Home Archive by category રાષ્ટ્રીય (Page 1424)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં ભૂસ્ખલન થયા બાદ કાટમાળમાં દબાઈ જવાથી ૪૪ લોકોના મોત થયા છે. મહાડ વિસ્તારમાં અલગ અલગ ત્રણ જગ્યાએ ભૂસ્ખલન થયું છે. પહાડ ધસી પડવાથી જે કાટમાળ પડ્યો તેમાં અનેક લોકો દટાયા. હવે રેસ્ક્યૂ કરીને લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. જાે કે શુક્રવારે બપોર સુધી ૩૫ મૃતદેહો મળી આવ્યા છે. જ્યારે હજુ પણ […]Continue Reading
રાષ્ટ્રીય
ઓક્સિજનની અછતથી કોરોનાની બીજી લહેર દરમિયાન કોઈ મોત નથી થયુ તેવા કેન્દ્ર સરકારના જવાબ પર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કટાક્ષ કર્યો છે. રાહુલ ગાંધીએ ટિ્‌વટ કરતા કહ્યુ હતુ કે, બધુ યાદ રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે જ્યારથી ઓક્સિજનથી મોત નહીં થયુ હોવાનુ કહ્યુ છે ત્યારથી રાજકીય મોરચે ઘમાસાણ ચાલી રહ્યુ છે. વિપક્ષો […]Continue Reading
રાષ્ટ્રીય
મીડિયા સમૂહ દૈનિક ભાસ્કરના દેશભરમાં ઠેકાણાઓ પર આજે આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે. આવકવેરા વિભાગના દરોડામાં ૮૦૦થી વધુ આવકવેરા અધિકારીઓ અને પોલીસકર્મીઓ સામેલ છે. દૈનિક ભાસ્કરના મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી અને રાજસ્થાનના કાર્યાલયોમાં આવકવેરા વિભાગની ટીમો હાજર છે. સૂત્રોના જણાવ્યાં મુજબ મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી અને રાજસ્થાન સહિત દેશના કેટલાક સ્થળો Continue Reading
રાષ્ટ્રીય
મોન્સૂન સત્ર દરમિયાન સાંસદનાં બંને સત્રોમાં હોબાળો યથાવત્‌ છે. ગુરુવારે વિપક્ષી સાંસદોએ પેગાસસ જાસૂસીકાંડ સહિત બીજા ઘણા મુદ્દાઓ સામે વિરોધપ્રદર્શન કર્યું. પેગાસસ કેસ અંગે રાજ્યસભામાં હોબાળો થતાં ૈં્‌ મંત્રી અશ્વિની વૈષ્ણવ પોતાની વાત પૂરી કરી શક્યા નહીં અને તેમને ભાષણ ટૂંકાવવું પડ્યું હતું. આટલું જ નહીં, પરંતુ આ મુદ્દો લેટર ઝૂંટવી લેવા સુધી પહોંચી ગયો […]Continue Reading
રાષ્ટ્રીય
મુંબઇ સહિત મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં બુધવારે પણ ભારે વરસાદ પડ્યો હતો. ત્યારે આજે પણ ભારે વરસાદની આશંકાને પગલે ભારતીય હવામાન વિભાગ દ્વારા મુંબઇ શહેરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે મહારાષ્ટ્રના જલના, બીડ, નાંદેડ, લાતુર, પરભણી, હિંગોલી, સતારા, પુના, રત્નાગીરી, સિંધુદુર્ગ સહિતના વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.મુંબઇમાં અવિરત વરસાદને પગલે શહેરના અનેક Continue Reading
રાષ્ટ્રીય
મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહ વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. એફઆઈઆરમાં પરમબીર ઉપરાંત મુંબઈ પોલીસના અન્ય પોલીસ અધિકારીઓના નામ પણ છે. એક બિલ્ડરની ફરિયાદના આધારે આ ફરિયાદ દાખલ કરાઈ છે જેમાં ૧૫ કરોડની લાંચનો આરોપ લગાવાયો છે. મરીન ડ્રાઈવ પોલીસ સ્ટેશન ખાતે આ એફઆઈઆર દાખલ કરાવવામાં આવી છે. ફરિયાદકર્તા બિલ્ડરનો આરોપ છે કે, […]Continue Reading
રાષ્ટ્રીય
પંજાબમાં નવજાેત સિંહ સિદ્ધુને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા ત્યાર બાદ પાર્ટીમાં ભાગલા પડી રહ્યા છે. જાણવા મળ્યા મુજબ બુધવારે કોંગ્રેસના જે ધારાસભ્યો નવજાેત સિંહ સિદ્ધુ સાથે મંદિરે દર્શન માટે ગયા હતા તેમાંથી કેટલાક પંજાબ સીઆઈડીની રડાર પર છે. આ ધારાસભ્યો પર કેટલીક ગેરકાયદેસર ગતિવિધિઓ જેમ કે ગેરકાયદેસર ખનન અને ગેરકાયદેસર રીતે દારૂના વેચાણનો આરોપ […]Continue Reading
રાષ્ટ્રીય
પાકિસ્તાનમાં અફઘાનિસ્તાનના રાજદૂતની દીકરીના કથિત અપહરણ બાદ હવે ત્યાં પાકિસ્તાનના એક પૂર્વ રાજદ્વારીની દીકરીની ઈસ્લામાબાદ ખાતે હત્યા કરવામાં આવી છે. જાણવા મળ્યા મુજબ શૌકત મુકાદમની દીકરી નૂર મુકાદમ (૨૭ વર્ષ)ની હત્યા થઈ છે. ઈસ્લામાબાદના સેક્ટર એફ-૭/૪ વિસ્તારમાંથી મંગળવારે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. શૌકત મુકાદમ દક્ષિણ કોરિયા અને કઝાકિસ્તાનમાં પાકિસ્તાનના રાજદૂત રહી ચુક્યા છે. Continue Reading
રાષ્ટ્રીય
કેન્દ્રીય કૃષિ મંત્રા નરેન્દ્ર સિંહ તોમરે ફરી એક વખત જણાવ્યું કે કે નવો કૃષિ કાયદો ખેડૂતોના હિતમાં છે. બિલની કોઈ પણ જાેગવાઈ પર તેમને કોઈ આપત્તિ છે અને તે મુશ્કેલી જણાવશે તો આજે પણ સરકાર ખુલા મનથી તેમની સાથે ચર્ચા કરવા તૈયાર છે. તેમણે સંસદ પરિસરમાં મીડિયાના સવાલો પર આ વાત કહી હતી. કૃષિ મંત્રી […]Continue Reading
રાષ્ટ્રીય
વધુ ૫૦૭ લોકોના મોત નિપજ્યા, એક્ટિવ કેસોમાં વધારોઃ કેરળ – આંધ્ર અને પૂર્વોત્તર સહિત ૧૩ રાજ્યોમાં વધતા સક્રિય કેસે વધારી ચિંતા ભારતમાં પાછલા ૨૪ કલાકમાં કોરોનાના ગઈકાલે નોંધાયેલા કેસ કરતા સામાન્ય ઘટાડો નોંધાયો છે. જ્યારે મૃત્યુઆંક ઘટીને ફરી એકવાર ૫૦૦ની નજીક પહોંચી ગયા છે. ગઈકાલે દેશમાં કોરોનાથી થયેલા દૈનિક મૃત્યુનો આંક ૩,૯૯૮ સાથે ૪૦૦૦ની એકદમ […]Continue Reading