Home Archive by category રાષ્ટ્રીય (Page 1439)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
આમ આદમી પાર્ટીએ પંજાબમાં આગામી વર્ષે થનારી વિધાનસભા ચૂંટણીમાં દિલ્હીવાળો દાવ રમ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ચંદીગઢમાં એક રેલી કરી. આ દરમિયાન તેમણે ૩ મોટા વાયદા કર્યા. કેજરીવાલના વાયદા પ્રમાણે, પહેલો- પંજાબમાં આમ આદમી પાર્ટી લોકોને ૩૦૦ યુનિટ વીજળી ફ્રી આપશે, બીજાે- જૂના ઘરેલૂ વિજળી બિલ માફ કરાશે અને ત્રીજાે- ૨૪ કલાક પાવર સપ્લાય […]Continue Reading
રાષ્ટ્રીય
કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી કેન્દ્ર સરકાર પર સતત હુમલો કરી રહ્યા છે. દરમ્યાન, નાણાં મંત્રી ર્નિમલા સીતારામણે ૧.૧ લાખ કરોડ રૂપિયાની લોન ગેરેંટી યોજના સહિત ઘણા પગલાની જાહેરાતને લઇને મંગળવારે કેન્દ્ર પર નિશાન સાધ્યુ છે. આર્થિક પેકેજને ‘વધુ એક છેતરપિંડીં’ ગણાવતા રાહુલે કહ્યું કે, આ ‘આર્થિક પેકેજ’ દ્વારા કોઈ પણ પરિવાર તેમના જીવનધોરણ, ખોરાક, […]Continue Reading
રાષ્ટ્રીય
ટિ્‌વટરે દેશના નકશા સાથે ચેડાં કરીને કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર અને લદાખને ભારતથી અલગ દર્શાવી દીધા હતાં. આ મામલે યુપીના બુલંદશહેરમાં ફરિયાદ દાખલ થઇ છે. જેમાં ટિ્‌વટર ઇન્ડિયાના પ્રમુખ મનીષ મહેશ્વરીનું નામ પણ સામેલ છે. ટિ્‌વટરે ભારતનો ખોટો નકશો હટાવી લીધો છે. ટિ્‌વટરે બન્નેને અલગ-અલગ દેશ તરીકે દર્શાવતાં દેશભરમાં ટિ્‌વટર વિરુદ્ધ રોષ ફાટી નિકળ્યો હતો. ઉત્તરપ્રદેશના […]Continue Reading
રાષ્ટ્રીય
દિલ્હીના રોહતાસ વિસ્તારમાં મંગળવારે નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની સરકારી ગાડીમાં તોડફોડ કરાઈ હોવાનું તેમજ તેમના કાળા વાવટા ફરકાવાયા હોવાનું સામે આવ્યું છે. સિસોદિયાએ આ મુદ્દે ભાજપના નેતાઓ તેમજ તેના કાર્યાકર્તાઓને જવાબદાર ઠેરવ્યા છે અને તેમના વાહનમાં તોડફોનો આરોપ લગાવ્યો છે. બીજીતરફ દિલ્હી ભાજપે સિસોદિયાના આ આક્ષેપો પર હજી સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. પ્રાપ્ત માહિતી Continue Reading
રાષ્ટ્રીય
ભારતમાં પાછલા દિવસોથી સતત પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારો થઈ રહ્યો છે. આંતરાષ્ટ્રીય માર્કેટમાં કાચા તેલના ભાવમાં વધારો થતો હોવાથી ભાવ વધી રહ્યાં હોવાનું કહીને સરકાર પોતાના હાથ ઉંચા કરી લે છે પરંતુ તેને વધારેલી એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરી રહી નથી. મોંઘવારીના વિષચક્રમાં કચડાતી વસ્તી પ્રતિદિવસ મોંઘવારીના મોટા ખપ્પરમાં ધકેલાતી જઈ રહી છે. રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી […]Continue Reading
