પંજાબમાં કોંગ્રેસ માટે માથાનો દુઃખાવો બની ચૂકેલા સીએમ કેપ્ટન અમરિંદર સિંહ દૃજ નવજાેત સિંહ સિદ્ધુના વિવાદમાં શનિવારે એક નવો વળાંક જાેવા મળ્યો. સિદ્ધુએ પક્ષના પ્રદેશ અધ્યક્ષ સુનીલ જાખરની સાથે પંચકુલા ખાતે તેમના નિવાસસ્થાને મળ્યા. એટલું જ નહીં બંને નેતાઓએ એકબીજાને ગળે લગાડ્યા. આ દરમિયાન પંજાબ કોંગ્રેસના પ્રભારી નેતા હરીશ રાવત પણ ચંદીગઢ પહોંચી ગયા છે. […]Continue Reading


















Recent Comments