Home Archive by category રાષ્ટ્રીય (Page 1438)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
અદાણી ગ્રૂપના માલિક ગૌતમ અદાણીની ૬ મુખ્ય કંપનીઓ પૈકી ૩ કંપનીઓના શેરના ભાવ સતત ગગડી રહ્યા છે. બુધવારે આ ગ્રૂપની બીજી કંપનીઓને પણ નુકસાન થયુ હતુ. જેની અસર ગૌતમ અદાણીની નેટવર્થ પર પણ પડી રહી છે. એક મીડિયા ગ્રૂપના રિપોર્ટ પ્રમાણે અદાણીની નેટવર્થ હવે ૫૯.૭ અબજ ડોલર રહી છે. શેરના ભાવમાં સતત થઈ રહેલા ઘટાડાના […]Continue Reading
રાષ્ટ્રીય
દેશમાં કોરોના વાયરસની બીજી લહેરની સ્પીડ હવે ધીમી પડવા લાગી છે. દેશમાં મહામારીની ત્રીજી લહેરની આશંકાની વચ્ચે ઝડપથી રસીકરણ કાર્યક્રમ ચાલી રહ્યો છે. ત્યારે દવા બનાવતી ગુજરાતની કંપની ઝાયડસ કેડિલાએ ગુરૂવારના રોજ પોતાની રસીના ઇમરજન્સી ઉપયોગ માટેની મંજૂરી માંગી. કેડિલાએ ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયામાંથી મંજૂરી મળ્યા બાદ ૧૨ વાળા બાળકોનો રસીકરણ કાર્યક્રમ શરૂ કરી […]Continue Reading
રાષ્ટ્રીય
કોરોના સંક્રમણમાંથી સાજા થનારા લોકો માટે કોરોના વેક્સિનનો માત્ર એક જ ડોઝ પૂરતો છે. સંક્રમણના કારણે આ લોકોમાં એન્ટીબોડી વિકસિત થાય છે જેને કોવિશીલ્ડ વેક્સિનનો એક ડોઝ આપ્યા બાદ વધારી શકાય છે. આવા લોકોને વેક્સિનના ૨ ડોઝ આપવાની જરૂર નથી. વૈજ્ઞાનિકોએ આસામ અને જમ્મુ કાશ્મીરની તબીબી સંસ્થાઓ ખાતે થયેલા અભ્યાસના આધાર પર આ સલાહ આપી […]Continue Reading
રાષ્ટ્રીય
યુરોપીય યુનિયનના ૭ દેશો અને સ્વિત્ઝરલેન્ડે ભારતની કોવીશીલ્ડને માન્યતા આપી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ વેક્સિનના ગ્રીન પાસ બાબતે ભારતે યુરોપિયન યુનિયનના દેશોને કડક ચેતવણી આપી હતી. સૂત્રો મુજબ, ભારતે સ્પષ્ટ કહ્યું હતું કે જાે યુરોપિયન દેશોની મેડિકલ એજન્સી કોવિશીલ્ડ અને કોવેક્સિનને ગ્રીન પાસમાં સામેલ નહીં કરે તો અમે પણ આ દેશોના વેક્સિન સર્ટિફિકેટને માન્ય […]Continue Reading
રાષ્ટ્રીય
મોંઘવારીનો માર ઝેલી રહેલી જનતાને વધુ એક થપાટ પડી છે. પેટ્રોલ ડીઝલના ભાવ પહેલેથી જ આભને આંબે છે ત્યારે હવે સરકારી ઓઈલ કંપનીઓએ રાંધણ ગેસના ભાવ પણ વધાર્યા છે. દિલ્હીમાં આજથી ૧૪.૨ કિલોગ્રામવાળો સિલિન્ડર ૮૦૯ રૂપિયાની જગ્યાએ ૮૩૪.૫૦ રૂપિયામાં મળશે. એટલે કે સીધો ૨૫.૫૦ રૂપિયાનો વધારો જાેવા મળ્યો છે. સરકારી ઓઈલ કંપનીઓ દર મહિનાની પહેલી […]Continue Reading
રાષ્ટ્રીય
સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે જાે કિડનેપર બાળકને ખંડણી માટે બંધક બનાવે પરંતુ તે દરમિયાન તેની કાળજી રાખે અને પૈસા પડાવવા માટે તેને મારવાની ધમકી ના આપે અને તેને કોઈ નુકસાન ના પહોંચાડે તો ઈન્ડિયન પીનલ કોડના સેક્શન ૩૬૪એ હેઠળ તેને આજીવન કેદની સજા ના સંભળાવી શકાય. કાયદા અને તેને લાગતા વળગતા ચુકાદાઓનું વિશ્લેષણ […]Continue Reading
રાષ્ટ્રીય
જમ્મુના સૈન્ય વિસ્તારોમાં સતત ડ્રોન દેખાતા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. બુધવાર સવારે કાલચૂક અને કંજવાની વિસ્તારમાં બે ડ્રોન જાેવા મળ્યા. જાે કે અત્યારે આની સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે. આ પહેલા પણ બંને વિસ્તારોમાં સોમવાર અને પછી મંગળવાર મોડી રાત્રે ડ્રોન જાેવા મળ્યા હતા. જમ્મુ એરબેઝ પર ડ્રોન હુમલા બાદ સૈન્ય વિસ્તારોમાં એલર્ટ […]Continue Reading
રાષ્ટ્રીય
અર્જુન પુરસ્કાર માટે ધવન, કેએલ રાહુલ, બુમરાહના નામ મોકલાશે ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ)એ દેશના સર્વોચ્ચ ખેલ સન્માન રાજીવ ગાંધી ખેલ રત્ન માટે મહિલા ક્રિકેટના દિગ્ગજ ખેલાડી મિતાલી રાજ અને ટોચના સ્પીનર રવિચંદ્રન અશ્વનના નામની ભલામણ કરવાનો ર્નિણય કર્યો છે. અર્જુન પુરસ્કાર માટે બોર્ડ સિનિયર બેટ્‌સમેન શિખર ધવન, લોકેશ રાહુલ અને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહના નામ […]Continue Reading
રાષ્ટ્રીય
જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી પહેલા સીમાંકનને લઈને તૈયારીઓ તેજ થઈ ગઈ છે. સીમાંકન પંચ, મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાની સાથે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરનો ૬ જુલાઈથી ૯ જુલાઈ સુધી પ્રવાસ કરશે. આ દરમિયાન રાજકીય પાર્ટીઓ, કેન્દ્ર શાસિત પ્રદેશોના અદિકારીઓ અને જનતાના પ્રતિનિધિ સાથે ચર્ચા કરવામાં આવશે. ચૂંટણી પંચના પ્રવક્તાએ બુધવારે કહ્યુ કે, સીમાંકન પંચ છથી નવ […]Continue Reading
રાષ્ટ્રીય
સુપ્રીમ કોર્ટે બુધવારે એક અગત્યનો ચૂકાદો આપ્યો છે. કોર્ટે આદેશ આપ્યો છે કે જેમનું નિધન કોરોનાના કારણે થયું છે, સરકાર તેમના પરિવારોને વળતર આપે. જાેકે આ વળતર કેટલું હોવું જાેઇએ તે પોતે સરકારે નક્કી કરવાનું રહેશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા નક્કી કરવામાં આવશે કે પીડિતોને કેટલા રૂપિયા આપવામાં આવશે. ૬ […]Continue Reading