Home Archive by category રાષ્ટ્રીય (Page 1434)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
ગ્રાહકોને મળેલી એક દિવસની રાહત બાદ આજે ફરી સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલમાં ૩૫ પૈસાનો વધારો કર્યો છે જ્યારે ડીઝલના ભાવ પણ ૧૭ પૈસા પ્રતિ લીટર વધારી દીધા છે. આ વધારા બાદ દિલ્હી અને કોલકાતામાં પેટ્રોલ ૧૦૦ રૂપિયાની પાર જતો રહ્યો છે. દિલ્હીમાં આજે પેટ્રોલ ૧૦૦.૨૧ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ ૮૯.૫૩ રૂપિયા પ્રતિ લીટર થઇ […]Continue Reading
રાષ્ટ્રીય
બુધવારે જસ્ટિસ કૌશિક ચંદાએ ચૂંટણીની અરજીની સુનાવણીથી પોતાને અલગ કરવાની મમતા બેનર્જીની વિનંતીને નકારી કાઢી દીધો છે. ન્યાયાધીશે પોતાને અયોગ્ય ઠેરવવા અને ઘટનાઓમાં હેરાફેરી કરવા માટે મમતા બેનર્જી પર ૫ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. મમતા બેનર્જીને આંચકો આપતા કોલકત્તા હાઈકોર્ટે તેમના પર પાંચ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ રકમનો ઉપયોગ કોરોનાથી પ્રભાવિત વકીલોનાં […]Continue Reading
રાષ્ટ્રીય
દિવંગત પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. રંગરાજન કુમારમંગલમના પત્ની કિટ્ટી કુમારમંગલમની મંગળવારે રાતે દિલ્હીના વસંત વિહાર ખાતે આવેલા તેમના નિવાસ સ્થાને હત્યા કરવામાં આવી હતી. હત્યાના આ કેસમાં એક વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવી છે અને અન્ય ૨ આરોપીઓની તપાસ ચાલુ છે. દિલ્હી પોલીસના કહેવા પ્રમાણે ૬૭ વર્ષીય કિટ્ટી કુમારમંગલમના ઘરમાં લૂંટના ઈરાદાથી ઘૂસેલા બદમાશોએ તેમની હત્યા […]Continue Reading
રાષ્ટ્રીય
કોરોનાના કેસમાં પાછલા કેટલાક દિવસથી ઉતાર-ચઢાવ નોંધાઈ રહ્યા છે. સતત ઘટતા કેસ ૩૫ હજારની અંદર પહોંચ્યા બાદ આજે ફરી કેસનો આંકડો ૪૦ હજારને પાર ગયો છે. ગઈકાલની સરખામણીમાં આજે ૯૦૦૦ જેટલા કેસ વધ્યા છે. ગઈકાલે કોરોનાના નવા ૩૪,૭૦૩ કેસ નોંધાયા હતા. નવા કેસની સાથે મૃત્યુઆંક પણ પાછો ૧૦૦૦ની નજીક પહોંચ્યો છે. ગઈકાલે કોરોનાના જે આંકડા […]Continue Reading
રાષ્ટ્રીય
દિગ્ગજ એક્ટર દિલીપ કુમારે ૯૮ વર્ષની ઉંમરમાં હિંદુજા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના જવાથી હિંદી સિનેમાના એક યુગનો અંત થઈ ગયો છે. આજે (૭ જુલાઈ) સવારે સાડા સાત વાગે તેમનું હોસ્પિટલમાં અવસાન થયું હતું. છેલ્લાં એક મહિનામાં તેઓ બેવાર હોસ્પિટલમાં એડમિટ થયા હતા. તેમને જુહૂના કબ્રસ્તાનમાં પાંચ વાગે સુપુર્દ-એ-ખાક કરવામાં હતા. તેમનો પાર્થિવ દેહ […]Continue Reading
