Home Archive by category રાષ્ટ્રીય (Page 1427)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
કોરોનાથી બચવા માટેનું બ્રહ્મસ્ત્ર એટલે વેક્સિન પરંતુ હજુ વેક્સિન વિશે ઘણા લોકોમાં ખોટો ભય અને ચિંતા રહેલ જાેવા મળે છે. ખાસ કરીને જ્યારે મનોવિજ્ઞાન ભવનની ટીમ ગ્રામ્ય વિસ્તારોમાં જઈને કાઉન્સેલિંગ કરતી અને વેક્સિન લેવા માટે સમજાવતી ત્યારે મોટાભાગના લોકોએ ભગવાનની માનતા, શ્રીફળ, લાપસી આગળ ધર્યા હતા. જેના પરથી એ લોકોએ કહ્યું કે હવે જાે અમે […]Continue Reading
રાષ્ટ્રીય
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રવિવારે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું અને તેમની સત્તા ભૂખે લોકોને અનાજના કણ-કણ માટે તરસાવ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો. રાહુલ ગાંધીએ એક મીડિયા રિપોર્ટનો હવાલો આપીને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન તાક્યું હતું. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, કોરોના વાયરસ સંકટ દરમિયાન મધ્યમ વર્ગીય ભારતીયોને પણ રાશન […]Continue Reading
રાષ્ટ્રીય
દેશભરમાં ચોમાસાના આગમન બાદ આગામી એક સપ્તાહ સુધી ઉત્તર ભારતમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે સંપૂર્ણ ઉત્તર ભારતમાં આગામી ૧૮થી ૨૧ જુલાઈ સુધી ભારે વરસાદ વરસશે. જ્યારે પશ્ચિમી ક્ષેત્રોમાં ૨૩ જુલાઈ સુધી આ સ્થિતિ રહેશે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે દક્ષિણ પશ્ચિમ ચોમાસાના ફરી સક્રિય થયા બાદ ઉત્તરી ક્ષેત્ર સહિત દેશના અનેક હિસ્સાઓમાં […]Continue Reading
રાષ્ટ્રીય
દક્ષિણી કાશ્મીરના શોપિયાં ખાતે અથડામણ દરમિયાન ૨ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. કાશ્મીરના આઈજીપી વિજય કુમારના કહેવા પ્રમાણે માર્યા ગયેલા આતંકવાદીઓમાં લશ્કરના ટોપ કમાન્ડર ઈશફાક ડાર ઉર્ફે અબૂ અકરમનો પણ સમાવેશ થાય છે. અકરમ છેલ્લા ૪ વર્ષથી કાશ્મીર ઘાટીમાં સક્રિય હતો. આ અથડામણની શરૂઆત રવિવારે થઈ હતી અને લશ્કરના એક ટોપ કમાન્ડર સહિત ૨ આતંકવાદીઓ […]Continue Reading
રાષ્ટ્રીય
સંસદના ચોમાસુ સત્રના પહેલા દિવસની શરૂઆત હંગામા સાથે થઈ છે. લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, વિપક્ષી દળો સરકારને ખેડૂત આંદોલન, મોંઘવારી, બેરોજગારી જેવા મુદ્દે ઘેરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. જાેકે વિપક્ષના હુમલાને નિષ્ફળ બનાવવા માટે સરકારે પણ મોટું પ્લાનિંગ કર્યું છે. જાેકે સત્રના એક દિવસ પહેલા ઁીખ્તટ્ઠજેજ […]Continue Reading
રાષ્ટ્રીય
ટોક્યો ઓલિમ્પિક શરૃ થવાના ગણતરીના દિવસો બાકી છે ત્યાં એક નવો જ વિવાદ છેડાઈ ગયો છે. ઓલિમ્પિક વિલેજમાં ખેલાડીઓની સાચવણી માટે વિવિધ પગલાં લેવાઈ રહ્યા છે ત્યાં એક નવો જ વિવાદ જાગ્યો છે. ઓલિમ્પિક વિલેજમાં લોકો એકબીજાના સંપર્કમાં વધારે આવે નહીં તે ઉપરાંત કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે વધારે તકેદારી રાખવામાં આવી છે. તાજેતરમાં […]Continue Reading
રાષ્ટ્રીય
ચોમાસુ સત્રના પહેલા દિવસે વિપક્ષી સાંસદોના વર્તનથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દુઃખી થયા. લોકસભામાં નવા સાંસદોના શપથ ગ્રહણની સાથે કાર્યવાહી શરૂ કરવામાં આવી. ત્યારબાદ પીએમ મોદી ઉભા થયા અને પોતાના મંત્રીઓનો પરિચય કરાવવાનું શરૂ કર્યું. આ દરમિયાન વિપક્ષી સાંસદોએ હોબાળો શરૂ કરી દીધો. પીએમે કહ્યું કે, તેઓ વિચારીને આવ્યા હતા કે આજે ગૃહમાં ઉત્સાહનો માહોલ હશે, […]Continue Reading
રાષ્ટ્રીય
સંસદના ચોમાસૂ સત્રની આજથી શરૂઆત થઈ રહી છે. આ પહેલા સંસદના પરિસરમાં મીડિયા સાથે ચર્ચા કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાંસદોને શાંતિ વ્યવસ્થા જાળવવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે, “હું તમામ સાંસદોને આગ્રહ કરીશ કે તેઓ સતત પ્રશ્ન પૂછે, વારંવાર પ્રશ્ન પૂછે, પરંતુ શાંત વાતાવરણ રાખે. સરકારને પણ જવાબ આપવાનો પુરતો સમય આપે.” પીએમ મોદીએ […]Continue Reading
રાષ્ટ્રીય
મોંઘો દારુ નવાઈની વાત નથી.ઉંચી કિંમતનો શરાબ પીનારા શોખીનોની પણ દુનિયામાં કમી નથી પણ તાજેતરમાં થયેલી એક હરાજીમાં વ્હિસકીની એક બોટલ એટલા ઉંચા ભાવે વેચાઈ છે કે, તમામ રેકોર્ડ તુટી ગયા છે. મળતી વિગતો પ્રમાણે ૨૫૦ વર્ષ જુની વ્હિસ્કીની બોટલ તાજેતરમાં થયેલી હરાજીમાં ૧.૩૭ લાખ ડોલર એટલે કે લગભગ એક કરોડ રુપિયામાં વેચાઈ છે.તેની મૂળ […]Continue Reading
રાષ્ટ્રીય
પાકિસ્તાનના પીએમ ઈમરાનખાને તાજેતરમાં આરએસએસને લઈને નિવેદન આપ્યુ હતુ.જેનો જવાબ હવે આરએસએસ દ્વારા આપવામાં આવ્યો છે. આરએસએસના આગેવાન ઈન્દ્રેશ કુમારે કહ્યુ છે કે, ઈમરાનખાન પોતાના આતંકી સબંધો પર પડદો પાડવા માટે આરએસએસને દોષ આપી રહ્યા છે.પાકિસ્તાની માનસિકતાવાળા લોકોએ હિન્દુસ્તાનમાં ઝેર રેડીને ભાગલા પડાવ્યા હતા અને એ પછી ૧૯૭૧માં પાકિસ્તાન પોતે જ તુટી ગયુ હતુ. ઉલ્લેખનીય […]Continue Reading