Home Archive by category રાષ્ટ્રીય (Page 1423)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂ પૂર્ણિમા અને ધમ્મ દિવસ નિમિત્તે પોતાના સંબોધનમાં દેશવાસીઓને ગુરૂપૂર્ણિમાની શુભેચ્છા પાઠવી હતી. આ સાથે જ તેમણે ભગવાન બુદ્ધને પણ યાદ કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, જ્યાં જ્ઞાન છે ત્યાં જ પૂર્ણિમા છે, ત્યાં જ પૂર્ણતા છે. જ્ઞાન સંસ્કારનું પ્રતીક છે. વડાપ્રધાને ધમ્મચક્ર પ્રવર્તન દિવસ અને અષાઢ પૂર્ણિમાની શુભેચ્છા પાઠવી […]Continue Reading
રાષ્ટ્રીય
મીરાબાઈ ચાનૂએ ટોક્યો ઓલંપિકમાં ઈતિહાસ રચી દીધો છે. મીરાબાઈએ વેટલિફ્ટીંગમાં ૪૯ કિલોગ્રામમાં સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે.વેઇટ લિફ્ટિંગમાં કરનામ મલ્લેશ્વરી પછી ભારત માટે મેડલ મેળવનારા મીરાબાઈ બીજા ખેલાડી બન્યા છે, જેને ભારતને ગૌરવ અપાવ્યુ છે. નોર્થ ઇસ્ટના નાનકડા રાજ્ય મણિપુરમાંથી આવતા મીરાંબાઈએ ભારતને મોટી સફળતા અપાવી છે.જે સમગ્ર દેશ માટે ગૌરવની બાબત છે. ૪૯ […]Continue Reading
રાષ્ટ્રીય
પેગાસસ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરવા જતી વખતે રાહુલ ગાંધીએ કેરીને લઈને જે નિવેદન આપ્યું હતું તેના પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પલટવાર કર્યો છે. યોગીજીએ રાહુલ ગાંધીના કેરીવાળા વીડિયોને ટ્‌વીટ કરીને લખ્યું હતું કે, તમારો ટેસ્ટ વિભાજનકારી છે. પત્રકારોએ કોંગ્રેસી સાંસદ રાહુલ ગાંધીને કેરી અંગે સવાલ કર્યો હતો જેના જવાબમાં તેમણે પોતાને યુપીની કેરી […]Continue Reading
રાષ્ટ્રીય
દેશમાં આર્થિક ઉદારીકરણનો પાયો નાખનાર ભૂતપૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહે અર્થવ્યવસ્થા અંગે સતર્ક કર્યા છે. પૂર્વ વડાપ્રધાને ચેતવણી આપતાં સૂરમાં કહ્યું હતું કે દેશની અર્થવ્યવસ્થાની જેવી ખરાબ હાલત ૧૯૯૧માં હતી, કંઈક એવી જ સ્થિતિ આગામી સમયમાં બનવાની છે. સરકાર આ માટે તૈયાર રહે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ ખુશ અથવા આનંદ કરવાનો સમય નથી, […]Continue Reading
રાષ્ટ્રીય
સુપ્રીમ કોર્ટે એજીઆર લેણાના રિકમ્પ્યૂટેશનની અરજી નામંજૂરી કરી છે. ઉલ્લેખનીય છે કે, ટેલિકોમ કંપનીઓએ એજીઆરની ગણતરી કરવાની પદ્ધતિમાં સુધારણા કે ફેરફાર કરવાની અરજી દાખલ કરી હતી. આ અરજી એરીથમેટિક એરરનો હવાલો આપતા દાખલ કરવામાં આવી હતી. જાે કે વોડાફોન- આઇડિયાને મોટો ઝટકો આપતા સુપ્રીમ કોર્ટે આ અરજી ફગાવી દીધી છે. આ કેસની સુનાવણી જસ્ટિસ એલએન […]Continue Reading
રાષ્ટ્રીય
ઈઝરાયેલી સ્પાયવેયર પેગાસસ દ્વારા જાસૂસીનો વિવાદ અટકવાનું નામ જ નથી લેતો. આ મુદ્દે શુક્રવારે કોંગ્રેસનેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર આકરા પ્રહાર કરીને ગૃહમંત્રી અમિત શાહનું રાજીનામું માગ્યું છે. રાહુલે કહ્યું હતું કે મારો ફોન ટેપ કરવામાં આવ્યો છે. આ મારી પ્રાઈવસીનો મુદ્દો નથી. હું જનતાનો અવાજ ઉઠાવું છું. નરેન્દ્ર મોદીએ આ હથિયારનો આપણા દેશ […]Continue Reading
રાષ્ટ્રીય
જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના સોપોરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. આતંકી અથડામણમાં બે આતંકીઓને ઠાર કરાયા છે. જાે કે ઓપરેશન હજુ પૂરું થયું નથી અને વિસ્તારમાં સર્ચ અભિયાન ચાલુ છે. સેના અને જમ્મુ કાશ્મીર પોલીસે મળીને જાેઈન્ટ ઓપરેશન હાથ ધર્યુ. જમ્મુ અને કાશ્મીર પોલીસના આઈજી વિજયકુમારે જણાવ્યું કે માર્યા ગયેલા આતંકવાદીઓમાંથી એક લશ્કર એ […]Continue Reading
રાષ્ટ્રીય
અશ્લીલ વીડિયો બનાવવાના કેસમાં ફસાયેલ શિલ્પા શેટ્ટીના પતિ અને ઉદ્યોગપતિ રાજ કુંદ્રાની પોલીસ કસ્ટડીનો સમયગાળો ૨૭ જુલાઈ સુધી લંબાવાયો છે. સોમવારે મોડી રાત્રે ક્રાઇમ બ્રાંચની તપાસ બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. રાજની ધરપકડ પૂર્વે મડ આઇલેન્ડ પરના એક બંગલા પર દરોડો પાડવામાં આવ્યો હતો જ્યાંથી ક્રાઈમ બ્રાંચે કેટલાક લોકોને અશ્લીલ વીડિયો શૂટ કરતી વખતે […]Continue Reading
રાષ્ટ્રીય
જમ્મુ કાશ્મીર ખાતે સુરક્ષા દળોને ભારે મોટી સફળતા મળી છે. અખનૂર ખાતે પોલીસે એક ડ્રોનને નીચે પાડી દીધું હતું. જાણવા મળ્યા મુજબ પોલીસને ડ્રોનમાંથી આઈઈડીનો જથ્થો પણ મળી આવ્યો છે. જમ્મુ કાશ્મીરમાં છેલ્લા ૧ મહિનાથી ડ્રોનની ગતિવિધિઓ તેજ થઈ છે. અહીં ૨૭ જૂનના રોજ ભારતીય વાયુસેના સ્ટેશન પર વિસ્ફોટક પાડવા માટે ડ્રોનનો ઉપયોગ થયો હતો. […]Continue Reading
રાષ્ટ્રીય
દેશમાં કોરોનાના કેસોમાં આજે કંઈક ઘટાડો જાેવા મળ્યો છે. આરોગ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલ લેટેસ્ટ આંકડાઓ મુજબ છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૩૫,૩૪૨ નવા કેસ સામે આવ્યા છે જ્યારે ૩૮૭૪૦ લોકો કોરોનાથી રિકવર થઈ ગયા છે. વળી, કોરોનાથી મરનારની વાત કરીએ તો છેલ્લા ૨૪ કલાકમાં ૪૮૩ લોકોના મોત થઈ ગયા છે. આ સાથે જ દેશમાં […]Continue Reading