રાષ્ટ્રીય
દેશમાં ટિ્‌વટર નવા આઈટી નિયમોને લઈને મનમાની કરી રહ્યું છે. ગત રોજ દિલ્હી હાઈકોર્ટમાં કેન્દ્ર સરકારે એફિડેવિટમાં જણાવ્યું હતું કે, ટિ્‌વટર નવા આઈટી નિયમોનું પાલન કરી રહ્યું નથી. તેવામાં આજે હાઈકોર્ટમાં ટિ્‌વટરે કબૂલ્યું છે કે તેણે નવા આઈટી નિયમોનું પાલન કર્યું નથી. જેના પર હાઈકોર્ટ ખફા થતાં સરકાર અને ટિ્‌વટરને સાફ શબ્દોમાં કહ્યું કે, હવે […]Continue Reading
રાષ્ટ્રીય
ઓડિશામાં પુરી ઉપરાંત અન્ય સ્થાનો પર જગન્નાથ યાત્રાની પરવાનગી આપવા માટે સુપ્રિમ કોર્ટે ઈનકાર કર્યો છે. સીજેઆઇ એનવી રમણે જણાવ્યું કે સુપ્રીમ કોર્ટને આશા છે કે ભગવાન આવતા વર્ષે યાત્રાની પરવાનગી આપશે પરંતુ હાલનો સમય તેના માટે નથી. કોવિડના કારણે પુરી સુધી જ રથયાત્રાને સીમિત કરવા માટે ઓડિશા સરકારના આદેશ વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ […]Continue Reading
રાષ્ટ્રીય
દેશમાં અત્યારે રાફેલ ફાઇટર જેટ્‌સનો મુદ્દો ચર્ચામાં છે. રાફેલ સોદામાં ગરબડ સામે આવ્યા બાદ કેન્દ્ર સરકાર પર વિરોધી પાર્ટીઓ પ્રહાર કરી રહી છે. કાૅંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ એકવાર ફરી રાફેલ ડીલના મુદ્દા પર કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. મંગળવાર સવારે એક ટ્‌વીટમાં રાહુલ ગાંધીએ રાફેલ ડીલની સાથે સાથે પેટ્રોલ-ડીઝલના વધતા ભાવોના મુદ્દે […]Continue Reading
રાષ્ટ્રીય
જમ્મુ-કાશ્મીરમાં એરફોર્સ સ્ટેશન પર ડ્રોન દ્વારા હુમલા બાદ અહીં અનેકવાર ડ્રોન જાેવા મળ્યા હોવાની ઘટનાઓ સામે આવી હતી. તો હવે નક્સલવાદીઓના ડ્રોન ષડયંત્રનો ખુલાસો થયો છે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી પ્રમાણે નક્સલવાદી ડ્રોનનો ઉપયોગ સુરક્ષાદળોની રેકી માટે કરી રહ્યા છે. સૂત્રો પ્રમાણે ૭ જૂનના સુકમાના દોરનાપાલમાં શંકાસ્પદ ડ્રોન જાેવા મળ્યું, ત્યારબાદ સિક્યુરિટી ફોર્સમાં હડકંપ મચી Continue Reading
રાષ્ટ્રીય
કોંગ્રેસમાં આગામી દિવસોમાં ધરખમ ફેરફારો થવાની શક્યતા દેખાઈ રહી છે. પાર્ટીની અંદર ઉઠી રહેલા વિરોધાભાસી સૂર અને્‌ બીજી સહયોગી પાર્ટીઓના દબાણની વચ્ચે પાર્ટી સક્રિય મોડમાં દેખાવા માંગે છે. સૂત્રોનુ કહેવુ છે કે, પાર્ટીમાં બદલાવ માટે ત્રણ ફોમ્ર્યુલા તૈયાર કરવામાં આવી છે. જેના ભાગરૂપે ગાંધી પરિવારની બહારના વ્યક્તિને કોંગ્રેસના અધ્યક્ષ બનાવાઈ શકે છે. કારણકે રાહુલ ગાંધી […]Continue Reading