રાષ્ટ્રીય
ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાને લઈને રાજ્ય સરકારે હવે યુ-ટર્ન માર્યો છે. ઉત્તરાખંડ સરકારે ચારધામ યાત્રાને આગામી આદેશ સુધી સ્થગિત કરી છે. કહેવાયું છે કે આવું તેમણે ઉત્તરાખંડ હાઈકોર્ટના ઓર્ડરને માનીને કર્યું છે. આ અગાઉ સોમવારે રાજ્ય સરકારે ચારધામ યાત્રા અંગે કોવિડ ગાઈડલાઈન્સ બહાર પાડી હતી. આ સાથે કહ્યું હતું કે એક જુલાઈથી યાત્રા શરૂ થશે. જ્યારે […]Continue Reading
રાષ્ટ્રીય
જમ્મુ અને કાશ્મીરમાં એરફોર્સ સ્ટેશન પર થયેલા ડ્રોન હુમલાના ષડયંત્રનો મુદ્દો સંયુક્ત રાષ્ટ્રમાં ગૂંજ્યો છે. ભારતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કહ્યું કે વ્યૂહાત્મક અને કમર્શિયલ સંપત્તિઓ વિરુદ્ધ આતંકવાદી ગતિવિધિઓ માટે હથિયારબંધ ડ્રોનના ઉપયોગની સંભાવના પર વૈશ્વિક સમુદાયે ગંભીરતાથી ધ્યાન આપવાની જરૂર છે.ગૃહ મંત્રાલયના વિશેષ સચિવ (આંતરિક સુરક્ષા) વીએસકે કૌમુદીએ કહ્યું કે આજે Continue Reading
રાષ્ટ્રીય
અમેરિકાની કંપની મોડર્નાની કોરોના વેક્સિન ઈમરજન્સી યુઝ માટે ડીસીજીઆઇએ મંજૂરી આપી દીધી છે. સિપ્લા હવે આ વેક્સિનને ભારતમાં ઈમ્પોર્ટ કરી શકશે. સુત્રોએ જણાવ્યું કે આ વાતની પુષ્ટિ થઈ ગઈ છે. અને આ મામલે સરકાર જલ્દી જાહેરાત પણ કરી શકે છે. કોવિશીલ્ડ, કોવેક્સિન, સ્પૂતનિક વી બાદ આ ચોથી વેક્સિન હશે જેને ભારતમાં મંજૂરી મળી છે. મુંબઈ […]Continue Reading
રાષ્ટ્રીય
૩૨.૯૦ કરોડ કોરોના રસીના ડોઝ અત્યાર સુધીમાં અપાયા દેશમાં કોરોનાના કેસોમાં ધીમી ગતિએ ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા સાડા ત્રણ મહિના અર્થાત ૧૦૨ દિવસ બાદ દૈનિક પોઝિટિવ કેસો ૪૦ હજારની નીચે નોંધાયા છે. દેશમાં ૨૪ કલાકમાં નવા ૩૭,૫૬૬ નવા કેસ સામે આવ્યા છે તેમજ વધુ ૯૦૭ દર્દીના મોત થયા છે. કોરોનાના કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા […]Continue Reading
રાષ્ટ્રીય
સુપ્રીમ કોર્ટે પોતાના મહત્વના આદેશમાં કહ્યું છે કે, દેશભરમાં તમામ રાજ્ય વન નેશન, વન રાશન કાર્ડની સ્કીમ ૩૧ જુલાઈ સુધી લાગું કરે. સુપ્રીમ કોર્ટે રાજ્યોને કહ્યું છે કે, જ્યાં સુધી કોવિડ મહામારીની સ્થિતિ બની રહે છે, ત્યાં સુધી કોમ્યુનિટી કિચન ચલાવો અને પ્રવાસી મજૂરોને રાશન ઉપલબ્ધ કરાવો. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અશોક ભૂષણની આગેવાનીવાળી બેંચે મંગળવારના […]Continue Reading