Home Archive by category રાષ્ટ્રીય (Page 1435)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
ગઈકાલે જાહેર કરવામાં આવેલા કોરોનાના આંકડામાં નવા કેસ ૪૦ હજારની નીચે પહોંચ્યા હતા, આમ થતા નવા કેસમાં ઘટાડો નોંધાતા રાહત અનુભવાઈ હતી. ત્યારે આજે નવા કેસનો આંકડો ૩૫ હજારની અંદર પહોંચ્યો છે. જ્યારે કોરોનાના કારણે મૃત્યુ પામેલા દર્દીઓની સંખ્યા ઘટીને ૫૫૦ની નજીક પહોંચી ગઈ છે. આ સાથે દેશમાં ૧૧૧ દિવસ પહેલા નોંધાયેલા કેસનો રેકોર્ડ આજે […]Continue Reading
રાષ્ટ્રીય
કેન્દ્ર સરકારના મંત્રીમંડળ વિસ્તરણ પહેલાં કેટલાક રાજ્યોમાં રાજ્યપાલ બદલવામાં આવ્યા છે. લગભગ આઠ રાજ્યોને નવા ગવર્નર મળ્યા છે. કેટલાક રાજ્યપાલની ટ્રાન્સફર કરી બીજા રાજ્યોમાં મોકલવામાં આવ્યા છે, જ્યારે અમુક નવા રાજ્યપાલને નિયુક્ત કરવામાં આવ્યા છે. ગુજરાતના મંગુભાઈ પટેલને મધ્યપ્રદેશના રાજ્યપાલ બનાવાયા હતા. બીજી બાજુ, કર્ણાટકમાં રાજ્યપાલ બદલી વજુભાઈ વાળાની જગ્યાએ હવે થાવરચંદ Continue Reading
રાષ્ટ્રીય
જેવી સોશ્યલ સાઇટ્‌સના પ્લેટફોર્મ મારફતે ફાર્મા કંપનીનો સંપર્ક કરીને દવાઓનું ડુપ્લીકેટ રો-મટિરિયલ વેચવાના કેસમાં દમણ પોલીસે કાનપુરમાંથી ૯ ગુનેગારોની ધરપકડ કરી છે. પકડાયેલ ઈસમોએ ૧૫ જૂન ૨૦૨૧ના રોજ દમણની ફાર્મા કંપનીનો પેરાસીટામોલ મેડિસિનના રો મટિરીયલનો ઓર્ડર લઈ ડુપ્લીકેટ રો- મટિરિયલ પધરાવી ૯.૭૫ લાખ રૂપિયા પડાવી લઇ છેતરપીંડી કરી હતી.ગઇ ૧૫મી જૂને દમણમાં કાર્યરત ફાર્મા કંપનીના Continue Reading
રાષ્ટ્રીય
અત્યારે આખું વિશ્વ જ્યારે કોરોના મહામારી સામે લડી રહ્યું છે. આ વાયરસ સામે રક્ષણ આપવા માટે આપણે રસીકરણ, માસ્કનો (સ્ટ્ઠજા) ઉપયોગ અને સામાજિક અંતરને અપનાવવું જરૂરી છે. યુકેમાં થોડા સમયથી ડેલ્ટા વેરિઅન્ટે ફરીથી કોરોનાના કેસોમાં વધારો કર્યો છે. આને કારણે, લોકોને ફરીથી સાવચેત રહેવા કહેવામાં આવ્યું છે. જાેકે, તાજેતરમાં ઇંગ્લેન્ડના લિંકનશાયરથી પ્રકાશિત ડ્રોનની તસવીરો દર્શાવે […]Continue Reading
રાષ્ટ્રીય
ઈંધણ કંપનીઓએ આજે ફરીથી સામાન્ય જનતાને ઝટકો આપ્યો છે. સોમવારે પણ પેટ્રોલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે પરંતુ ડીઝલના ભાવ સ્થિર છે. આજે એક વાર ફરીથી પેટ્રોલની કિંમતોમાં ૩૫ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે કાલે પણ પેટ્રોલ ૩૫ પૈસા પ્રતિ લિટર અને ડીઝલ ૧૮ પૈસા પ્રતિ લિટર મોંઘુ થયુ હતુ. વધતી […]Continue Reading
રાષ્ટ્રીય
