિવસે વિપક્ષના હોબાળા વચ્ચે સંસદની કામગીરી ઠપ્પ રહી હતી તો બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપ સંસદીય દળની બેઠકમાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારના બીજેપી સંસદીય દળની બેઠકમાં કાૅંગ્રેસ પર જાેરદાર નિશાન સાધ્યું. પીએમ મોદીએ કહ્યું […]Continue Reading
રાષ્ટ્રીય
સમગ્ર દેશ માં કોરોનાની આ બીજી લહેર ઘાતકી બની હતી જેમાં લાખો લોકો ના મોત થયા હતા . ત્યારે સરકાર દ્વારા કોરોના કેસ પર નિયંત્રણ લાવવા સમગ્ર દેશ માં રાજયવાર લોકડાઉન લગાવી દેવામાં આવ્યું હતું. જે અંતર્ગત ગોવા સરકારે રાજ્યમાં કોરોના કફ્ર્યું ૨ ઓગસ્ટ સુધી વધાર્યું છે. મહત્વનું છે કે ૯ મી મેના રોજ રાજ્યમાં […]Continue Reading