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) પ્રમુખ મોહન ભાગવત દ્વારા હિંદુત્વ અને લિન્ચિંગને લઈને આપવામાં આવેલા નિવેદન પર એક નવો વિવાદ જાગ્યો છે. છૈંસ્ૈંસ્ પ્રમુખ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ સોમવારે સવારે મોહન ભાગવતના નિવેદનને લઈ ટિપ્પણી કરી હતી. ઓવૈસીએ ટ્‌વીટમાં લખ્યું હતું કે, નફરત હિંદુત્વની દેન છે, આ ગુનેગારોને હિંદુત્વવાદી સરકારનો સમર્થિત આશ્રય મળેલો છે. અસદુદ્દીન […]Continue Reading
રાષ્ટ્રીય
કોરોના વાયરસ મહામારીની બીજી લહેરમાં સંક્રમણના કેસ હવે ઘટવા લાગ્યા છે. કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે સોમવારે આંકડા જાહેર કરીને જણાવ્યુ કે છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેશભરમાં કોરોના વાયરસના ૩૯,૭૯૬ નવા કેસ મળ્યા છે જ્યારે ૪૨,૩૫૨ દર્દી રિકવર થઈને પોતાના ઘરે પાછા ફર્યા છે. વળી, છેલ્લા એક દિવસમાં કોરોના સંક્રમણના કારણે ૭૨૩ લોકોના મોત […]Continue Reading
રાષ્ટ્રીય
મહારાષ્ટ્ર વિધાનસભાના ચોમાસું સત્ર દરમિયાન ભારતીય જનતા પાર્ટીના ૧૨ ધારાસભ્યોને ઓબીસી અનામતના મુદ્દે સ્પીકરની અધ્યક્ષતામાં બેઠેલા ભાસ્કર જાધવ સાથે અશોભનિયય વર્તન કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.કાર્યવાહક અધ્યક્ષ ભાસ્કર જાધવે ગૃહને સમજાવ્યું કે જ્યારે ગૃહ મુલતવી રાખવામાં આવ્યું ત્યારે ભાજપના નેતાઓ મારી કેબીનમાં આવ્યા અને વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસ અને વરિષ્ઠ નેતા Continue Reading
રાષ્ટ્રીય
લેટિન અમેરિકન દેશ પેરૂથી કોરોના વાયરસનો વધુ એક ઘાતક વેરિઅન્ટ લેમડા ખૂબ જ ઝડપથી દુનિયામાં ફેલાવાનું શરૂ થઇ ગયું છે. અત્યાર સુધીમાં ૨૭ દેશોમાં આ વેરિઅન્ટના મામલામાં સામે આવી ચૂકયા છે. આ કોરોના વેરિઅન્ટમાં ‘અસામાન્ય રીતનું’ મ્યુટેશન છે તેનાથી વિશ્વ સ્વાસ્થય સંગઠનનું ધ્યાન તે તરફ ગયું છે અને દનિયાભરના વૈજ્ઞાનિકોનું ટેન્શન વધી ગયું છે. આ […]Continue Reading
રાષ્ટ્રીય
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૭ જુલાઈએ મોદી કેબિનેટનું વિસ્તરણ કરી શકે છે. માહિતી મુજબ, મોદી ૨.૦નું પ્રથમ વિસ્તરણ બુધવારે સવારે ૧૧ વાગે થશે. કેબિનેટમાં હાલમાં ૨૮ મંત્રી પદ ખાલી છે અને જણાવવામાં આવી રહ્યું છે કે ૧૭-૨૨ સાંસદોને મંત્રી પદના શપથ અપાવવામાં આવી શકે છે. સૂત્રો મુજબ મોદીએ ૨ દિવસ સુધી ગૃહ મંત્રી અમિત શાહ અને […]Continue Reading